Monthly Archives: November, 2017

Breaking News
0

નોટબંધીને આવતીકાલે ૧ વર્ષ પૂર્ણ થશે – કોંગ્રેસ દ્વારા કરાશે વિરોધ

સમગ્ર દેશને અંધાધૂંધીનાં માહોલમાં લાવી દેનાર નોટબંધીનાં કેન્દ્ર સરકારનાં નિર્ણયને આવતીકાલ બુધવારે ૮ નવેમ્બરે ૧ વર્ષ પૂર્ણ થયું છે ત્યારે નોટબંધીથી દેશભરમાં વિરોધનો વંટોળ અને સમસ્યાઓ ઉભી થઈ હતી ત્યારે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ૩૦ થી ૩૯ વયની વય જુથમાં સૌથી વધુ મતદારો નોંધાયા

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ચુંટણીપંચ સજ્જ થયું છે જૂનાગઢ જીલ્લામાં ૩૦ થી ૩૯ વય જુથનાં પ.૩૯ લાખથી વધારે મતદારો નોંધાયા છે.

Breaking News
0

આજે દામોદરકુંડમાં ભરાશે નવા નીર

પરિક્રમા પૂર્ણ થયા બાદ સતત ૧૧ દિવસ સુધી સ્વચ્છતાં અભિયાન હાથ ધરાયું છે અને ભવનાથ ચોખ્ખું થયું છે ત્યારે આજે દામોદરકુંડમાં નવા નીરથી ભરી દેવામાં આવશે.

Breaking News
0

પરિક્રમા દરમ્યાન ભવનાથ મંદિરમાં ૩.ર૮ લાખ રૂપિયાનું દાન મળ્યું

જૂનાગઢ નજીક આવેલાં ગિરનાર ક્ષેત્રમાં ગિરનારની લીલી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે ત્યારે પરિક્રમાર્થીઓ ભવનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતાં હોય છે. પરિક્રમા દરમ્યાન ભવનાથ મંદિરની દાનપેટીમાં રૂ.૩.ર૮…

Breaking News
0

આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજકોટમાં

વિધાનસભાની ચુંટણી અન્વયે રાજકીય પક્ષો ચોકઠાં ગોઠવવામાં મશગુલ બની ગયા છે ત્યારે આજે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ રાજકોટ આવ્યા છે અને બેઠકોનો દૌર શરૂ કર્યો છે.

Breaking News
0

રાંધણગેસનાં ભાવ વધારાનો જૂનાગઢમાં વિરોધ

રાંધણગેસના ભાવમાં વધારો થયો છે. આ ભાવ વધારાને લઈ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેર અને જીલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રવિવારે તળાવ દરવાજા ખાતે ભાવ…

Breaking News
0

આજથી શાળાઓ ફરી ધમધમતી થઈ – શૈક્ષણિક કાર્ય શરૂ

દિપાવલીના તહેવારોને લઈને વેકેશન પડયું હતું. આ વેકેશન પુંરૂં થયું છે અને આજથી જ જૂનાગઢ સહિત રાજયની શાળાઓ શરૂ થઈ છે. બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.

Breaking News
0

જૂનાગઢમાં દસ રૂપિયાના સિક્કાનો કાળો કકળાટ

જૂનાગઢમાં દસ રૂપિયાના સિક્કાને લઈને જબરી પારાયણ સર્જાઈ છે. સરકારે દેશભરની જનતાની છુટ્ટાની સમસ્યા હલ કરવા માટે રૂ. ૧૦ના ચલણી સિક્કા બજારમાં મુકયા છે. જા કે તેમ છતાં આ સમસ્યા…

Breaking News
0

આ વર્ષે અંદાજીત ૧૦ લાખ લોકોએ પરિક્રમાનું ભાથું બાધ્યું

સતાવાર રીતે આંકડા જાઈએ તો ગિરનાર લીલી પરિક્રમાનાં ૮, ૬૭, ૬૮૦ પરિક્રમાર્થીઓ કંટ્રોલ રૂમમાં નોંધાયા છે પરંતુ અગાઉનાં યાત્રાળુઓ મળીને અંદાજીત દસેક લાખ લોકોએ પરિક્રમાનું ભાથું બાધ્યું છે.