Monthly Archives: May, 2017

Breaking News
0

જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પીટલનાં ડોકટરોની અનેરી સિધ્ધી

જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પીટલનાં ડોકટર ડી.પી.ચીખલીયા, ડો.શૈલેષ જાદવ અને ડો.અમિત ભુવાએ તેમની હોÂસ્પટલાં આવેલી અને રર૦ કિલો  વજન ધરાવતાં મહિલા દર્દીનું ઓપરેશન કરી અને તેમને નવી જીંદગી આપી છે અને આ…

Breaking News
0

પોરબંદરમાં પિંક સેલિબ્રેશનનું આયોજન

પોરબંદરમાં છેલ્લાં ત્રણ વર્ષથી પિંક સેલિબ્રેશન એટલે કે ફલેમિન્ગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શનિવાર તા.ર૭ અને તા.ર૮ એમ બે દિવસ પિંક સેલિબ્રેશનનું મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી…

Breaking News
0

સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં ૧.૧૩ કરોડ એલઈડી બલ્બ વેચાયા

સૌરાષ્ટ્રનાં ૧૦ જીલ્લામાં ૧ વર્ષમાં ૧.૧૩ કરોડ એલઈડી બલ્બ અને ૧.૦૩ લાખ ફાઈવસ્ટાર રેટેડ પંખાનું વેચાણ થયું હોવાનો દાવો કરવામાં આવેલ છે અને સાદા બલ્બની સામે ૮૮ ટકા સુધી વીજ…

Breaking News
0

જૂનાગઢનાં ભવનાથમાં ગુમ થયેલાં મહંત બેભાન હાલતમાં આશ્રમમાંથી મળ્યાં

જૂનાગઢનાં ભવનાથમાં આવેલાં આનંદ આશ્રમનાં થોડા દિવસથી ગુમ થયેલાં મહંત સંધ્યાગીરી ગુરૂ કમલાનંદગીરી બાપુ થોડા દિવસોથી આશ્રમમાંથી ગુમ થઈ ગયા હતા. દરમ્યાન ગઈકાલે બપોરે તેઓ આશ્રમમાંથી બેભાન હાલતમાં મળી આવતાં…

Breaking News
0

લગ્નની કંકોત્રીમાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ સંદેશ

મેંદરડા કુમાર પે.સેન્ટર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ચંદુભાઈ પાનસુરીયાએ તેનાં પુત્ર સિધ્ધાર્થનાં લગ્ન પ્રસંગમાં મહેમાનોને આમંત્રિત કરતી કંકોત્રી તેમજ કાર્ડમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે અપીલ કરતું સ્લોગન…

Breaking News
0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ સ્થીત જલારામ મંદિરે મહાઆરતી યોજાઈ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ખાતે આવેલ જલારામ મંદિરે ગઈકાલે જલારામબાપાની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં ૯ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગઈકાલે ચોથી આરતી પૂજય જલારામબાપાની…

Breaking News
0

જૂનાગઢમાં ભેજનાં પ્રમાણ સાથે વાદળછાયું વાતાવરણ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં છેલ્લાં ત્રણ દિવસ થયાં મહતમ તાપમાન ૪૦ ડીગ્રીથી નીચે જતું રહ્યું છે અને વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે ગઈકાલે દિવસ દરમ્યાન ગરમીમાં ઘટાડો રહ્યો હતો તેમજ…

Breaking News
0

ચુંટણી પ્રચારમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ હાઈટેક બનશે

ગાંધીનગર ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશ્યલ મીડીયાથી હાઈટેક ચૂટંણી જંગ ચાલી રહ્યો છે. આ બન્ને પક્ષો હાઈટેક પ્રચારથી મતદારોને આકર્ષી રહ્યાં છે. કોંગ્રેસ અને ભાજપ નાં ફેસબુક પ્રચાર ચૂંટણીને…

Breaking News
0

દેશની સુરક્ષા માટે શોર્ટ નોટિસમાં ઓપરેશન માટે તૈયાર રહો ; ધનોવા

ચીફ ઓફ એરફોર્સ સ્ટાફ બી. એસ. ધનોવાએ એરફોર્સના તમામ અધિકારીઓને પત્રક લખીને ગમે ત્યારે યુદ્ધ જેવી પરિÂસ્થતિનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે. અહેવાલ મુજબ આ પત્ર ૩૦મી માર્ચના રોજ…

Breaking News
0

ગુજરાતનાં ૯ શહેરોમાં ગરમીનો પારો ૪ર ડીગ્રી પાર કરી ગયો

દક્ષિણ, પ્રશ્વિમથી પ્રશ્વિમનાં ગરમ પવનોની અસરને કારણે સૌરાષ્ટ્રનાં રાજકોટ સહિત રાજયનાં ૯ શહેરોમાં ગરમીનો પારો ૪ર ડિગ્રી પાર કરી ગયો છે અને જેને કારણે આ શહેરોમાં વહેલી સવારથી ગરમીની સાથે…

1 3 4 5 6 7 17