Monthly Archives: June, 2017

Breaking News
0

જૂનાગઢના પરિવારને જેતપુર પાસે અકસ્માત થતા એકનું મૃત્યુ

જૂનાગઢના જાષીપુરા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણ પરિવાર નિરંજનભાઈ પ્રભુદાસભાઈ રાવલ તેમના પત્ની રાજેશ્વરીબેન, પુત્ર સુભાષ અને પૌત્ર સિધ્ધાર્થ અમદાવાદથી પોતાની મોટર કારમાં આવી રહ્યા હતા ત્યારે કાગવડના પાટીયા પાસે કારનું ટાયર…

Breaking News
0

રાજકોટમાં ૧૭પ૮૯ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ

રાજકોટમાં ગઈકાલે એક બે નહી પણ ત્રણ રેકોર્ડથી દિવ્યાંગો તરફની સંવેદના છલકાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેસકોર્સ મેદાન ખાતે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નોંધાયેલા પ્રમાણપત્ર ગીનીશ બુક ઓફ વર્લ્ડ…

Breaking News
0

જીએસટીના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ

જીએસટીનો અમલ થશે તો નાના મોટા વેપારીઓની આર્થિક મુશ્કેલી વધી જશે ત્યારે જીએસટીના કાળા કાયદાનો ભારે વિરોધ ઉઠી રહ્યો છે. આ દરમ્યાન આજે જીએસટીના મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજયભરમાં કેન્ડલમાર્ચનો કાર્યક્રમ…

Breaking News
0

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

ભારતન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના નીરને વધાવવા માટે ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપÂસ્થત રહ્યા હતા અને રાજકોટમાં નવ કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજાયો હતો. શહેરીજનોએ ઉમળકાભેર વડાપ્રધાનને અવકાર્યા છે.

Breaking News
0

જીએસટીના કાળા કાયદા સામે આજે જૂનાગઢ બંધ

જીએસટીના કાળા કાયદાનો આજે મધ્યરાત્રીએ અમલ થઈ રહ્યો છે ત્યારે આ કાયદાની અમલવારી સામે વેપારીઓમાં જબ્બર વિરોધ ઉઠવા પામ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયેલા બંધના એલાન અંતર્ગત આજે જૂનાગઢ…

Breaking News
0

જુનાગઢ સહિત સોરઠમાં અષાઢી મહેર

જૂનાગઢ સહિત સોરઠપંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અષાઢી મહેર યથાવત રહી છે અને સવારથી જ ઝરમરીયો વરસાદ પડી રહ્યો છે. ધીમી ધારે પડી રહેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જાવા…

Breaking News
0

આજથી અચોક્કસ મુદ્દત માટે સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ બંધ

જીએસટીનાં કાયદાનાં વિરોધમાં ઠેર-ઠેરથી વિરોધનાં સુર ઉઠી રહ્યાં છે ત્યારે આજથી સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ પણ આ બંધમાં જાડાઈ રહ્યાં છે.

Breaking News
0

૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી થશે

તા.૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવનાર છે જીલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગનાં ૪પ૪ પેરામેડિકલ સ્ટાફ વગેરે દ્વારા આ કામગીરી કરવામાં આવશે.

Breaking News
0

જીએસટીનાં કાયદાનાં વિરોધમાં જૂનાગઢ વિવિધ વેપારી એસોસીએશન દ્વારા બંધ પળાયો

જીએસટીનાં વિરોધમાં ગુજરાતનાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા જૂનાગઢમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં કાપડ અને ફર્નિચરનાં વેપારીઓ જાડાયા છે તા.૧ લી જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવી રહ્યો છે ત્યારે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ૩૦ જુનથી ૩ પીએસઆઈ અને ૩૪ પોલીસ કર્મચારીઓ નિવૃત થશે

જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતાં ૩ પીએસઆઈ અને ૩૪ પોલીસ કર્મચારીઓ આવતીકાલ તા.૩૦ જુનથી વયમર્યાદાનાં કારણે નિવૃત થઈ રહ્યાં છે.

1 2 3 11