
જૂનાગઢમાં ગુજરાતનાં સ્થાપના દિનની નિરસ ઉજવણી
ગઈકાલે ગુજરાતનાં સ્થાપના દિવસની રાજયમાં ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રએ જા કે છેલ્લી ઘડીએ ઉજવણીનાં કાર્યક્રમો યોજયા હતા અને સાંજના મહાનગરપાલિકાનાં પટાંગણમાં…