Monthly Archives: December, 2017

Breaking News
0

ડુંગર દક્ષિણ રેન્જનાં વિછૂડા બીટમાં ચંદનનાં વૃક્ષ કપાયાં

ગીરનારના જંગલમાં ચંદનના વૃક્ષ કાપવાનો બનાવ બનવા પામેલ છે. દક્ષિણ રેન્જમાં વિછૂડા બીટમાં ચંદનનાં વૃક્ષ કપાતાં હોવાની બાતમીનાં આધારે વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ચાર જેટલાં શખ્સો…

Breaking News
0

શાળા સંચાલકોની બેફામ લુંટ ઉપર હાઈકોર્ટની લગામ

ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કુલ રેગ્યુલેશન ફી એકટ ર૦૧૭ની કાયદેસરતાને પડકારતી સ્વનિર્ભર ખાનગી સ્કુલોનાં સંચાલકોની અરજ હાઈકોર્ટે ફગાવી દિધી છે અને સરકારનાં કાયદાને બંધારણીય ઠેરવ્યો છે. ખાનગી સ્કુલોએ કાયદામાં નિશ્ચિત ફી…

Breaking News
0

મંત્રીઓને ખાતા ફાળવણી માટે કવાયત હાથ ધરાઈ

તાજેતરમાં ગુજરાતનાં નવનિયુકત મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી અને તેમની ટીમે શપથ ગ્રહણ કરેલ છે અને સતારૂઢ બનેલી નવી સરકારનાં મંત્રીઓને ખાતા ફાળવણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે અને આ અંગે કવાયતો…

Breaking News
0

પોષી પૂનમનાં દિવસે માં અંબાનાં પ્રાગટય દિવસની ઉજવણી થશે

આગામી તા.ર જાન્યુઆરી મંગળવારનાં રોજ પોષ સુદ પૂનમ એટલે કે પોષ સુદ પૂનમનાં દિવસે મા અંબાનાં પ્રાગટય દિવસની ભાવભેર ઉજવણી થશે. ગિરનારની ટોચ ઉપર બિરાજતાં અંબા માતાજીનાં મંદિરે પણ પ્રતિવર્ષની…

Breaking News
0

નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ સુધીનો રસ્તો પહોળો નહીં થાય તો પૂજય વિઠ્ઠલબાપુની આંદોલનની ચિમકી

કોમી એકતાંનાં સ્વરૂપ એવા પુજય ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત પુ.વિઠ્ઠલબાપુએ ગઈકાલે એવી ચિમકી ઉચ્ચારી છે કે નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ સુધીનાં રસ્તો પહોળો નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવામાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો ગગડયો

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઠંડીમાં ઉતાર ચડાવ રહ્યાં કરે છે અને તાપમાનમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. ફરીવાર તાપમાનનો પારો ૧ર ડીગ્રીએ પહોંચી જતાં લોકોને ઠંડીનો અનુભવ થયો હતો.

Breaking News
0

એસટીનાં નિવૃત કર્મચારીઓની પેન્શન મુદ્દે સામુહિક આત્મવિલોપનની ચિમકી

એસટી વિભાગનાં નિવૃત કર્મચારીઓ પેન્શનનાં પ્રશ્ને જા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રપ જાન્યુઆરીનાં જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપન કરશે તેવી ચિમકી આપવામાં આવી છે.

Breaking News
0

આજે હરી જયંતીની ભાવભેર ઉજવણી

આજે હરી જયંતી હોય તે નિમિતે જૂનાગઢ ખાતે જવાહર રોડ ઉપર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરે પુજન, અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રીઓનો શાનદાર શપથવિધિ સમારોહ

ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સાથી મંત્રીઓનો શાનદાર શપથવિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો.

1 2 3 4 8