Monthly Archives: October, 2017

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમાનો મંગળવારથી પ્રારંભ થશે

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આગામી તા.૩૧ ઓકટોબર મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તડામાર તૈયારીને ઓપ આપવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભાવિકો આ વર્ષે પરિક્રમાનાં મેળામાં જાડાશે ત્યારે સેવાભાવી સંસ્થાઓ…

Breaking News
0

દેવદિવાળીનાં દિવસે તુલસી વિવાહનાં યોજાશે કાર્યક્રમ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આગામી તા.૩૧ ઓકટોબર દેવદિવાળીનાં દિવસે તુલસી વિવાહનાં કાર્યક્રમોનું આયોજન થયું છે અને ઠેર-ઠેર તુલસી વિવાહનાં કાર્યક્રમો યોજાશે.

Breaking News
0

વિરપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની ભાવભેર થયેલ ઉજવણી

સંત શિરોમણી પુજય જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની વિરપુર સહિત સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં પણ પૂજન, અર્ચન, આરતી, સમુહ પ્રસાદ ભોજન, અન્નકુટ દર્શન અને શોભાયાત્રા યોજાઈ હતી.

Breaking News
0

વિરપુર ધામમાં ભાવિકો ઉમટી પડયાં

પૂજય જલારામ બાપાની કર્મ ભુમિ એવા વિરપુર ધામ ખાતે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં છે આજે જલારામ બાપાનાં મંદિરે ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે અને દર્શનનો લાભ લઈ રહ્યાં…

Breaking News
0

જૂનાગઢનાં વિવિધ વિસ્તારોમાં પણ જલારામ જયંતિની ભાવભેર ઉજવણી

જલારામ જયંતિ પર્વ પ્રસંગે આજે ઝાંઝરડા રોડ બાયપાસ ઉપર આવેલા જલારામ ભકિતધામ ખાતે વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે અને સાંજે સમુહ પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં આજે જલારામ જયંતિ નિમિતે સમુહપ્રસાદ ભોજન સહિતનાં કાર્યક્રમો

જૂનાગઢ શહેરમાં આજે જલારામ જયંતિ નિમિતે સમુહ પ્રસાદ ભોજનનાં કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ શહેરનાં માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે આજે લોહાણા મહાજન દ્વારા સમુહ પ્રસાદ ભોજન સહિતનાં કાર્યક્રમો…

Breaking News
0

જૂનાગઢમાં જલારામ જયંતિ નિમિતે અન્નકુટ દર્શન

જૂનાગઢમાં જલારામ જયંતિ પર્વ પ્રસંગે આજે પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલાં મુખ્ય જલારામબાપા અને વિરબાઈ માતાજીનાં મંદિરે આજે અન્નકુટ ભરવામાં આવેલ છે અને ભાવિકો વહેલી સવારથી જ દર્શનનો લાભ લઈ…

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની આજે ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સંત શિરોમણી પૂજય જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પૂજન-અર્ચન-આરતી અને મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

Breaking News
0

દિપાવલી અને નૂતનવર્ષને ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ

દિપાવલી અને નૂતનવર્ષનાં તહેવારને ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. સવારે અને સાંજનાં જૂનાગઢની બજારો લોકોથી ઉભરાય રહી છે અને મુખવાસથી માંડીને…

Breaking News
0

જૂનાગઢમાં બિરાજતાં સાક્ષાત મહાલક્ષ્મી માતાજીનાં દર્શને ભાવિકો ઉમટી પડયાં

જૂનાગઢનાં દાણાપીઠ વિસ્તારમાં બિરાજતાં મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે ગઈકાલે ધનતેરસનાં દિવસે સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતા અને આવતીકાલે દિપાવલીનાં દીવસે પણ દર્શનનો લાભ લેવા ભાવિકો ઉમટી પડશે

1 2 3 4 7