Monthly Archives: May, 2017

Breaking News
0

દેશભરમાં આઈટીનો સપાટો ; ૬૦૦ કરોડની સંપતિ જપ્ત

આવકવેરા વિભાગે ગઈકાલે દેશભરમાં ૪૦૦થી વધુ બેનામી સોદા પકડી પાડયા છે અને ર૪૦ જેટલા કેસોમાં ૬૦૦ કરોડ રૂપીયાની ગેરકાયદેસર સંપતિ શોધી કાઢી છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ૬ રાજયોમાં ૪૦ કેસો…

Breaking News
0

ભવનાથમાં શનિદેવના મંદિરે પુજન-અર્ચન સહિતના કાર્યક્રમો

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શનેશ્વર જયંતિની ભાવભેર ઉજવણી થઈ રહી છે. મનુષ્યના દરેક કષ્ટમાંથી મુÂક્ત અપાવવા ભગવાન શનિદેવને પ્રાર્થના કરવામાં આવી રહી છે. જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલાં શ્રી સરસ્વતી …

Breaking News
0

ગાયોનાં ચરિયાણ મામલે કનકાઈ મંદિર ટ્રસ્ટે વનતંત્ર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી

મધ્યગીરમાંઆવેલા 84 જ્ઞાતિનાં કુળદેવી કનકેશ્વરી માતાજી ટ્રસ્ટની ગાયોનાં ચરિયાણ માટે વન વિભાગ અને ટ્રસ્ટ વચ્ચે ચાલતા દાવાનો નિકાલ થાય ત્યાં સુધી અભયારણ…

Breaking News
0

ગુજરાતમાં પણ પ્રવાસીઓને ટાઈગર સફારીની મજા માંણવા મળશે

ગુજરાતમાં પણ પ્રવાસીઓને ટાઈગર સફારીની મજા માંણવા મળશે. જી હા વર્ષ ૨૦૧૮ સુધીમાં ગુજરાતમાં ટાઈગર સફારાની મજા લઇ શકાશે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તિલકવાડા વિસ્તારમાં લગભગ ૪૦ હેકટર્સ જમીન ટાઈગર સફારી…

Breaking News
0

જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીથી ઈવનગર-મેંદરડા રોડનું કામ વર્ષો થયાં અધ્ધરતાલ

વંથલી તથા જૂનાગઢ બાયપાસ ઉપરથી મેંદરડા જવા માટે હાલ વાહન ચાલકોને ટીંબાવાડી થઈ ભૂતનાથ મેંદરડા તરફ જવું પડે છે આ વાહનોને શહેરમાંથી પસાર થવું પડતું હોવાથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા…

Breaking News
0

સૌરાષ્ટ્રમાં મેઘરાજાને માફક આવતું હવામાન તૈયાર થયું

ઉનાળાની શરૂઆત સાથે જ મસાલાની સિઝન શરૂ થઈ હતી જે પુરબહારમાં ચાલી હતી આ સિઝન પુરી થઈ રહી છે અને કેરીની સીઝન પણ મધ્યાંતરે પહોંચી છે ત્યારે સૌરાષ્ટ્રમાં નિયમિત ચોમાસું…

Breaking News
0

રજીસ્ટ્રર પોસ્ટમાં હવેથી ડિજીટલ સહિ થશે

જૂનાગઢ શહેરમાં આઝાદ ચોકમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢ પોસ્ટ વિભાગનાં સુપ્રિન્ટેન્ડન્ટ બી.એમ.વણકરનાં હસ્તે ર૬ પોસ્ટમેનોને મોબાઈલ ફોન આપવામાં આવ્યાં હતાં. રજીસ્ટ્રર એ.ડી., સ્પીડ પોસ્ટ,…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી થશે

તા.ર૧ જુનને વિશ્વ યોગ દિવસની જૂનાગઢ જીલ્લામાં શાનદાર ઉજવણી થાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ડો.રાહુલ ગુપ્તાનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે એક મહત્વની બેઠક મળી હતી અને જેમાં…

Breaking News
0

જૂનાગઢમાં ૧રપ દિવ્યાંગોને સાધનોનું વિતરણ કરાયું

જૂનાગઢનાં ચિલ્ડ્રન હોમ ખાતે જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સમાજ સુરક્ષા અધિકારી હંસાબેન વાળાનાં માર્ગદર્શનમાં ૧રપ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે મહાનગરપાલિકાનાં મેયર સહિતનાં પદાધિકારીઓ ઉપÂસ્થત…

Breaking News
0

આવતીકાલે કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા-વિજ્ઞાન મંડળ દ્વારા વર્ષા-વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે અને આવતીકાલે કૃષિ યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં નિષ્ણાંતો દ્વારા ચોમાસા અંગેની જાણકારી અને માહિતી…

1 2 3 4 5 17