Monthly Archives: December, 2017

Breaking News
0

કોંગ્રેસમાં નવા યુગનો આરંભ

કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઈકાલે સોમવારે પક્ષનાં પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઈ આવ્યા છે અને આ સાથે જ કોંગ્રેસમાં નવા યુગનો પ્રારંભ થયો છે. કોંગ્રેસ પક્ષનાં પ્રમુખ પદે રાહુલ ગાંધી બિનહરીફ…

Breaking News
0

વડાપ્રધાન આજે સી પ્લેન મારફતે અંબાજી ગયા

ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં બીજા તબક્કાનાં પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જનસભાને સંબોધી હતી અને ત્યારબાદ આજે સાબરમતી નદીથી સી પ્લેન દ્વારા અંબાજી જઈ રહ્યાં છે તેમજ એ જ…

Breaking News
0

વરસાદનાં કારણે સોરઠમાં ટમેટાનાં પાકને નુકશાન

શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની આવક થતી હોય છે દરમ્યાન જૂનાગઢ અને સોરઠમાં ઓખી વાવાઝોડાની અસરનાં કારણે કમોસમી વરસાદ પડયો હતો અને જેનાં કારણે ટમેટાનાં પાકને નુકશાન થયું હોવાનું જાણવા મળે…

Breaking News
0

જૂનાગઢ મેડીકલ કોલેજને વધુ ૧પ૦ સીટની મંજુરી મળશે

જૂનાગઢ સરકારી હોÂસ્પટલ ખાતે ગઈકાલે દિલ્હીની એમસીઆઈની ટીમે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી અને આ ચેકીંગ સુખરૂપ સંપન્ન થયું હતું. આ મેડીકલ કોલેજને વધુ ૧પ૦ સીટ મળે તેવાં સંજાગો સર્જાયા…

Breaking News
0

જૂનાગઢ સોનાપુર સ્મશાન ખાતે પર્યાવરણલક્ષી ભઠ્ઠીનું લોકાર્પણ કરાયું

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સોનાપુર સ્મશાન ખાતે પર્યાવરણલક્ષી ભઠ્ઠીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ભઠ્ઠીની વિશેષતા એ છે કે ઓછું બળતણ અને સમયનો પણ બચાવ થશે.મહાનગરપાલિકાનાં કમિશ્નર વી.જે.રાજપુત તેમજ પદાધિકારીઓની…

Breaking News
0

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ખાતે આજે રજનીશજીનો જન્મદિવસ ઉજવાયો

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ખાતે રજનીશજીનાં જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. ઓશો રજનીશજીનાં ૮૬માં જન્મદિવસ નીમીતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

Breaking News
0

જૂનાગઢમાં ૧૮મીએ મત ગણતરી

ગુજરાત વિધાનસભાની ગત તા.૯ ડિસેમ્બરનાં રોજ યોજાયેલી ચુંટણીની મતગણતરી કાર્ય ૧૮ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠકની પણ મતગણતરી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવશે.૭.રપ લાખ મત ગણવા…

Breaking News
0

જૂનાગઢનું નરસિંહ મહેતાં સરોવર ગંદકીમાં ફેરવાયું

બ્યુટીફિકેશન કરવાની વાતોની સાથે સાથે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતાં સરોવર હાલ ગંદકીમાં ફેરવાયું છે તળાવની સુંદરતાને ગાંડીવેલ અને ગંદકીનું ગ્રહણ લાગી ગયું છે ત્યારે તંત્ર દ્વારા તત્કાલ સફાઈ…

Breaking News
0

ભવનાથ ખાતે આવેલાં સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિર ખાતે આવતીકાલથી પંચામૃત ધર્મોત્સવ

જૂનાગઢનાં ગિરનારની તળેટીમાં આવેલાં સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિર ખાતે આવતીકાલ તા.૧ર થી ર૦ દરમ્યાન પંચામૃત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મહંત અર્જુનદાસ ખાખી (મહારાજનાં સાનિધ્યમાં આવતીકાલથી રામચરિત માનસ કથા…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠમાં ભેજમય વાતાવરણ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઠંડીનું જાર નબળું પડયું છે તો બીજી તરફ ભેજનું પ્રમાણ વધતાં ભેજમય વાતાવરણ સર્જાયું છે. આજે જૂનાગઢનું તાપમાન જાઈએ તો મેકસીમમ ર૦.૬ ટકા, મીનીમમ ૧૮.૦૭, ભેજ…

1 2 3 4