Monthly Archives: June, 2017

Breaking News
0

રાષ્ટ્રપતિની ચુંટણી સ્વર્ણિમ સંકુલ-રમાં યોજવામાં આવશે

આગામી તા.૧૭ જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટેની ચુંટણીનો કાર્યક્રમ યોજવામાં આવશે અને જે માટેનું મતદાન સ્વર્ણિમ સંકુલ-રનાં સાપુતારા હોલમાં યોજવામાં આવશે ગુજરાતનાં સાસંદોએ દિલ્હી ખાતેનાં મતદાન મથકેથી મતદાન કરવાનું રહેશે.

Breaking News
0

રાજકોટમાં ૭૯ર મહિલાઓએ પાણીમાં યોગ કર્યો

વિશ્વ યોગ દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક અનોખો પ્રયોગ એકવા યોગનો કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત ૪ સ્નાનાગારો ખાતે ૭૯ર મહિલાઓએ પાણીમાં યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો.

Breaking News
0

જૂનાગઢમાં અષાઢી બીજ પર્વે રથયાત્રાનું આયોજન

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે અને અનેક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે ત્યારે જૂનાગઢમાં પણ અષાઢી બીજ પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સહિતનાં કાર્યક્રમોનું આયોજન…

Breaking News
0

જીવનમાં યોગનું ઘણું જ મહત્વ છે

ગઈકાલે દેશ અને દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લખનૌમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગાસન કર્યા હતા અને જણાવ્યું હતું કે ભોજનમાં જેમ મીઠાનું મહત્વ છે તેમ જીવનમાં યોગનું…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં યોગ દિવસની થયેલ ઉજવણી

જૂનાગઢ સહિત રાજયભરમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં પણ વિવિધ સ્થળોએ આજે સવારે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો…

Breaking News
0

જૂનાગઢમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હવામાનમાં પલ્ટો આવી ગયો છે આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જાવા મળ્યું છે અને વરસાદી છાંટણાંને પગલે ઠંડક પ્રસરી હતી. સારા વરસાદની લોકો રાહ જાઈ રહ્યાં…

Breaking News
0

જૂનાગઢમાં જીએસટીનો કલોથ એન્ડ રેડીમેઈડ એસોસીએશન દ્વારા કરાશે વિરોધ

જૂનાગઢમાં ઝુલેલાલ વાડી ખાતે ગઈકાલે સાંજના ૭ કલાકે કલોથ એન્ડ રેડીમેઈડ એસોસીએશન જૂનાગઢની એક મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં અમરેલી, કેશોદ, રાજકોટ, બાંટવા, પોરબંદર, વેરાવળ સહિતનાં વિસ્તારોમાંથી કાપડ તથા…

Breaking News
0

કૃષિ યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર ઝોનનાં પેઈજ પ્રમુખનાં સંમેલનમાં મુખ્યમંત્રીનાં કોંગ્રેસ ઉપર પ્રહારો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનું સૌરાષ્ટ્ર ઝોનનું પેઈજ પ્રમુખોનું સંમેલન યોજાયું હતું જેમાં ખાસ ઉપÂસ્થત રહેવા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.

Breaking News
0

કલાઈમેટ ચેન્જ અંગેનું પ્રદર્શન યોજાયું

જૂનાગઢનાં ભુતનાથ મંદિર નજીક આવેલી દોમડીયાવાડી ખાતે ગઈકાલથી કલાયમેટ ચેન્જનાં ત્રિદિવસીય પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો.કે.આર.પાઠકનાં હસ્તે પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

Breaking News
0

જૂનાગઢમાં રાધા દામોદરજી પ્રભુનો પાટોત્સવની ઉજવણી

જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને દામોદરકુંડનાં કાંઠે આવેલાં રાધા-દામોદરજી મંદિરમાં આજે તા.ર૧ જુનનાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

1 2 3 4 5 6 11