Monthly Archives: May, 2017

Breaking News
0

બંગાળની ખાડીમાં પ્રવેશ બાદ કેરળમાં ચોમાસું પ્રવેશ્યું

નેઋત્યનું ચોમાસું કેરળમાં દસ્તક દઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નેઋત્ય ચોમાસું દક્ષિણ અરબસાગર, માલદીવ અને બંગાળની ખાડીમાં બેસી ગયું છે અને જેની અસર સમગ્ર દેશમાં જાવા મળી રહી…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ફાર્માસિસ્ટોની રાષ્ટ્રવ્યાપી હડતાલ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ફાર્માસિસ્ટોની રાષ્ટ્રવ્યાપી હડતાલ યોજવામાં આવી છે. સરકાર દ્વારા ઈ-પોર્ટલ ઉપર તમામ વેપારીઓએ રોજે-રોજ ડેટા અપલોડ કરવાનો થાય છે. જેનાં વિરોધમાં આજે સૌરાષ્ટ્રનાં ૪ હજાર કેમીસ્ટોની એક…

Breaking News
0

અમરેલીમાં ૧.૧૦ કરોડની જાલી નોટો જપ્ત

અમરેલીમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચે ગઈકાલે રૂ.૧.૧૦ કરોડની રૂ.પ૦૦ અને ૧૦૦૦નાં દરની જાલી નોટોનાં જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ સમગ્ર કૌભાંડનું એપી સેન્ટર ભાવનગર છે અને અનેક શહેરોમાં…

Breaking News
0

હિન્દુ સનાતન સમાજ અને જૈન સમાજ વચ્ચે ઐતિહાસીક સમાધાન

ગઈકાલે ગુરૂવારે ભવનાથમાં રૂદ્દેશ્વર જાગીર આશ્રમમાં મળેલી એક મહત્વની બેઠકમાં મહામંડલેશ્વર ભારતીબાપુ તેમજ રૂદ્દેશ્વર જાગીર આશ્રમનાં મહંત ઈન્દ્રભારતી મહારાજ સહિતનાં સંતોની ઉપÂસ્થતિ તેમજ જૈન શ્વેતાબંર સમાજનાં સંતો, સાધુઓ, અગ્રણીઓ અને…

Breaking News
0

જૂનાગઢમાં વર્ષા-વિજ્ઞાન મંડળનો પરિસંવાદ યોજાયો

જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે ગઈકાલે વર્ષા-વિજ્ઞાન મંડળનો પરિસંવાદનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચોમાસા અંગેની આગાહી કરવામાં આવી હતી. ઉપÂસ્થત પ૦ આગાહીકારોએ આ વર્ષ ૮ થી ૧ર આની થવાની…

Breaking News
0

સ્વામિનારાયણ મુખ્યમંદિરે યુવા ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તેમજ રાધારમણ દેવ યુવક મંડળ દ્વારા જવાહર રોડ ઉપર આવેલાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજની અધ્યક્ષતામાં અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી…

Breaking News
0

જૂનાગઢમાં ભુતનાથ મંદિર ખાતે બિરાજમાન શનિદેવનાં મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં ભુતનાથ મહાદેવ મંદિરે બિરાજમાન શનિદેવનાં મંદિરે શનિજયંતીની ગઈકાલે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને સવારથી જ યજ્ઞ, હવનનાં કાર્યક્રમો યોજાયા હતા. તેમજ સાંજના મહાઆરતી, પ્રસાદી-વિતરણ સહિતનાં…

Breaking News
0

જૂનાગઢમાં યોગ દિવસ ઉજવવા તડામાર તૈયારી

જૂનાગઢમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગામી તા.ર૧મી જૂનને વિશ્વ યોગ દિવસ નિમિતે જૂનાગઢમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાણવા…

Breaking News
0

ઉનાળામાં ગરમીમાં રાહત માટે જૂનાગઢમાં છાશનું વિતરણ કરાશે

જૂનાગઢમાં ખોડીયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ઉનાળાના આકરા તાપમાં રાહદારીઓને રાહત આપવા માટે તા.ર૮મીના સવારે ૧૦ કલાકે આઝાદ ચોક ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે.

Breaking News
0

નવા આધારકાર્ડ દરરોજ ૧પ નીકળે છે અને સુધારા માટે પ૦થી વધુ કાર્ડ આવે છે

જૂનાગઢ મહાનગરપાલીકા ખાતે આધારકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. જા કે દરરોજ નવા કાર્ડ માત્ર ૧પ જેટલા જ નીકળે છે જયારે સુધારા માટે પ૦થી વધુ કાર્ડ આવતા હોવાનું જાણવા મળે…

1 2 3 4 17