Monthly Archives: August, 2017

Breaking News
0

જૂનાગઢમાં છેલ્લાં ત્રણ દિવસમાં સ્વાઈનફલુનો એક પણ કેસ નહીં

જૂનાગઢમાં છેલ્લાં ત્રણ દિવસમાં સ્વાઈનફલુનો એક પણ કેસ નોંધાયો નથી. રજાઓમાં પણ આરોગ્ય વિભાગનાં સો કર્મચારીઓએ કામગીરી બજાવી હતી લોકોને પણ ઠેર-ઠેર ઉકાળા મળી રહે તે માટેનાં જૂનાગઢ શહેરમાં સ્ટોલો…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં સ્વાઈન ફલુ

જૂનાગઢ શહેર તથા જીલ્લામાં સ્વાઈન ફલુનાં રોગચાળાએ માથું ઉચકયું છે અને અનેક દર્દીઓ સ્વાઈન ફલુની ઝપટે આવી ગયા છે આરોગ્ય વિભાગ, આરોગ્યલક્ષી પગલાં લેવામાં નિષ્ફળ નિવડયું છે.

Breaking News
0

દામોદરકુંડ ખાતે પ૦ હજારથી વધારે ભાવિકો ઉમટી પડયાં

ગઈકાલે સોમવતી અમાસનાં દિવસે સુપ્રસિધ્ધ દામોદરકુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા અને પિતૃતર્પણ વિધિ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલે ર થી ૬ ઈંચ જેવો વરસાદ

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો અને મગફળીનાં પાકને જરૂરિયાત હતી તેવા સમયે જ આ વરસાદ પડતાં ખેડુત પુત્રોમાં હરખની હેલી ઉઠી હતી મળતી વિગત અનુસાર…

Breaking News
0

શ્રાવણ માસનાં અંતિમ સોમવારે શિવમંદિરોમાં અનેરા કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ શિવ મંદિરોમાં ગઈકાલે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે શિવપુજાનાં અનેરા કાર્યક્રમો યોજાયા હતા અને ભાવિકોનો મેળાવડો દરેક શિવમંદિરોમાં જાવા મળ્યો હતો અને દિપમાળા સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની તૈયારી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી તા.રપ સપ્ટેમ્બરનાં રોજ ગણપતિ ઉત્સવની ઉજવણીનો માહોલ શરૂ થશે આ વખતે બે દસમ હોવાથી બાર દિવસ ગણપતિ ઉત્સવ યોજાશે જયારે મહારાષ્ટ્રનાં મુંબઈ ખાતે પરાપૂર્વ રીતે…

Breaking News
0

ભગવાન શ્રી સોમનાથ મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચન ધ્વજારોહણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના  શ્રધ્ધાપૂર્વક દર્શન, પૂજન અને ધ્વજારોહણ કરી સૌ માટે મંગલ કામના કરી હતી. મહાદેવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની ઉન્નતી અને…

Breaking News
0

આજે શ્રાવણી અમાસ – દામોદરકુંડ ખાતે ભાવિકો ઉમટી પડયાં

શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને શ્રાવણી અમાસનાં આજે દિવસ હોય બહોળી સંખ્યામાં લોકો પિતૃતર્પણ માટે વિવિધ સ્થળોએ ઉમટી પડયાં છે ત્યારે પીપળાનાં વૃક્ષમાં જયાં દેવનો વાસ છે તેવા પીપળે પાણી…

Breaking News
0

ઐતિહાસીક મજેવડી દરવાજાનું લોકાર્પણ થયું

જૂનાગઢનાં પ્રવેશદ્વાર સમા ઐતિહાસીક મજેવડી દરવાજાનાં લોકાર્પણનો કાર્યક્રમ પણ ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવેલ હતો આ ઉપરાંત ખામધ્રોળ રોડ ઉપર આવેલાં જીલ્લા ભાજપનાં કાર્યાલયનું પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ…

1 2 3 4 5 6 12