Monthly Archives: July, 2017

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠનાં શિવમંદિરોમાં ભકિતનો નાદ ગુંજી ઉઠયો

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ માસનાં આ પવિત્ર દિવસોમાં ભકિતનો નાદ ગુંજી ઉઠયો છે અને વહેલી સવારથી જ પૂજન, અર્ચન, આરતી સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ભાવિકો દર્શનનો લાભ…

Breaking News
0

વડતાલ સ્વામી નારાયણ મંદિરના સ્વામીજી પુરગ્રસ્તોને વ્હારે, ૧પ૦૦૦ ફૂડ પેકેટ રવાના

વડતાલ સ્વામી નારાયણ મંદિરના સ્વામીજીએ ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં થયેલ અતિવૃષ્ટીમાં ફસાયેલા લોકોને વ્હારે આવી ૧પ૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરી રવાના કરાયા છે.

Breaking News
0

સમગ્ર સોરાષ્ટ્ર-ક્ચછ, ગુજરાત ઉપર મેઘરાજા ત્રાટકશે, અતિભારે વરસાદની આગાહી

આ લખાય રહયું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ સમગ્ર ગુજરાત ઉપર લો-પ્રેશર સર્જાયું છે તેની અસર અંતર્ગત સમગ્ર રાજયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.

Breaking News
0

હવે અમદાવાદમાં મેઘ તાંડવ ; સમગ્ર શહેર જળબંબાકાર ઃ ર૪ કલાકમાં ૧૧ ઈંચ ખાબકયો

છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં મેઘો મન મૂકીને અનરાધાર વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ઈંચ ધોધમાર વરસાદ ખાબકયો છે.

Breaking News
0

બિહારમાં રાજકીય ભૂકંપ, મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારે રાજીનામું આપ્યુ

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્ર્‌ી પદેથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપતા પહેલા જેડીયુની બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજ્યપાલને મળવા તેઓ પહોંચ્યા હતા. નીતિશ…

Breaking News
0

તા.૧પ ઓગ્ષ્ટે વડાપ્રધાન દેશનાં કિસાનોને મોટી ભેટ આપી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકિલ્લા ઉપરથી સ્વતંત્રતા દિવસે દેશને નામ પોતાનુ ચોથુ સંબોધન રજુ કરશે. આ પ્રસંગે તેઓ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે કોઈ મોટી યોજનાની જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં સ્વાઈન ફલુ અંગે તકેદારી રાખવા લોકોને અનુરોધ

સોરાષ્ટ્રમાં જૂનાગઢ સહિતના વિસ્તારમાં હાલ વરસાદી અને ભેજ વાળા વાતાવરણમાં સ્વાઈનફલુના પોઝીટીવ કેસ જાવા મળે છે. શરદી, તાવ, ગળામાં તકલીફ, ઝાડા જેવા લક્ષણો હોય તો સામાન્ય બીમારી સમજી સારવાર કરવાનું…

Breaking News
0

બિલખામાં શિવમંદિરમાં દાનપેટીની ચોરી

બિલખામાંવર્ષો જૂના શિવ મંદિરમાં સોમવારની રાત્રીના તસ્કરો દાનપેટી ઉઠાવી દાનની રકમની ચોરી કરી ગયાની ઘટના સામે આવતા શિવભક્તોમાં રોષ વ્યાપ્યો છે.ભગવાનના મંદિરોને પણ છોડતા નથી. આવી ઘટના શ્રાવણમાસના પ્રથમ સોમવારે…

Bollywood
0

ફિલ્મી સ્ક્રીન પર સંજયદત્તની કેરિયરને દર્શાવાશે – રણબીર

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સંજય દત્તની લાઇફ પર ફિલ્મ હવે તૈયાર થવા આવી છે. ફિલ્મમાં સંજયદત્તની ભૂમિકા અદા કરનાર રણબીર કપુરે કહ્યુ છે કે આ ખુબ પડકારરૂપ ફિલ્મ છે. રણબીર કહ્યુ…

1 2 3 4 5 11