Monthly Archives: July, 2017

Breaking News
0

ઝાંઝરડા રોડ ઉપર રોગચાળા સામે તંત્ર દ્વારા પગલાં

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલાં વરસાદનાં પગલે રોગચાળાએ માથું ઉચકયું છે ત્યારે જૂનાગઢનાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં સ્વાઈનફલુનો એક પોઝિટીવ કેસ બહાર આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીનાં પગલાં રૂપે ઘેર-ઘેર…

Breaking News
0

શ્રાવણ સુદ સાતમ – શીતળા સાતમની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શ્રાવણ સુદ સાતમ એટલે કે નાની શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારથી જ બહેનો દ્વારા શીતળા માતાજીનાં મંદિરે પૂજન-અર્ચન કરી અને શીતળા…

Breaking News
0

ઇ-કોમર્સ માર્કેટનું કદ બે લાખ કરોડને પાર કરશે

ભારતમાં ઇ- કોમર્સ માર્કેટનુ કદ અતિ ઝડપથી વધી રહ્યુ છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ઇ-કોમર્સ માર્કેટનુ કદ વધીને બે લાખ કરોડના આંકડા સુધી પહોંચી શકે છે. આજે સંસદમાં આ મુજબની માહિતી…

Breaking News
0

પરિવારની સેવા માટે બહુમતિ મળી ન હતી, નીતિશના પ્રહાર

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે આખરે વિશ્વાસ મત જીતીને પ્રથમ અડચણને આજે દુર કરી દીધી હતી. આજે બિહાર વિધાનસભામાં આરજેડી અને કોંગ્રેસી સભ્યો દ્વારા ભારે ધાંધલ ધમાલ વચ્ચે નીતીશ કુમારે બહુમતિ…

Breaking News
0

પનામા કોભાંઢ કેસમાં નવાઝ શરીફ દોષિત, વડાપ્રધાનપદે અયોગ્ય જાહેર

પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે આજે આપેલા એક અતિ મહત્વનાં ચુકાદામાં પાકિસ્તાનમાં ભારે ચર્ચા જગાવનારા પનામા ગેટ લીક કેસનાં મામલામાં વડાપ્રધાન નવાઝ શરીફ વિરૂધ્ધ ચુકાદો જાહેર કરતા તેમને દોષિત જાહેર કરવાની સાથે…

Breaking News
0

જૂનાગઢ વૈભવ ચોક નજીકનું ફાટક ધરાશાયી

જૂનાગઢ મહાનગરપાલિકામાં કોઈપણ જાતનું નિયમનકારી તંત્ર કાર્યરત ન હોય તેવી Âસ્થતિ વર્ષો થયાં પ્રવર્તી રહી છે આ શહેરમાં મોટા ભાગનાં લોકો કે જેને નિવેદનીયા નેતાનું પાટીયું મારવાનો શોખ છે એવા…

Breaking News
0

જૂનાગઢનાં ઐતિહાસીક મજેવડી દરવાજાની રિનોવેશનની કામગીરી પૂર્ણ

જૂનાગઢ શહેરમાં ઐતિહાસીક ઈમારતો કે જે નવાબી શાસનકાળનાં ગોલ્ડન સમયની યાદ આપનારી આ ઈમારતોને રીનોવેશનની કામગીરી દ્વારા ઝળહળતી બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે અને જેને પગલે જૂનાગઢ શહેરનાં પ્રવેશદ્વાર સમા…

Breaking News
0

જૂનાગઢ પંથકમાં રોગચાળાએ માથું ઉચકયું

જૂનાગઢ સહિત સોરઠમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું છે શરદી, ઉધરસ, તાવ સહિતનાં ઈન્ફેકશન લોકોમાં જાવા મળી રહ્યાં છે અને દવાખાના દર્દીઓથી ઉભરાય રહ્યાં છે આ ઉપરાંત ઝાંઝરડા…

Breaking News
0

સોરઠ પંથકમાં શ્રાવણી સરવડા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં પાંચ દિવસ થયાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે દિવસ દરમ્યાન વરસાદનાં હળવાથી ભારે ઝાપટા પડી રહ્યાં છે અને શ્રાવણી સરવડાનો મારો ચાલુ રહ્યો છે.

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લેશે જૂનાગઢની મુલાકાત

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૩૦મી જુલાઈએ જૂનાગઢની મુલાકાતે આવે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે જૂનાગઢ ખાતે તેઓ દામોદરકુંડ, મજેવડી ગેઈટ અને બીજેપી કાર્યાલયનું લોકાર્પણ કરે તેવા નિર્દેશો મળી…

1 2 3 4 11