Monthly Archives: July, 2017

Breaking News
0

જૂનાગઢનાં શિવભકતો અમરનાથની યાત્રાએ રવાનાં થયાં

આગામી તા.ર૪ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢનાં શિવભકતો અમરનાથની યાત્રાએ ગયા છે અને તેમની યાત્રા સફળ રહે તે માટે તેમનાં પરિવાર તેમજ મિત્રોએ શુભેચ્છા પાઠવી…

Breaking News
0

શાકભાજીના ભાવો વધ્યા

ચોમાસાની સિઝનને કારણે માર્કેટ યાર્ડમાં આવતા શાકભાજીની આવક ઘટી છે અને તેને કારણે ભાવો વધ્યા છે. હાલ ટમેટાના રૂ. ૮૦ અને મરચાંના કિલોના રૂ. ર૦૦ જેવો ભાવ છે.

Breaking News
0

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શનિવારે દ્વારકામાં

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી શનિવારે દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ દ્વારકા મંદિર ખાતે ધ્વજારોહણ કરનાર છે અને આ અંગે કાર્યક્રમને સફળ બનાવવા સફળ બનાવવા તૈયારી હાથ ધરવામાં…

Breaking News
0

વિસાવદર-સત્તાધાર રોડ ઉપર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત ; એકનું મૃત્યુ

વિસાવદર-સત્તાધાર રોડ ઉપર ગઈકાલે સાંજના સમયે ફોરવ્હીલ અને છકડો રીક્ષા વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મૃત્યુ થયું છે.

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી થશે

આગામી રવિવાર તા. ૯-૭-ર૦૧૭ ને અષાઢ સુદ પૂનમના ગુરૂપૂર્ણિમા ઉત્સવની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. શિષ્ય સમુદાય દ્વારા ગુરૂવંદના, પૂજન વિધિ સહિતના કાર્યક્રમો યોજાશે.

Breaking News
0

જયાપાવર્તી વ્રતનો આજથી પ્રારંભ

કુંવારીકાઓ માટેના જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ કરવામાં આવેલ છે. દેવ મંદીરોમાં વ્રત રાખનાર બહેનો દ્વારા પૂજનવિધિ કરવામાં આવી રહી છે. તેમજ આગામી મંગળવારે જાગરણ કરવામાં આવશે.

Breaking News
0

સક્કરબાગ ઝુ માં શિકાર કરનાર દિપડી નીકળી

જુનાગઢના સક્કરબાગ ઝુ માં દિવાલ કુદી ૩ ચિંકારાનો શિકાર કરી આતંક મચાવનાર દિપડો નહીં પરંતુ દિપડી હતી અને તેને વન વિભાગની ટીમે પાંજરે પુરી અને સાસણ જંગલમાં છોડી મુકવામાં આવી…

Breaking News
0

ઐતિહાસિક ઉપરકોટ ખાતે ૧૭૭ સ્તંભનો લગ્નમંડપ

જૂનાગઢ ખાતે રાજાશાહી યુગની ઝાંખી કરાવતા સુપ્રસિધ્ધ ઉપરકોટનો કિલ્લો પ્રવાસી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. રાણકદેવીનો મહેલ લગ્નમંડપ તરીકે ઓળખાય છે અને તેમાં ૧૧૭થી વધુ સ્તંભ આવેલા છે અને…

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારકાની લેશે મુલાકાત

દેવભુમિ દ્વારકામાં તા.૮નાં રોજ જગતગુરૂ આદિ શંકરાચાર્યજી મહારાજનાં ચાર્તુમાસનાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવી રહ્યાં છે ત્યારે ગેઈટનો વિવાદ ઉકેલાવાની શકયતા છે.

1 7 8 9 10 11