Monthly Archives: July, 2017

Breaking News
0

જૂનાગઢ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારીઓનો હલ્લાબોલ

જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં સફાઈ કર્મચારીઓનાં અનેક પ્રશ્નો ઘણાં લાબાં સમયથી પડતર છે. અનેકવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી ત્યારે ગઈકાલે સફાઈ કર્મચારીઓએ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કર્યો હતો…

Breaking News
0

વિસાવદરનાં ખંભાળિયાનાં યુવાનની હત્યા કેસમાં ત્રણ ભાઈઓની ધરપકડ

વિસાવદર તાલુકાનાં ખંભાળિયા ગામનાં યુવાનની ઉમરાળા ગામની સીમમાંથી ગઈકાલે ભરતભારથી ઉર્ફે સંજયભારથી ગોસ્વામીની લાશ મળી હતી. પ્રેમ સંબંધનાં કારણે આ હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે આ હત્યા…

Breaking News
0

ભવનાથ તળેટીમાં ગોસ્વામી સમાજનું યાત્રાળુ ભવન બનશે

જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં ગોસ્વામી સમાજનાં યાત્રાળુ બનાવવાનો નિર્ધાર વ્યકત થયા બાદ આ ભવનનું સ્વપ્ન સાકાર બની રહ્યું છે તાજેતરમાં મળેલી એક મહત્વની બેઠકમાં ગોસ્વામી સમાજનાં આગેવાનો ઉપÂસ્થત રહ્યાં…

Breaking News
0

નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જીએસટીનાં અભ્યાસક્રમનો પ્રારંભ થશે

જૂનાગઢ નરસિંહ મહેતાં યુનિવર્સિટીમાં ચાલુ વર્ષથી જીએસટીનાં અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલા પ્લેસમેન્ટ કેમ્પમાં ૧૭૦થી વધુ વિદ્યાર્થીઓએ નોકરી મેળવી

જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૭૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રમાં નોકરી મેળવી હતી જેમાં કૃષિ બેન્ક અને કંપનીનો સમાવેશ થાય છે.

Breaking News
0

જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી થશે

જૂનાગઢમાં આવેલ અને હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે તા.૯ જુલાઈ રવિવારનાં રોજ ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી થશે. બ્રહ્મલીન પૂજય પટેલબાપુની સમાધિનું પુજન થશે.જગ્યાનાં ગાદિપતી મહંત વિઠ્ઠલબાપુનાં સાંનિધ્યમાં…

Breaking News
0

સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની થશે ઉજવણી

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે આગામી તા.૯-૭-ર૦૧૭ અષાઢ સુદ પુનમનાં દિવસે ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. ધર્મસ્થાનોમાં શિષ્ય દ્વારા ગુરૂવંદના, ગુરૂપુજન સહિતનાં કાર્યક્રમો યોજાશે.

Breaking News
0

જીએસટીની અસરને પગલે સોમનાથમાં સેવા મોંઘી

સમગ્ર દેશમાં પહેલી જુલાઈથી જીએસટીની અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે સોમનાથ મહાદેવનાં દર્શને આવતાં યાત્રીકો ઉપર પણ હવે જીએસટીની અસર જાવા મળશે અગાઉ યાત્રીકોને ભાડા ઉપરાંત કોઈ કરવેરા ન…

Breaking News
0

ગુજરાત સહિત દેશનાં રર રાજયોમાં ચેકપોસ્ટો નાબુદ કરાઈ

ગત શુક્રવારે મધ્યરાત્રિથી જીએસટી લાગુ થયાં બાદ ગુજરાત સહિત દેશનાં રર રાજયોમાં ચેકપોસ્ટો નાબુદ થઈ ગઈ છે અને જેનાં કારણે અર્થતંત્રને વર્ષે ર૩૦૦ કરોડ રૂપિયાની બચત થશે.

1 8 9 10 11