Monthly Archives: November, 2017

Breaking News
0

દિલ્હીમાં મોદી સરકાર વિરૂધ્ધ ખેડુતોનો ઉગ્ર રોષ

દેશભરમાં મોદી સરકાર વિરૂધ્ધ ખેડુતોનો રોષ વધી રહ્યો છે ૧૯ રાજયોનાં ૧ લાખથી પણ વધુ ખેડુતોએ દિલ્હીમાં એકઠાં થઈ મોદી સરકાર સામે દેખાવો કર્યા હતા. અને સરકારની સમક્ષ પોતાની માંગણી…

Breaking News
0

શાકમાર્કેટમાં લાલ મરચાનું આગમન

શિયાળાની ઋતુનો પ્રારંભ થયો છે ત્યારે અનેક પ્રકારનાં શાકભાજીથી શાકમાર્કેટ ઉભરાય રહી છે આ દરમ્યાન અથાણાં માટે ઘરે-ઘરે વપરાતાં લાલ મરચાનું પણ આગમન થયું છે.

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર

ગુજરાત વિધાનસભાની આગામી ૯ ડિસેમ્બરનાં રોજ યોજાનારી ચુંટણી અંગે ગઈકાલે ઉમેદવારી પત્રક ભરવાનાં છેલ્લા દિવસે જૂનાગઢ જીલ્લામાં પાંચ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાવવામાં ઘસારો જાવા મળ્યો હતો જૂનાગઢ જીલ્લાની માણાવદર…

Breaking News
0

આજે જૂનાગઢનું તાપમાન ૧૪.૮ ડિગ્રી

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં એક અઠવાડિયાથી ઠંડીનું તિવ્ર મોજું પ્રવર્તી રહ્યું છે આજે જૂનાગઢનું તાપમાન ૧૪.૮ ડિગ્રી છે અને આવતીકાલથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થવાનો છે. તેમજ નવેમ્બરનાં એન્ડમાં ફરી…

Breaking News
0

ભવનાથમાં દેવીપુજક સમાજનાં સુરાપુરાનાં સ્થાનકમાં તોડફોડ પ્રશ્ને આવેદનપત્ર અપાયું

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલી દેવીપુજક સમાજનાં સુરાપુરા લાખાદાદાનાં સ્થાનકમાં કોઈએ તોડફોડ કરતાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી અને દેવીપુજક સમાજનાં ટોળેટોળા બનાવનાં સ્થળે દોડી જઈ અને તોફાની તત્વોને ઝડપી લેવાની…

Breaking News
0

જૂનાગઢમાં નરસિંહ મહેતાં હારમાળા જયંતીની ઉજવણી થશે

આદ્યકવિ નરસિંહ મહેતાજીની પ૬રમી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવશે. રવિવારે સાંજે પ.૩૦ કલાકે હાટકેશ શિવાલય, ગંધ્રપવાડા ખાતે શ્રી ઉમાકાંત રાજયગુરૂનું આખ્યાન યોજાશે. શશીન નાણાંવટી, ધવલ વસાવડા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા…

Breaking News
0

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ

ગુજરાત વિધાનસભાની આગામી તારીખ ૯ ડિસેમ્બરનાં રોજ યોજાનારી ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ હોય ત્યારે ઉમેદવારી નોંધાવવા માટે ભારે ઘસારો જાવા મળ્યો હતો.

Breaking News
0

ભવનાથમાં દેવીપુજક સમાજનાં સુરાપુરાનાં સ્થાનકમાં તોડફોડ

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલી દેવીપુજક સમાજનાં સુરાપુરા લાખાદાદાનાં સ્થાનકમાં કોઈએ તોડફોડ કરતાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી અને દેવીપુજક સમાજનાં ટોળેટોળા બનાવનાં સ્થળે દોડી જઈ અને તોફાની તત્વોને ઝડપી લેવાની…

Breaking News
0

ઠંડીમાં ઘટાડો – રાહત

જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લાં એક અઠવાડિયાથી ઠંડીનું કાતિલ મોજું પ્રસરી ગયું હતું અને ગઈકાલથી ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે.

Breaking News
0

સોરઠમાં ફુલગુલાબી ઠંડીનો દૌર શરૂ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલથી ફુલગુલાબી ઠંડીનો દૌર શરૂ થયો છે આજે સવારથી જ ઠંડીનો ચમકારો જાવા મળ્યો હતો અને લોકોને ગરમ વ†ો ધારણ કરવા પડયાં હતા. જયારે ઈલેકટ્રીક ઉપકરણો…