Monthly Archives: October, 2017

Breaking News
0

આજે કાળી ચૌદશનાં પર્વે પૂજન સહિતનાં કાર્યક્રમો

દિવાળી પર્વનાં આગલા દિવસે એટલે કે આજે કાળી ચૌદશ હોય તે નિમિતે ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. આજે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા દેવમંદિરોનાં દર્શને તેમજ કાળભૈરવ દાદાનાં મંદિરે અને વિવિધ…

Breaking News
0

ગરવા ગિરનારની પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરાયું

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનારની આગામી તા.૩૧ ઓકટોબરનાં રોજ લીલી પરિક્રમા યોજાઈ રહી છે ત્યારે આ પરિક્રમામાં આવતાં યાત્રાળુ માટે લાઈટ, પાણી, રસ્તા સહિતની સુવિધા માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ધનતેરસ પર્વની ઉજવણી

જૂનાગઢ અને સોરઠ પંથકમાં આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. લક્ષ્મીપૂજન અને સોના-ચાંદીની ખરીદી માટેનો આજે શ્રેષ્ઠ દિવસ હોય લોકો શુભમુર્હતમાં ખરીદી કરી રહ્યાં છે.

Breaking News
0

મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે દર્શનાર્થે ભાવિકોની ભીડ

જૂનાગઢનાં દાણાપીઠ વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે આજથી જ વિશેષ દર્શનનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે ત્યારે આજે ધનતેરસનાં દિવસે જ વહેલી સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયાં છે.

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમા માટે ૧૭ સમિતિની રચના કરવામાં આવી

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનાર ક્ષેત્રમાં આગામી યોજાનારી લીલી પરિક્રમાનાં આયોજન માટે જીલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને યાત્રાળુઓની સુવિધા માટે તેમજ વિવિધ કાર્યો માટેની ૧૭ સમિતિની રચના…

Breaking News
0

શ્રી દશનામ ગોસ્વામી સેવા સમાજ મંડળ દ્વારા દ્દિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોટા પીરબાવા મહંત શ્રી તનસુખગીરીબાપુ તથા નાના પીરબાવા મહંતશ્રી ગણપતગીરીબાપુનાં આર્શિવાદથી શ્રી દશનામ ગોસ્વામી સેવા સમાજ મંડળ જાષીપરા ખામધ્રોળ આયોજીત-ર૦૧૭ દ્દિતીય સરસ્વતી સન્માન સમારોહનો એક કાર્યક્રમ તા.૧પ-૧૦-ર૦૧૭ રવિવારે જાષીપરા ખાતે…

Breaking News
0

જૂનાગઢમાં જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની ઉજવણી થશે

જૂનાગઢમાં આગામી તા.ર૭નાં રોજ લોહાણા મહાજન દ્વારા જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી નિમિતે સવારે ૧૦.૩૦ વાગ્યાથી બપોરે ર.૩૦ સુધી રઘુવંશી સમાજ માટે સમુહનાત ભોજનનું આયોજન કરવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢમાં પુજય મોરારીબાપુની રામકથાની પૂર્ણાહુતિ- શ્રોતાઓને દિવાળીની શુભેચ્છા પાઠવી

જૂનાગઢ શહેરમાં રાજલક્ષ્મી પાર્ક ખાતે પૂજય મોરારીબાપુની માનસ નાગર કથા ચાલી રહી હતી જે ગઈકાલે પૂર્ણ થઈ છે આ કથા દરમ્યાન પૂજય બાપુની અમૃતવાણીનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો છે…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે અગિયારસનાં દિવસથી જ તહેવારોની ઉજવણીનો પ્રારંભ થયો છે આવતીકાલે ધનતેરસનાં દિવસથી આ ઉજવણી જાર-શોરથી શરૂ થશે.જૂનાગઢની બજારોમાં દિવાળીની ધુમ ખરીદી નીકળી છે અને બજારોમાં અવરજવર…

Breaking News
0

ખરીદી માટે લાભદાયી શનિપુષ્ય યોગનો આજે પ્રારંભ – સોના-ચાંદીની બજારોમાં ખરીદી નીકળશે

દિવાળીનાં દિવસોમાં ખરીદી કાર્યો માટે આ વર્ષે લોકોને બે મંગલકારી દિવસ પ્રાપ્ત થાય છે. ધનતેરસ પહેલાં શનિ પુષ્ય યોગ આજ શુક્રવાર અને આવતીકાલે શનિવાર એમ બે દિવસ છે શનિપુષ્ય નક્ષત્રમાં…

1 2 3 4 5 7