Monthly Archives: September, 2017

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી આજે વિસાવદરમાં – ધ્રાફડ ડેમમાં નર્મદાની કામગીરી માટે શિલાન્યાસ વિધી કરાઈ

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર ખાતે આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે સૌની યોજના અંતર્ગત ધ્રાફડ ડેમમાં નર્મદાનાં પાણી ભરવાનાં મહત્વનાં કામનું ખાતમુર્હત અને શિલાન્યાસ વિધી કરવામાં આવી હતી. સવારે ૧૦ કલાકે…

Breaking News
0

ભાદરવાનાં ઉકળાટ વચ્ચે કાળઝાળ ગરમી

શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ મેઘરાજાએ જાણે વિદાય લઈ લીધી છે અને ભાદરવાનાં દિવસો શરૂ થયાં હતાં ૧પ દિવસમાં વરસાદ પડયો નથી ત્યારે ભાદરવાનો સૂર્ય તપી રહ્યો છે અને કાળઝાળ…

Breaking News
0

દરેક તાલુકામાં મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવા માંગણી

ચોમાસાની સિઝન પુરી થવાની છે અને આ વર્ષે સારા વરસાદનાં કારણે ખેડુતો દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે ત્યારે દરેક તાલુકામાં ખરીદ કેન્દ્ર શરૂ કરવાની માંગણી…

Breaking News
0

સિંહોને મધ્યપ્રદેશ મોકલવાની ચાલતી તૈયારી

વિશ્વ પ્રસિધ્ધ એશિયાઈ સિંહોને મધ્યપ્રદેશનાં કુનો અભ્યારણ્યમાં ખસેડવાની કવાયત નિર્ણાયક તબક્ક તરફ આગળ વધી રહી છે અને ગિરમાંથી સિંહોને મધ્યપ્રદેશ મોકલવા તૈયારી શરૂ થઈ છે. વનવિભાગ દ્વારા રેડીયો કોલર મારફત…

Breaking News
0

સ્વાઈનફલુથી જામનગર અને રાજકોટમાં પાંચનાં મોત

આ વર્ષે ચોમાસા દરમ્યાન સ્વાઈનફલુનાં રોગચાળાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે જામનગર અને રાજકોટમાં ત્રણ મહિલા સહિત પાંચ સ્વાઈનફલુનાં દર્દીએ ગઈકાલે સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આરોગ્યવિભાગમાં દોડધામ મચી જવા…

Breaking News
0

જૂનાગઢમાં મોરારીબાપુની યોજાનારી રામકથાની તડામાર તૈયારી

જૂનાગઢમાં આગામી તા.૭ થી ૧પ ઓકટોબર દરમ્યાન પ્રખર રામાયણી અને સંત શિરોમણી પૂજય મોરારીબાપુની રામકથા યોજાનાર છે. આ રામકથાનું સ્થળ અક્ષર મંદિર પાસેનાં રાજલક્ષ્મી પાર્ક ખાતે રહેશે. પૂજય મોરારીબાપુની માનસ…

Breaking News
0

વડાલમાં જુગારની રેઈડનાં ઘેરા પડઘાં – પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

જૂનાગઢનાં વડાલમાં સ્ટેટ વિજીલન્સ સ્કવોડે જુગાર અંગે દરોડો પાડતાં તેનાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે અને આ બનાવનાં અનુસંધાને તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.એ.ગઢવી, હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈને…

Breaking News
0

ધોરણ 9થી 12 સુધીની પ્રથમ વર્ષિક પરિક્ષાની તારીખમાં ફેર ફાર કરાયુ

14 સપ્ટેમબરથી 22 સપ્ટેમ્બરના બદલે 3 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન યોજાશે, ધોરણ 9 અને 10માં શાળાકીય સર્વાગાહી મુલ્યાકન અંતર્ગત રિટેસ્ટ અંગેની કામગીરી શાળા કક્ષાએ છ નવેમ્બરથી 17 નવેમ્બર સુધી પુર્ણ કરવાનુ…

Breaking News
0

આજથી શ્રાધ્ધનો આરંભ – પિતૃકાર્ય થશે

પિતૃતર્પણનો આજ ભાદરવા માસની પૂનમથી શ્રાધ્ધનો પ્રારંભ થયો છે આ વર્ષે બારશ અને તેરસનું શ્રાધ્ધ ભેગું હોવાથી ૧૬ શ્રાધ્ધનાં બદલે ૧પ શ્રાધ્ધ થશે. પિતૃઓની શાંતિ માટે પિતૃકાર્યો હાથ ધરવામાં આવી…

Breaking News
0

માણાવદર ખાતે યોજાયું ખેડુત આક્રોશ સંમેલન

મેંદરડા અને વંથલી બાદ ગઈકાલે માણાવદરમાં ખેડુત આક્રોશ સંમેલન યોજવામાં આવ્યું હતું. પાક વિમાનાં પ્રશ્ને નવતર લડત આપવાનું એલાન ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ કર્યું હતું આ તકે તેઓએ જણાવ્યું હતું કે…

1 5 6 7 8 9