Monthly Archives: July, 2017

Bollywood
0

હસીના ફિલ્મ માટે શ્રદ્ધા કપુરે આઠ કિલો સુધી વજન વધાર્યુ

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકેલી અભિનેત્રી શ્રદ્ધા કપુરે તેની નવી ફિલ્મ હસીના માટે આઠ કિલો સુધી વજન વધારી દીધુ હતુ. ૩૦ વર્ષીય સ્ટાર પોતાની ફિલ્મને રજૂ થવાને લઇને ઉત્સુકતાપૂર્વક…

Sports
0

ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ક્રિકેટ ટેસ્ટને લઇને રોમાંચ

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જાઇ રહ્યા છે તે ભારત અને શ્રીલંકા વચ્ચેની લાંબી શ્રેણીની શરૂઆત થઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ…

Breaking News
0

જૂનાગઢમાં મોસમનો કુલ વરસાદ ; ર૦ા ઈંચ નોંધાયો

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગત સપ્તાહથી મેઘરાજાએ અનહદ કૃપા વરસાવી છે ત્યારે જીલ્લાનાં ૯ તાલુકા પૈકી વિસાવદરમાં મોસમનો કુલ વરસાદ ર૪ ઈંચ, વંથલી પંથકમાં રરા ઈંચ અને જૂનાગઢ પંથકમાં ર૦ા…

Breaking News
0

વાદળછાયાં વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

છેલ્લાં બે દિવસ થયાં જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે વરસાદનાં હળવાં ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Breaking News
0

શિવાલયોમાં ભક્તોની ભીડ

પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થતાંની સાથે જ ભગવાન શિવજીનાં મંદિરોમાં ભાવિક-ભકતોની ભારે ભીડ લાગી છે સવારથી જ અલૌકિક દર્શન થઈ રહ્યાં છે શિવમંદિરોમાં વિશિષ્ટ પુજાઓ કરવામાં આવી રહી છે અને શિવાલયોમાં…

Breaking News
0

કારગીલ યુધ્ધ વખતે ભારતનાં બોંબમારામાં નવાઝ-મુશર્રફ માંડ-માંઢ બચ્યા હતા.

કારગીલ યુધ્ધ દરમ્યાન નવાઝ શરીફ અને પરવેઝ મુશર્રફ માંડ માંડ બચ્યા હતા. ભારતીય દળો દ્વારા થયેલા બોંબમારામાં તેઓનો જીવ જવાનો હતો. વ્યાપક પ્રતિક્રિયાના ડરથી આ મામલાને હજુ સુધી જાહેર કરવામાં…

Breaking News
0

ર૦૧૮નાં જુલાઈ સુધીમાં રૂ.ર૦૦૦ની નોટ પાછી ખેંચાઈ જશે?

નવી દિલ્હીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી અને ૨૦૧૯ના એપ્રિલમાં થનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને વિરોધી પક્ષોને કમરતોડ ફટકો મારવા ભાજપના નેતૃત્વવાળી સરકારે ૨૦૧૬માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો

દેશનાં બાર દ્વાદ્વશ જયોર્તિલિંગ પૈકી ગીર-સોમનાથ જીલ્લામાં આવેલાં સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણમાસનાં પ્રથમ સોમવારે વિશેષ પૂજા સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા અને ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા…

Breaking News
0

આજથી પવિત્ર શ્રાવણ માસનો ભકિતભાવપૂર્વક શુભારંભ

દેવાધિદેવ મહાદેવ એવા ભગવાન શિવજીની આરાધનાનાં મહાનપર્વ એવા શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે ત્યારે વહેલી સવારથી જ જૂનાગઢ શહેરમાં આવેલાં ભગવાન શિવજીનાં મંદિરોમાં ભાવિકોની દર્શનાર્થે ભીડ લાગી હતી અને…

Breaking News
0

ગઈકાલે રાજકોટમાં તુટી પડયો જારદાર વરસાદ

રાજકોટમાં ગઈકાલે ભારે વરસાદ તુટી પડતાં કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે કયાંક મકાન ધરાશાયી થયાનો બનાવ બન્યો હતો. કોર્પોરેશન તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં ભરવામાં આવ્યા હતાં.

1 2 3 4 5 6 11