Monthly Archives: September, 2017

Breaking News
0

જૂનાગઢ શહેરમાં વિવિધ જ્ઞાતિ-સમાજા દ્વારા નવરાત્રી ઉત્સવની ભાવભેર ઉજવણી થઈ રહી છે

જૂનાગઢ શહેરમાં વિવિધ જ્ઞાતિ-સમાજા દ્વારા નવરાત્રી મહોત્સવનાં આયોજનો થયા છે ત્યારે નવરાત્રી ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવી રહેલ છે.

Breaking News
0

જૂનાગઢમાં ઉમંગભેર ઉજવાય રહેલ નવરાત્રી મહોત્સવ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉમંગભેર નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને ગરબી મંડળનાં આયોજકો દ્વારા રાસ-ગરબાનાં ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં પ્રસિધ્ધ ગરબીઓમાં પણ…

Breaking News
0

જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલથી નવલા માં નાં નોરતાનો પ્રારંભ થતાંની સાથે જ નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને પ્રાચીન-અવાર્ચિન દાંડીયા રાસની રમઝટ બોલી રહી છે. ગરબી મંડળોની બાળાઓ…

Breaking News
0

નવરાત્રીનાં પ્રારંભ સાથે માતાજીનાં મંદિરોમાં ભાવિકો ઉમટી પડયાં

નવરાત્રીનાં પ્રારંભની સાથે જ માતાજીનાં મંદિરોમાં ગઈકાલથી જ ભાવિકોનો પ્રવાહ દર્શનાર્થે ઉમટી પડયો હતો અને પૂજન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે.

Breaking News
0

જૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાશે

જૂનાગઢમાં શહેર (જીલ્લા) કોંગ્રેસનાં સંગઠનને એક નવી જ દિશામાં લઈ જવાની પહેલ કરનાર કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાનાં અધ્યક્ષ સ્થાને નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ પદગ્રહણ…

Breaking News
0

જૂનાગઢમાં શિક્ષિત બેરોજગાર યુવા-યુવતીઓ માટે આજે પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે નોંધણી કાર્યક્રમ

જૂનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાનાં માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક અને મોતીબાગ ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓની નોંધણી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ર૦૦૦ જેટલાં યુવાન-યુવતીઓએ ફોર્મ…

Breaking News
0

નવરાત્રીનાં પ્રારંભ સાથે આજથી દાંડીયારાસની બોલશે રમઝટ

નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ શહેરમાં દોઢસો ઉપરાંત સ્થળોએ વિવિધ ગરબી મંડળો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે તેમજ જ્ઞાતિ સમાજા દ્વારા પણ પાર્ટી-પ્લોટમાં આયોજન કરવામાં આવે…

Breaking News
0

શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ

શકિતની આરાધનાનાં પર્વ એવા નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવેલાં માતાજીનાં મંદિરોમાં ભાવિક ભકતોની સવારથી જ દર્શનાર્થે ભીડ લાગી છે અને પૂજન-અર્ચનનાં કાર્યક્રમો યોજાય રહ્યાં છે.

Breaking News
0

નવરાત્રીમાં જૂનાગઢ જીલ્લાની પ૧૦૦૦ બાળાઓ શસ્ત્રપૂજન કરશે

અખંડ ભારત સંઘ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ર૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ઉજવણી થશે અને જીલ્લાની પ૧૦૦૦ બાળાઓ શ†પૂજન કરશે

1 2 3 4 9