Monthly Archives: June, 2017

Breaking News
0

પરબધામ ખાતે અષાઢી બીજ પર્વની ઉત્સાહભેર થશે ઉજવણી

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં પરબધામ ખાતે આવેલ સત દેવીદાસ-અમર દેવીદાસની જગ્યા ખાતે અષાઢી બીજ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવશે મહંતશ્રી કરશનદાસબાપુનાં સાંનિધ્યમાં આ મેળો પરંપરાગત રીતે યોજાશે.

Breaking News
0

સૌરાષ્ટ્રનાં કાપડનાં વેપારીઓ જીએસટીનું રજીસ્ટ્રેશન નહીં કરાવે

જીએસટીનાં કાળા કાયદા સામે ભારે વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં સૌરાષ્ટ્રનાં કાપડનાં વેપારીઓની જીએસટીનાં વિરોધમાં બેઠક મળી હતી જેમાં કાપડનાં વેપારીઓ કોઈપણ સંજાગોમાં જીએસટીનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તેવો ઠરાવ…

Breaking News
0

રાષ્ટ્રપતિપદની ચુંટણી બનશે રસાકસી ભરી

એનડીએનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર રામનાથ કોવિંદ સામે યુનાઈટેડ પ્રોગેસિવ એલાયન્સે પોતાનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર તરીકે લોકસભાનાં સ્પીકર મીરા કુમારને જાહેર કરવાની સાથે જ રાષ્ટ્રપતિ પદની ચુંટણી રસાકસી ભરી બની જશે…

Breaking News
0

આવતીકાલથી બેન્કોમાં ૩ દિવસની રજા

ર૪ જુનનાં રોજ બીજા શનિવાર અને તા.રપનાં રોજ રવિવાર તેમજ સોમવારે જાહેર રજાનાં કારણે બેન્ક ત્રણ દિવસ બંધ રહેશે જેનાં કારણે બેન્કિંગ વ્યવહારો ખોરવાઈ જશે.

Breaking News
0

આસામમાં ભારે પુર ; તારાજી

આસામમાં ભારે વરસાદનાં કારણે રાજયનાં અનેક જીલ્લાઓમાં પુરનું ગંભીર સંકટ સર્જાયું છે અને ૩૮ હજારથી વધુ લોકો બેઘર બન્યાં છે.

Breaking News
0

જૂનાગઢમાં બ્રહ્મકુમારી સંસ્થાની યોગ શિબિર યોજાઈ

જૂનાગઢમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત સંપૂર્ણ નિઃશુલ્ક સંગીતમય સ્વાસ્થય શિબિર શિવમ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવી રહી છે.

Breaking News
0

જૂનાગઢ શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ

જૂનાગઢની શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આજે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવેલ છે. જીલ્લાની શહેરી વિસ્તારની શાળાઓમાં ર૪ જુન સુધી આ કાર્યક્રમ યોજાશે.

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં અષાઢી નવરાત્રીની તૈયારી

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અષાઢ માસની નવરાત્રી ઉજવવા માટે માતાજીનાં ભકતો દ્વારા તૈયારી હાથ ધરાઈ છે આ ઉપરાંત માતાજીનાં મંદિરોમાં પણ અનેરી સજાવટ સાથે પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો તેમજ હવનનાં કાર્યક્રમોનું…

Breaking News
0

રાજકોટમાં આજી ડેમ ખાતે નર્મદા નીરની થઈ આવક

રાજકોટ શહેરને કાયમીપણે પાણી કાપ કે પાણીની ચિંતામાંથી મુકિત આપવા આજી ડેમને નર્મદાનાં નીરથી ભરવા માટે સૌની યોજના સાકાર બની છે અને ગઈકાલે નર્મદાનાં નીરની આવક આજી ડેમમાં થઈ હતી.…

1 2 3 4 5 11