Monthly Archives: December, 2017

Breaking News
0

જૂનાગઢ સહિત ગીરનાર ક્ષેત્રમાં ગુરૂ દત્તાત્રેય જયંતિની ભાવભેર થયેલ ઉજવણી

ગઈકાલે ભગવાન દત્તાત્રેયજીની જયંતિ નિમિતે જૂનાગઢ સહિત ગીરનાર પર્વત ઉપર અને ભવનાથ ક્ષેત્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂ દત્તાત્રેયજીનાં મંદિરે પણ હજારો દર્શનાર્થીઓ દર્શને ઉમટી પડયાં હતા. અંબાજી, ગુરૂ…

Breaking News
0

ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે મહાપર્વ ઉર્ષની ભાવભેર થયેલ ઉજવણી

કોમી એકતાનાં પ્રતિક સમા ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે મહાપર્વ ઉર્ષની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે.હજારો ભાવિકોએ મહાપર્વ ઉર્ષમાં ઉપÂસ્થત રહી અને દર્શનનો લાભ લીધો હતો. ઉપલા દાતારની ટેકરી ખાતે આવેલાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠકો ઉપર ૩૬૦૬ કર્મચારીઓએ કર્યું મતદાન

જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે બે દિવસ દરમ્યાન કુલ ૩૬૦૬ કર્મચારીઓએ મતદાન કર્યું છે. ગઈકાલે મતદાન પૂર્ણ થતાં મતપેટીઓ સીલ કરી જે-તે ચુંટણી અધિકારીને સોંપી દેવામાં આવી હતી.

Breaking News
0

ધોબી સમાજનાં સમુહલગ્નમાં વ્યસન મુકિતનાં સંકલ્પ લેવાયા

જૂનાગઢ શહેર સમસ્ત હિંદુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા ભવનાથ ખાતે પાંચમાં સમુહલગ્નોત્સવ યોજવામાં આવ્યા હતા. આ સમુહલગ્નોત્સવમાં ૧૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતા અને વ્યસન મુકિતનો સંકલ્પ લેવાયો હતો.

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં કાતિલ ઠંડી

જૂનાગઢ સહિત સોરઠ પંથક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું પ્રસરી ગયું છે ગઈકાલે દિવસ દરમ્યાન ઠંડી રહી હતી જયારે આજે સવારથી જ ઠંડુગાર વાતાવરણ વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે.

Breaking News
0

શિયાળાનાં આગમન સાથે બજારમાં લીલા શાકભાજીનું આગમન

શિયાળાની ઋતુ બરાબરની જામી છે ત્યારે ઠંડીમાં વઘારો-ઘટાડો થઈ રહ્યો છે આ દરમ્યાન બજારમાં શાકભાજીનું પણ આગમન થયું છે મેથી-પાલક-વટાણાં-રવૈયા-લીલી ડુંગળી-લીલું લસણ અને વિવિધ પ્રકારનાં શાકભાજી જાવા મળી રહ્યાં છે…

Breaking News
0

આજે ઉપલા દાતાર બાપુની જગ્યા ખાતે મહેંદી-દિપમાલાનો કાર્યક્રમ

કોમી એકતાનાં પ્રતિક સમા ઉપલા દાતારબાપુની ટેકરીએ ગત બુધવારથી મહાપર્વ ઉર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. દાતારબાપુનાં આભુષણોની પુજનવિધી બાદ ગઈકાલે ગુરૂવારે આરામનો દિવસ હતો અને આજે રાત્રીનાં દાતારનાં…

Breaking News
0

રાજયકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા જાન્યુઆરીમાં યોજાશે

જૂનાગઢમાં ગિરનાર ક્ષેત્રમાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા દરવર્ષે યોજાઈ છે ત્યારે યુવાનોમાં સાહસ અને શોર્ય જગાડનારી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા રાજયકક્ષાની જાન્યુઆરી માસમાં યોજાશે અને ર૦ ડિસેમ્બર સુધીમાં પ્રવેશ ફોર્મ ભરવા જીલ્લા…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા વિધાનસભાની પાંચ બેઠકોની ચુંટણીની તૈયારીમાં સજ્જ તંત્ર

જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠક ઉપર આગામી તા.૯ ડિસેમ્બરનાં રોજ મતદાન થનાર છે ત્યારે જૂનાગઢ જીલ્લા ચુંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તા, નાયબ ચુંટણી અધિકારી જી.વી.મીયાણીનાં માર્ગદર્શન હેઠળ ઈવીએમ, વીવીપેટ કર્મચારીઓનું રેન્ડ…

1 6 7 8