Monthly Archives: November, 2017

Breaking News
0

જૂનાગઢમાં નરસિંહ મહેતાં હારમાળા જયંતીની ઉજવણી થશે

આદ્યકવિ નરસિંહ મહેતાજીની પ૬રમી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવશે. રવિવારે સાંજે પ.૩૦ કલાકે હાટકેશ શિવાલય, ગંધ્રપવાડા ખાતે શ્રી ઉમાકાંત રાજયગુરૂનું આખ્યાન યોજાશે. શશીન નાણાંવટી, ધવલ વસાવડા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા…

Breaking News
0

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ

ગુજરાત વિધાનસભાની આગામી તારીખ ૯ ડિસેમ્બરનાં રોજ યોજાનારી ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ હોય ત્યારે ઉમેદવારી નોંધાવવા માટે ભારે ઘસારો જાવા મળ્યો હતો.

Breaking News
0

ભવનાથમાં દેવીપુજક સમાજનાં સુરાપુરાનાં સ્થાનકમાં તોડફોડ

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલી દેવીપુજક સમાજનાં સુરાપુરા લાખાદાદાનાં સ્થાનકમાં કોઈએ તોડફોડ કરતાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી અને દેવીપુજક સમાજનાં ટોળેટોળા બનાવનાં સ્થળે દોડી જઈ અને તોફાની તત્વોને ઝડપી લેવાની…

Breaking News
0

ઠંડીમાં ઘટાડો – રાહત

જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લાં એક અઠવાડિયાથી ઠંડીનું કાતિલ મોજું પ્રસરી ગયું હતું અને ગઈકાલથી ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે.

Breaking News
0

સોરઠમાં ફુલગુલાબી ઠંડીનો દૌર શરૂ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલથી ફુલગુલાબી ઠંડીનો દૌર શરૂ થયો છે આજે સવારથી જ ઠંડીનો ચમકારો જાવા મળ્યો હતો અને લોકોને ગરમ વ†ો ધારણ કરવા પડયાં હતા. જયારે ઈલેકટ્રીક ઉપકરણો…

Breaking News
0

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જીત મેળવવા રાજકીય પક્ષો મેદાને – ઉમેદવારોનું થશે લિસ્ટ જાહેર

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં વિવિધ બેઠકો ઉપર પોતાનાં ઉમેદવારો ઉભા રાખવા માટેની તૈયારી રાજકીય પક્ષોએ કરી છે અને જીત મેળવવાનાં ભરત સાથે આજકાલમાં જ નામાંવલી જાહેર થાય તેવા નિર્દેશો મળે…

Breaking News
0

જૂનાગઢ ગીરસોમનાથ જીલ્લાની ૯ વિધાનસભા બેઠક ઉપર પ૩ ફોર્મ ભરાયા

જૂનાગઢ અને ગીરસોમનાથ જીલ્લાની ૯ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી પત્રક ભરવાનાં ગઈકાલે ત્રીજા દિવસે પ૩ જેટલાં ફોર્મ ભરાયા હતા અને જેમાં સૌથી વધારે ફોર્મ તાલાળા વિધાનસભા બેઠક ઉપર ભરાયા છે.

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં યોજાનાર ૪પ દિવ્યાંગ મતદારો પ્રથમવાર કરશે મતદાન

જૂનાગઢ જીલ્લામાં યોજાનાર વિધાનસભાની ચુંટણીને લઈ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને નાયબ ચુંટણી અધિકારી જી.વી.મિયાણીનાં માર્ગદર્શનમાં વીવીપેટ અંગે લોકજાગૃતિનાં કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે આ વખતે ૪પ દિવ્યાંગ મતદારો પ્રથમવાર મતદાન…

Breaking News
0

શાકભાજી પાકની ખેતી વધી – ગ્રીન હાઉસ અને નેટ હાઉસથી અઢી ગણો ફાયદો થશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નાયબ બાગાયત નિયામક અને કૃષિ યુનિવર્સિટી દ્વારા ૧પ દિવસનાં ગ્રીન હાઉસ અને નેટ હાઉસ ઉપર થતાં પાકોની ખેતી ઉપરનાં તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો છે કેટલાંક વર્ષોમાં શાકભાજી,…

Breaking News
0

રાજય સરકારે સંતોની માંગનો કર્યો સ્વીકાર

જૂનાગઢનાં ભારતી આશ્રમ ખાતે અખાડાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર ભારતીબાપુની ઉપÂસ્થતિમાં સંતોની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે સરકારમાં રજુઆત કરવાનો નિર્ણય કરાયો હતો અને આંદોલનની તૈયારી…

1 2 3 4