Monthly Archives: October, 2017

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે તહેવારોનાં દિવસોમાં વિશેષ પૂજાનાં કાર્યક્રમો

દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો નિમિતે સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડનાર છે.

Breaking News
0

માનસ નાગર રામકથામાં ભાવિકો કથા ભકિતમાં બને છે લીન

જૂનાગઢ શહેરમાં રાજલક્ષ્મી પાર્ક ખાતે પૂજય મોરારીબાપુની રામકથા હાલ ચાલી રહી છે ત્યારે દુર-દુરથી ભાવિકો પૂજય બાપુની અમૃતવાણીનો લાભ લેવા ઉમટી પડે છે અને માનસ નાગર કથામાં ભાવિકો ભકિતમાં લીન…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠમાં ૩૭ ડીગ્રી ઉપર તાપમાન

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં કેટલાક દિવસો થયાં તાપમાનનો પારો સતત વધી રહ્યો હોય જેનાં કારણે જૂનાગઢ વાસીઓને કાળઝાળ ગરમી સહન કરવી પડે છે આગામી તા.૧૪ ઓકટોબર સુધી હજુ પણ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ૧૩ ઓકટોબરે પેટ્રોલપંપની હડતાલ યોજાશે

પેટ્રોલપંપ માલિકોનાં અનેક પ્રશ્નો અણઉકેલ છે ત્યારે અનેકવખત રજુઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ ઉકેલ ન આવતાં હવે હડતાલનો માર્ગ અપનાવવામાં આવનાર છે. જૂનાગઢ જીલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસીએશન દ્વારા ઉચ્ચકક્ષાએથી…

Breaking News
0

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનાં આયોજન માટે બેઠક યોજાઈ

જૂનાગઢ નજીક ગરવા ગિરનાર ખાતે આગામી તા.૩૧ ઓકટોબરથી પાવનકારી પરિક્રમા યોજાઈ રહી છે ત્યારે ગિરનારની આ પરિક્રમાનાં આયોજન માટે ગઈકાલે એક મહત્વની બેઠક મળી હતી. મહાનગરપાલિકાનાં કમિશ્નર વી.જે.રાજપુતનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી…

Breaking News
0

જૂનાગઢ ખાતે યોજાયેલી પૂ.મોરારીબાપુની રામકથામાં કથા શ્રવણનો લાભ લેતા ભાવિકો

જૂનાગઢ શહેરમાં રાજલક્ષ્મી પાર્ક ખાતે પૂ.મોરારીબાપુની રામકથા યોજાયેલી છે ભકિતભર્યા માહોલ વચ્ચે કથા શ્રવણનો ભાવિકો દ્વારા લાભ લઈ રહ્યાં છે અને દુર-દુરથી ભાવિકો પણ આ કથા શ્રવણ માટે આવે છે.…

Breaking News
0

ગિરનાર ક્ષેત્રમાં સર્જાયું અલૌકિક દૃશ્ય

જૂનાગઢમાં પ્રખર રામાયણી પૂજય મોરારીબાપુની રામકથા ચાલી રહી છે ત્યારે આ સંત શિરોમણી પૂજય બાપુ જંગલ વિસ્તારમાં પણ પ્રભુ ભજન અને ધ્યાનસ્થ માટે આસાન લગાવીને બેસતાં હોય છે પ્રસ્તુત તસ્વીરમાં…

Breaking News
0

સોરઠમાં દિપાવલીનાં તહેવારોની ધુમ ખરીદી – બજારોમાં માનવમહેરામણ

દિપાવલી અને નૂતનવર્ષનાં તહેવારોને લઈને બજારોમાં તેજીનો દૌર શરૂ થયો છે. તહેવારોની આ ઉજવણીમાં લોકો નોટબંધી જીએસટીને પણ એકબાજુ મુકી અને જરૂર પુરતી ખરીદી કરતાં હોય છે. રાચરચીલું કપડા સહિતની…

Breaking News
0

ખલીલપુર ચોકડી પાસેથી રાજકોટના બે શખ્સોને તમંચા સાથે ઝડપી લેતી પોલીસ

જુનાગઢ તાલુકાના ખડીયા પાસે રાજકોટની દુધ સાગર ડેરીમાં ચાલતા દૂધના એક ખાલી ટેન્કરને સળગાવી દેવામાં આવ્યું હતું આ બનાવના અનુસંધાને પોલીસ ફરીયાદ પણ નોંધાઈ હતી. દરમ્યાન ગઈકાલે એલસીબી પોલીસે ચોકકસ…

Breaking News
0

જુનાગઢ મહાનગરપાલિકામાં આગામી બુધવારે જનરલ બોર્ડ

જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી બુધવાર તા. ૧૧ ઓકટોબરના રોજ ૧૧ વાગ્યે જનરલ બોર્ડની એક મહત્વની બેઠક યોજવામાં આવનાર છે. આ બેઠકમાં વિવિધ મુદાઓ અંગે દરખાસ્તો મુકવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

1 3 4 5 6 7