Monthly Archives: October, 2017

Breaking News
0

જૂનાગઢ શહેરમાં પૂ. મોરારીબાપુની રામકથાનો આજથી પ્રારંભ

રાજલક્ષ્મી પાર્ક ખાતે નાગર રામકથાનો આજથી પ્રારંભ કરવામાં આવી રહયો છે. પૂ. મોરારીબાપુની આ રામકથાને લઈને તૈયારીને ઓપ આપવામાં આવ્યો છે. છેલ્લી ઘડીની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ખરીદીનો માહોલ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં આગામી દિપાવલી અને નૂતનવર્ષના તહેવારોની ઉજવણી અંતર્ગત તેજીનો દોર શરૂ થયો છે અને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી લોકો કરી રહયા છે.

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલથી પૂજય મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થશે

જૂનાગઢમાં રાજલક્ષ્મી પાર્ક ખાતે બનાવાયેલાં માનસધામમાં આવતીકાલ તા.૭ ઓકટોબરને શનિવારે સાંજના ૪ વાગ્યાથી પૂજય મોરારીબાપુની કથાનો પ્રારંભ કરવામાં આવનાર છે. જૂનાગઢનાં આંગણે ૭ ઓકટોબરથી ૧પ ઓકટોબર સુધી યોજાનાર આ રામકથાનાં…

Breaking News
0

જૂનાગઢમાં નરસિંહ મહેતાં એવોર્ડની થઈ અર્પણવિધિ

આદ્યકવિ નરસિંહ મહેતાં સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા ર૩મો અને ર૪મો નરસિંહ મહેતાં એવોર્ડ ગઈકાલે પૂજય મોરારીબાપુનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. જાણીતાં કવિ ગુલામ મહમદ શેખ અને કવિ દલપત પઢીયારને…

Breaking News
0

ગીરનારની લીલી પરિક્રમાનો ૩૧ ઓકટોબરથી પ્રારંભ થશે

ગરવા ગીરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો આગામી તા.૩૧ ઓકટોબરથી પ્રારંભ કરવામાં આવશે. આ પરિક્રમાને લઈને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

Breaking News
0

ટીંબાવાડી બાયપાસ ઉપર કજીયા બાદ બાઈક સળગાવાયું

જૂનાગઢનાં ટીંબાવાડી બાયપાસ ઉપર ગઈકાલે કોઈને ઝઘડો થયો હતો અને ઝઘડા બાદ બાઈકને સળગાવી નાંખવામાં આવ્યું હોવાનો બનાવ બહાર આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ સી ડીવીઝન પોલીસ બનાવનાં…

Breaking News
0

શરદપૂર્ણિમાનાં દિવસે ફરવાલાયક સ્થળોએ લોકો ઉમટી પડયાં

જૂનાગઢ સહિત સોરઠમાં ગઈકાલે શરદપૂર્ણિમાં પર્વ પ્રસંગે જૂનાગઢ શહેરમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવર, વિલિંગ્ડન ડેમ, ભવનાથ વિસ્તાર વગેરેમાં માનવમહેરામણ ઉમટી પડયો હતો.

Breaking News
0

જૂનાગઢમાં તાપમાનનો પારો ઉંચકાયો

જૂનાગઢ શહેર અને જીલ્લામાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો માહોલ જાવા મળી રહ્યો છે જયારે બપોરનાં સમયે ગરમીનો પારો ઉંચકાય છે અને ૩૪.૪ ડિગ્રીથી પણ વધારે તાપમાન નોંધાઈ છે.

Breaking News
0

જૂનાગઢમાં પૂજય મોરારીબાપુની રામકથાની ચાલતી તૈયારી

જૂનાગઢમાં આગામી તા.૭-૧૦-ર૦૧૭ શનિવારે સાંજે ૪ થી ૭ દરમ્યાન પૂજય મોરારીબાપુની રામકથા માનસનાગરનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તડમાર તૈયારીને ઓપ આપવામાં આવી રહેલ છે.

Breaking News
0

આજે શરદપૂર્ણીમાં ઉત્સવની ઠેર-ઠેર થશે ઉજવણી

જૂનાગઢ સહિત સોરઠમાં આજે શરદપૂર્ણીમાની ઉજવણી થશે ઠેર-ઠેર રાસોત્સવનાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે જયારે નરસિંહ મહેતાં સરોવર અને વિલિંગ્ડન ડેમ ખાતે પૂર્ણકલાએ ખિલી ઉઠેલાં ચંદ્રની હાજરીમાં દુધપૌવા પણ લોકો આરોગશે.

1 4 5 6 7