Monthly Archives: July, 2017

Breaking News
0

જીએસટીનાં વિરોધમાં સરકારી કોન્ટ્રાકટરોમાં ધરણાં

સરકારે લગાડેલા જીએસટીનાં કાયદાનાં કારણે અનેક વેપારીઓને મુશ્કેલીનો પાર રહયો નથી. એમાંય સરકારે સરકારી કોન્ટ્રાકટરોને પણ જીએસટીની જાળમાં લઈ લીધા છે.

Breaking News
0

જૂનાગઢમાંથી વધુ એક મોટરસાયકલ ચોરાયું

જૂનાગઢમાંથી વધુ એક મોટરસાયકલ ચોરાયાની ફરીયાદ પોલીસમાં નોંધાઈ છે આ બનાવ અંગે મુળ કુતિયાણાનાં ઈશ્વરીયા ગામનાં અને હાલનાં મધુરમ આકાશગંગા સોસાયટી સાંઈબાબા મંદિર પાઠળ રહેતાં જીવાભાઈ જેઠાભાઈ મેર ઓડેદરાનું મોટરસાયકલ…

Breaking News
0

આજથી રાજયમાં ભારે વરસાદની આગાહી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે આજથી વરસાદી માહોલ સર્જાઈ ગયો છે અને શુક્ર, શનિ અને રવિવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Breaking News
0

ભેંસો વચ્ચે થયેલી ઈનફાઈટમાં એક ભેંસ ૧૦૦ ફુટનાં ખાડામાં ખાબકી

જૂનાગઢનાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ રામભાઈ ડાભીની વાડીમાં ગઈકાલે બપોરે બે ભેંસ વચ્ચે ઈનફાઈટ થતાં એક ભેંસ ૧૦૦ ફુટનાં કુવામાં પડી ગઈ હતી અને ભારે જહેમત બાદ તેને જેસીબીની મદદથી હેમખેમ…

Breaking News
0

કાપડનાં વેપારીઓએ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખને કરી રજુઆત

જીએસટીનાં મુદ્દે કલોથ એન્ડ રેડીમેઈટ એસોસીએશન જૂનાગઢનાં વેપારીઓએ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની મુલાકાત લઈ અને તેને આવેદનપત્ર આપી આ બાબતે રજુઆત કરી હતી.

Breaking News
0

જૂનાગઢનાં સ્વામિનારાયણ મંદિરે ફુલનાં શણગારનાં હિંડોળા દર્શન

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ખાતે આવેલાં મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં ફુલનાં શણગારનાં હિંડોળા દર્શન યોજાઈ રહ્યાં છે અને આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે.

Breaking News
0

અમરનાથમાં થયેલાં આંતકી હુમલાનાં વિરોધમાં વિસાવદર સજ્જડ બંધ રહ્યું

અમરનાથની યાત્રા ઉપર ગયેલાં યાત્રિકો ઉપર ગોળીઓ વરસાવી સાત ગુજરાતી યાત્રાળુઓનાં મૃત્યું થયાં છે ત્યારે સમગ્ર ભારતમાં આંતકી હુમલા સામે ભારે રોષ પ્રગટી રહ્યો છે ગઈકાલે આંતકી હુમલાનાં વિરોધમાં વિસાવદર…

Breaking News
0

નરસિંહ મહેતાં તળાવની સફાઈ હાથ ધરાઈ

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં તળાવમાં ફરી એકવાર સફાઈની કામગીરી ગઈકાલે હાથ ધરવામાં આવી હતી અને તળાવમાંથી કચરો અને ગંદકી દુર કરવામાં આવી રહ્યાં છે.

Breaking News
0

આવતીકાલે નાગપંચમીની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે લોહાણા રઘુવંશી સમાજની નાગપંચમીની ભકિતભાવભેર ઉજવણી થશે આવતીકાલે નાગદેવતાનાં મંદિરે લોહાણા સમાજનાં પરિવારો નાગદેવતાની પૂજા કરશે તેમજ નાગલા, શ્રીફળ સહિત નેવૈદ્ય પણ ધરાવશે અને સર્વેની…

Breaking News
0

જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા મૃતક શ્રધ્ધાળુઓને શ્રધ્ધાંજલી અપાઈ

અમરનાથ યાત્રા માટે જઈ રહેલી બસ ઉપર આતંકવાદીઓએ હુમલો કરતાં ૭ ભાવિકોનાં મૃત્યું થયા છે આ બનાવથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જૂનાગઢ મહાનગર કોંગ્રેસે પણ આ બનાવને…

1 4 5 6 7 8 11