Monthly Archives: August, 2017

Breaking News
0

જૂનાગઢમાં ચાર જીલ્લાનાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયું

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ગઈકાલે ચાર જીલ્લાનાં કોલેજનાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Breaking News
0

પવિત્ર દામોદરકુંડનું મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ગઈકાલે નવનિર્મિત બનેલાં દામોદરકુંડનાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ તકે મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે જૂનાગઢમાં

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે જૂનાગઢની મુલાકાત લેનાર છે ત્યારે રૂ.૧.૧૧ કરોડનાં ખર્ચે રીનોવેશન થયેલ મજેવડી ગેઈટ તેમજ રૂ.૪.પ૦ કરોડનાં ખર્ચે તૈયાર થયેલાં દામોદરકુંડનું પણ લોકાર્પણ કરવામાં આવશે જે અંગે…

Breaking News
0

ગિરનાર મધ્યમાં આવેલાં ઈન્દ્રેશ્વરનાં જંગલમાં સિંહ દર્શન કરાવાશે

ગિરનારનાં જંગલમાં સાસણની માફક જ સિંહ દર્શન કરાવવા માટેની સાઈટ વિકસાવવાની દરખાસ્ત વનવિભાગે કેન્દ્ર સરકારને મોકલી છે અને જેનાં ઉપર કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. ઈન્દ્રેશ્વર રાઉન્ડનાં જંગલથી લઈને સરકયુલર…

Breaking News
0

સોમવારે ભાદરવી અમાસ

આગામી સોમવારે શ્રાવણમાસનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ હોય જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ દામોદરકુંડ ખાતે પિતૃતર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે અને પિતૃ દેવો ભવ ઃ…

Breaking News
0

શ્રાવણ માસનાં અંતિમ દિવસો આજથી આરાવારા

શ્રાવણ માસનાં અંતિમ દિવસો ચાલી રહ્યાં છે ત્યારે ભાદરવા માસનાં આગમન અને આજથી આરાવારાનો પ્રારંભ થયો છે. પિતૃઓનાં મોક્ષાર્થે ભાવિકો દ્વારા પીપળે પાણી રેડી અને વિધિવિધાન કરવામાં આવી રહેલ છે.

Breaking News
0

જૂનાગઢમાં કૃષી યુનિવર્સીટી ખાતે રાજય કક્ષાનો પરિસંવાદ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે ઓડીટોરીયમમાં આજે પ્લાન્ટ પ્રોટેકશન એશોસીએશન ઓફ ગુજરાત અને કૃષિ યુનિવર્સીટી જૂનાગઢના ઉપક્રમે રાજયકક્ષાનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.

Breaking News
0

સકકરબાગની મુલાકાત લેતા ૪૮,૦૦૦ પ્રવાસીઓ

જૂનાગઢ ખાતે આવેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે સાતમ આઠમના તહેવારોની રજા દરમ્યાન ૪૮૦૦૦ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું સકકરબાગ ઝુના સુપ્રીટેન્ડેન્ટ એસ.જે.પંડીતે જણાવ્યું હતું.

Breaking News
0

શ્રાવણ માસનો ચોથા સોમવારે શિવ મંદિરોમાં ભાવિકો ઉમટી પડયા

૧૪મી ઓગસ્ટના દિવસે શ્રાવણ માસનો ચોથો સોમવાર હોય, શીવ મંદિરોમાં ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

1 3 4 5 6 7 12