Monthly Archives: May, 2017

Breaking News
0

નરસિંહ મહેતાં યુનિવર્સિટીમાં જુનથી શિક્ષણકાર્યનો પ્રારંભ થશે

ભકત કવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટી ખાતે જુન ર૦૧૭થી અનુસ્નાતક શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે જેમાં અંગ્રેજી, સમાજશા†, લાઈફ-સાયન્સ વિષયમાં સેમેસ્ટર-૧માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયમાં ચાર દિવસ ગરમીનો આકરો તાપ વરસશે

જૂનાગઢ સહિત રાજયમાં વિવિધ શહેરોમાં ચાર દિવસ સુધી ગરમીનો તાપ વરસશે અને વિવિધ શહેરોનાં મહતમ તાપમાનમાં એક થી બે ડિગ્રી જેટલો વધારો થાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Breaking News
0

પહેલી જુલાઈથી ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેકસ લાગુ થશે

આગામી પહેલી જુલાઈથી દેશમાં ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેકસ લાગુ કરી દેવા કેન્દ્ર સરકાર મક્કમ છે અને જે અંગેની જાહેરાત કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ કરી છે.

Breaking News
0

એરટેલ, વોડાફોન, આઈડીયાએ લગાવ્યો રૂ.૪૦૦ કરોડનો ચુનો

રીલાયન્સ જીયોએ ટેલિકોમ મંત્રાલય સમક્ષ એક ફરીયાદ દાખલ કરી છે. જેમાં તેણે આક્ષેપ લગાવ્યો છે કે ભારતી એરટેલ, વોડાફોન અને આઈડીયાએ માર્ચ મહિનામાં યોગ્ય લાયસન્સ ટેક્સ ન ભરીને સરકારને ૪૦૦…

Breaking News
0

અયોધ્યાથી વિધાનસભાની ચુંટણી લડી શકે છે યોગી

હિન્દુત્વના એજન્ડાને આગળ વધારતા ભારતીય જનતા પાર્ટી યોગી આદિત્યનાથને  અયોધ્યાની બેઠક ઉપરથી વિધાનસભાની ચુંટણી લડાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. યોગી આદિત્યનાથ અત્યારે ગોરખપુરથી સાંસદ છે અને નિયમ મુજબ…

Breaking News
0

રાજયમાં કમોસમી વાવાઝોડા અને વરસાદથી બે દિવસમાં આઠનાં મોત

સત્તાવાર ચોમાસું શરૂ થાય તે પહેલાં જ રાજયમાં પ્રિ-મોન્સુન જામી ગયું છે અને વડોદરા-નડીયાદ-મહુધા સહિતનાં અનેક વિસ્તારોમાં વરસાદ-વીજળી અને કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડયાંનાં અહેવાલ છે બે દિવસમાં વરસેલાં કમોસમી…

Breaking News
0

ધોરણ ૧૦ નું ર૯ મીએ પરિણામ જાહેર થશે

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ-૧૦ની પરિક્ષાનું પરિણામ આગામી તા.ર૯નાં રોજ જાહેર કરવામાં આવશે આ પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉતેજના જાવા મળી રહી છે. ધોરણ-૧૦…

Breaking News
0

જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે

જૂનાગઢમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને જેનાં ભાગરૂપે આગામી તા.ર૪ મેનાં રાત્રે ૯ કલાકે જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં આયોજન અને તૈયારી…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં ઈન્સ્યુલીનનાં ઈજેકશન નથી

જૂનાગઢની સિવિલ હોÂસ્પટલમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ડાયાબિટીસનાં દર્દીઓ માટે અત્યંત જરૂરી એવી ઈન્સ્યુલીન ઈજેકશનનો જથ્થો ખાલી થઈ ગયો છે તેનાં કારણે દર્દીઓને મોંઘું ઈજેકશન ખાનગી મેડીકલ સ્ટોરમાંથી ખરીદવું પડતું હોવાની…

Breaking News
0

જૂનાગઢમાં વિકાસનાં દાવા કરનારનાં વોર્ડમાં જ પાણીની સમસ્યા

જૂનાગઢમાં પોતાનાં અઢી વર્ષનાં શાસનમાં ર૦૦ કરોડનાં વિકાસ કામો થયાનાં દાવા પૂર્વ મેયર દ્વારા કરવામાં આવ્યા છે.પરંતુ પૂર્વ મેયરનાં વોર્ડમાં જ પાણીની સમસ્યા છે અને પાણીનાં કનેકશન પણ અપાયા નથી…

1 2 3 4 5 6 17