Monthly Archives: July, 2017

Breaking News
0

સૌરાષ્ટ્રનાં રર ડેમોમાં પાણીની ભરપુર આવક

છેલ્લાં એક અઠવાડિયા થયાં વરસી રહેલાં મેઘરાજાનાં પગલે સૌરાષ્ટ્રનાં બાવન પૈકી બાવીસ જેટલાં ડેમોમાં નવા પાણીની ભરપુર આવક આવતાં આ ડેમો છલોછલ ભરાયા છે.

Breaking News
0

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા વિશ્વ કપ ફાઇનલ જંગ

લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે રવિવારે મહિલા વિશ્વ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઇંગ્લેન્ડને મજબુત ઇરાદા સાથે પડકાર ફેંકવા માટે ટીમ ઇÂન્ડયા…

Breaking News
0

ચોટીલામાં ચાલુ સપ્તાહમાં બીજી વાર ધનાધન ર૧ ઈંચ વરસાદ ખાબક્યો

આ વખતે મેઘરાજાએ જાણે ચોટીલા પંથકને ધમરોળી નાખવાનું નકકી કર્યુ હોય તેમ આજે ફરી એકવાર દે ધનાધન ર૧ ઈંચ વરસાદ ખાબકતા ચોટીલા પંથક જળબંબાકાર થઈ ગયો છે. ચોટીલા નજીક આવેલા…

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવર ખાતે નવા નીરનાં વધામણાં કરાયાં

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.પ, ૬, ૭, ૧૩, ૧૪, ૧પ બધા વિસ્તારમાં રિચાર્જ માટે જીવાદોરી સમાન જૂનાગઢની મધ્યમાંજ આવેલા નરસિંહ સરોવર આજ રોજ મેઘરાજાની અસીમ કૃપાથી છલકાઈ જતા નીરનાં વધામણાંનો કાર્યક્રમ…

Breaking News
0

સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો થશે શુભારંભ

પવિત્ર શ્રાવણ માસનો શ્રાવણ સુદ એકમ જે તા.ર૪-૭-ર૦૧૭ને સોમવારનાં દિવસથી શુભારંભ થઈ રહ્યો છે.ત્યારે શિવ મંદિરોમાં પૂજન, આરતી સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે જેથી ભકિતભાવભર્યુ શિવમય વાતાવરણ પ્રવર્તી જશે.

Breaking News
0

અષાઢના એન્ડમાં મેઘરાજાએ સોરઠમાં વરસાવી અનહદ કૃપા ;ડેમો, તળાવોમાં ઓવરફલોની મૌસમ

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગત શનિવારથી જ મેઘરાજાએ સાનુકુળ વાતાવરણ સર્જી દીધુ હતુ. અષાઢ માસ એટલે વરસાદની પુરબહાર મૌસમ ગણાય છે ત્યારે શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે મેઘખાંગા…

Breaking News
0

કોંગ્રેસને બંધનમાંથી મુક્ત કરું છું, હવે હું જનતાને સમર્પિત રહીશ ; બાપુ

કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાના જન્મ દિવસે ગાંધીનગર ટાઉનહોલમાં સમ સંવેદના સંમેલન મળ્યું હતું. જેમાં લગભગ પાંચ હજાર જેટલા સમર્થકો વચ્ચે બાપુએ દોઢ કલાક સુધી કોંગ્રેસને ચાબખા મારીને પક્ષમાંથી છેડો ફાડ્યો…

Breaking News
0

મેધરાજાની અમી કૃપાનાં પગલે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા ડેમોમાં નવા નીરથી સપાટી વધી રહી છે

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં બુધવારે તેમજ ગુરૂવારે સાંજના સમયે મેઘરાજા મનમુકીને વરસતાં અનેક વિસ્તારોમાં પાણી પ્રસરી ગયા હતા. તેમજ નદી-નાળાં-ડેમ અને તળાવોમાં પણ પાણીની આવક વધી હતી.

Breaking News
0

રીલાયન્સ ધમાકા ઃ તમામ જિયો ગ્રાહકોને ૪-જી ફોન વિનામૂલ્યે આપવાની મુકેશ અંબાણીની જાહેરાત

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીની ૪૦મી વાર્ષિક સાધારણ સભા આજે યોજાઈ હતી. જેમાં રીલાયન્સ જીયો દ્વારા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. રીલાયન્સે દાવો કર્યો છે કે મેક ઈન ઈÂન્ડયા અંતર્ગત તૈયાર કરાયેલ આ…

1 3 4 5 6 7 11