Monthly Archives: August, 2017

Breaking News
0

આતંકી દુજાનાનો મૃતદેહ અંગે ભારત પાકને ઘેરશે

જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તોયબાના કમાન્ડર અબુ દુજાનાને ઠાર કરાયા બાદ હવે આ મુદ્દે ભારતે પાકિસ્તાનને ઘેરવાની યોજના બનાવી છે. અબુ દુજાના મૂળ પાકિસ્તાનનો રહેવાસી હતો. અત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસ અબુ દુજાના અંગે તમામ…

Breaking News
0

પાકિસ્તાને સ્વીકાર્યુ કાશ્મીર મુદ્દે ચીન કરી રહ્યુ છે મદદ

છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર મુદ્દે ચીન હસ્તક્ષેપ કરી રહ્યુ હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ જાહેરમાં સ્વીકાર્યુ છે કે કાશ્મીર મુદ્દે ચીન પાકિસ્તાનને…

Sports
0

કાલથી કોલંબોમાં ભારત-શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ

પ્રથમ ટેસ્ટમાં ૩૦૪ રનની ભવ્ય જીત બાદ ઉત્સાહથી ભરેલ ભારતીય ટીમ આવતીકાલથી શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ ટેસ્ટ મેચમાં ભારતનો ઉદ્દેશ્ય મેચ જીતવાની સાથે શ્રેણીમાં…

Breaking News
0

દિગ્વિજયસિંહને તેલંગાણાના પ્રભારી પદેથી હટાવી દેવાયા

કોંગ્રેસે હવે સંગઠનાત્મક પરિવર્તન કરતા પોતાના સીનિયર નેતા દિÂગ્વજયસિંહને તેલંગાણાના પ્રભારી પદ પરથી હટાવી દીધા છે. આ પહેલા દિગ્વિજયસિંહ પાસેથી એપ્રિલ મહિનામાં ગોવા અને કર્ણાટકની જવાબદારી પણ લઈ લેવામાં આવી…

Breaking News
0

અફઘાન – હેરાતમાં આત્મઘાતી હુમલામાં ૨૯થી વધુના મોત

અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં એક મÂસ્જદમાં વિસ્ફોટ થયો છે. હેરાત શહેરમાં આવેલ જવાલિયા મÂસ્જદમાં થયેલ આ વિસ્ફોટમાં ૨૯થી પણ વધુ લોકોના મોત થયા છે. જ્યારે ૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે.…

Breaking News
0

શ્રાવણ માસનાં પર્વ પ્રસંગે શિવ મંદિરોમાં અલૌકિક દર્શનો

જૂનાગઢ સહિત સોરઠમાં શ્રાવણમાસનાં પવિત્ર દિવસોમાં શિવ મંદિરોમાં અલૌકિક દર્શન કરવામાં આવી રહ્યાં છે અને જુદાં-જુદાં સ્વરૂપો સાથે શણગાર કરવામાં આવી રહ્યો છે અને ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યાં છે…

Breaking News
0

શ્રાવણ માસમાં ઉપવાસીઓને મોંઘવારીનો માર – ફ્રુટનાં ભાવમાં વધારો

શ્રાવણ માસ દરમ્યાન વ્રત અને એકટાંણા કરવામાં આવી રહ્યાં છે ભકતો દ્વારા ઉપવાસ પણ કરવામાં આવતાં હોય છે ત્યારે આ ઉપવાસીઓને માટે મોંઘવારી વધુ કહેર બનીને ત્રાટકી છે. ખાસ કરીને…

Breaking News
0

સાસણ ખાતે ૮૯ મહિલા બીટગાર્ડને વન્ય જીવોને સંરક્ષણની તાલીમ અપાશે

ગુજરાત રાજય વનવિભાગ દ્વારા તાજેતરમાં થયેલી બીટગાર્ડની ભરતી કરવામાં આવેલ છે નવી નિમણુંક પામેલાં બીટગાર્ડને વન્યજીવોની જાણકારી પ્રાપ્ત થાય અને તેના સંરક્ષણ માટેનાં તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે

Breaking News
0

જૂનાગઢ એલસીબીનાં પીઆઈની અમદાવાદ બદલી

જૂનાગઢ એલસીબીમાં ફરજ બજાવતાં પીઆઈ ડી.બી.બારડની અમદાવાદ એન્ટી ક્રરપ્શન બ્યુરોમાં નિમણુંક કરવામાં આવી છે જયારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીઆઈ આર.એલ.રાઠોડને એલસીબીમાં મુકવામાં આવ્યા છે અને પોરબંદર એસીબીમાં…

Breaking News
0

મહાનગરપાલિકાનાં ૩પ કર્મીઓની આવક ઉપર રૂ.ર૦૦૦નો કાપ મુકાયો

જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં અલગ-અલગ વિભાગનાં ૩પ કર્મચારીઓને મળતાં ભથ્થાં કમિશ્નરે તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ કર્યો છે મનપાનાં વર્ગ-૩ અને ૪નાં ૭૧ પૈકી ૩પ કર્મચારીઓની માસિક આવકમાં રૂ.૧૮૦૦ થી…

1 9 10 11 12