Monthly Archives: June, 2017

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની ૯ પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ

નવા શૈક્ષણિક સત્રની શરૂઆતથી જ જૂનાગઢ જીલ્લાનાં દરેક તાલુકા મથક ઉપર એક પ્રાથમિક શાળામાં ધો.૧માં અંગ્રેજી માધ્યમની શરૂઆત કરવામાં આવી છે અને જે અંતર્ગત જૂનાગઢ જીલ્લામાં નવ પ્રાથમિક શાળામાં હાલ…

Breaking News
0

મંગલધામ વિસ્તારમાં બીએસએનએલનાં ર૦૦ ફોન એક અઠવાડિયાથી બંધ

જૂનાગઢ શહેરનાં મંગલધામ વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કોર્પોરેશન દ્વારા જેસીબી વડે થયેલ આ કામગીરી દરમ્યાન બીએસએનએલનો ર૦૦ પેરનો કેબલ કપાય જતાં આ વિસ્તારમાં છેલ્લાં એક અઠવાડિયાથી ટેલિફોન મુંગા બની ગયા…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયભરમાં શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ

જૂનાગઢ સહિત રાજયભરમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આજથી જ ત્રણ દિવસ એટલે કે ૮-૯-૧૦ જુન દરમ્યાન રાજયમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવેલ છે જૂનાગઢ જીલ્લામાં…

Breaking News
0

ગીર જંગલમાં ૧૬મીથી વનરાજ સહિતનાં પ્રાણીઓનું વેકેશન

ચોમાસામાં વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોય છે તેમજ જંગલનાં રસ્તા પણ ખરાબ થઈ જવાથી આગામી તા.૧૬ જુનથી ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે અને…

Breaking News
0

ધો.૧૧-૧ર સાયન્સનાં કોઈપણ સેમેસ્ટરની આ મહિને જ પરીક્ષા

ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પધ્ધતિ બંધ થઈ છે પરંતુ સેમેસ્ટર ૧,ર, ૩ અને ૪ કે તેમાંથી કોઈ પણ વિષયમાં સંજાગવસાત ગેરહાજર રહેલાં વિદ્યાર્થીઓને પ્રવર્તમાન નિયમો અનુસાર વધુ એક વર્ષ રાહ…

Breaking News
0

નીટનું પરિણામ ૧ર મી જુન બાદ જાહેર થશે

નીટ દ્વારા લેવાયેલી પરિક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અલગ-અલગ પ્રશ્નપત્ર કાઢી ભેદભાવ દાખવવાનાં મુદ્દે હાઈકોર્ટમાં થયેલી રિટ અંગે સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજયુકેશન બોર્ડે ખાત્રી આપતાં જણાવ્યું છે કે નીટનું પરિણામ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં જર્જરીત બિલ્ડીંગને ઉતારી લેવા નોટીસ

જૂનાગઢનાં ગિરનાર દરવાજા રોડ ઉપરની પાંજરાપોળ સામેની બિલ્ડીંગ અત્યંત જર્જરીત બની ગયેલ છે ત્યારે ચોમાસાનાં સમયને ધ્યાને રાખી આ બિલ્ડીંગને ઉતારી લેવા નોટીસ આપવામાં આવી છે અને ૧૦ દિવસની મનપાએ…

Breaking News
0

જૂનાગઢમાં ચોમાસાનાં આગમનરૂપ હવામાન ; આકાશમાં વાદળો છવાયા

જૂનાગઢ સહિત સોરઠમાં આજે સવારથી જ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા છે અને વરસાદની શકયતા જાવાઈ રહી છે. ભીમ અગિયારસનો તહેવાર સવારથી જ વાદળોની સંતાકુકડી વચ્ચે પસાર થયો હતો. વરસાદની શકયતા…

Breaking News
0

આજે ડોકટર્સ હડતાલ અડધો દિવસ ઓપીડી બંધ

આજ તા.૬ જુનનાં રોજ ઈન્ડીયન મેડીકલ એસોસીએશનનાં નેજા હેઠળ દેશભરનાં ડોકટરો હડતાલ પાડી રહ્યાં છે ત્યારે વિવિધ માંગણીઓ સબબ સૌરાષ્ટ્રનાં તબીબોએ પણ અડધો દિવસ ઓપીડી બંધ રાખી હતી અને આ…

Breaking News
0

જૂનાગઢમાં સેલ્ફી ફોટોગ્રાફી કોન્ટેસ્ટ યોજાશે

જેસીઆઈ મહિલા જે જે વિંગ દ્વારા જૂનાગઢમાં સેલ્ફી અને ફોટોગ્રાફી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ટેસ્ટ અંગેની વધુ માહિતી માટે ૭રર૮૯૭૭પ૦૦ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.

1 7 8 9 10 11