Yearly Archives: 2017

Breaking News
0

સોમવારે નાગર સમાજનાં ઈષ્ટદેવ ભગવાન હાટકેશનો પ્રાગટય દિન ઉજવાશે

સમસ્ત  નાગર સમાજના ઈષ્ટદેવ ભગવાન હાટકેશનો પ્રાગ્ટય દિવસ પરંપરાગત ચૈત્ર સુદ ૧૪, તા.૧૦ એપ્રિલને સોમવારના રોજ ઉજવવામાં આવશે. હાટકેશ જયંતિ નિમીતે સોમવારે સવારે સાત કલાકે ગંદ્રપવાડામાં આવેલ હાટકેશ શિવાલયથી ભવ્ય…

Breaking News
0

બિલખાનાં મંડલીકપુરમાં ડેંગ્યુનાં ૭૦ કેસ

બિલખા નજીકનાં મંડલીકપુર ગામમાં છેલ્લાં ર૦ દિવસથી ગંભીર રોગચાળાએ માથું ઉચકયું છે ત્યારે ડેંગ્યુનાં ૭૦ કેસો હોવાનું બહાર આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે

Breaking News
0

રૂ.૧પ૪ કરોડનાં ખર્ચે આકાર પામનારા રાજકોટનાં એસ.ટી.બસ સ્ટેશનનું શનિવારે ભૂમિપૂજન

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આગામી શનિવારે ૮ મી માર્ચ ર૦૧૭નાં રોજ રાજકોટનાં સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેશનને નવું બનાવવાની કામગીરીનાં ભાગરૂપે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. અને જે અંગેની તૈયારી હાથ ધરવામાં…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ચૈત્રી નવરાત્રીની થયેલ ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ચૈત્રી નવરાત્રીની ભાવભેર ઉજવણી થઈ છે અને આજે ચૈત્ર સુદ નોમ રામનવમી છે તેમજ નવરાત્રીનો આજે ભાવભકિતભેર સમાપન થશે.

Breaking News
0

દેશની ટોપ ૧૦૦ કોલેજમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજને સ્થાન મળ્યું

દેશની ટોપ ૧૦૦ કોલેજમાં જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજને સ્થાન પ્રાપ્ત થયું છે જેને કારણે શિક્ષણપ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

Breaking News
0

જૂનાગઢમાં રામનવમીની ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે રામનવમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર-ઠેર શોભાયાત્રા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

Bollywood
0

ફિલ્મ બાહુબલી-૨ના વિષયને સુરક્ષિત બનાવવા નિર્માતાઓએ કમર કસી

 ‘બાહુબલી’નાં નિર્માતા હાલમાં પોતાની ફિલ્મને લઇ ખુબ ચિંતામાં છે અને આ જ કારણે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનાં વિષયને સુરક્ષિત રાખવા માટે પોતાની કમર કસી લીધી છે. ડાયરેક્ટર એસએસ રાજામૌલી ખાસ ધ્યાન…

Bollywood
0

સલમાન ખાને ટાઈગર જિન્દા હૈ નું ઓસ્ટ્રિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું

સુપર સ્ટાર સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઇગર જિન્દા હૈનું ઓÂસ્ટ્રયાનું શૂટિંગ શિડયુલ પૂરું કરીને સ્વદેસ પાછો ફર્યો હોવાનું જાણવા મલ્યું હતું.૨૦૧૨માં રજૂ થયેલી અને સુપરહિટ નીવડેલી ફિલ્મ એક થા…

Sports
0

આવતીકાલથી આઈપીએલની ૧૦મી સીઝનનો રંગારંગ પ્રારંભ

ઈન્ડયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૦મી સીઝનનો રંગારંગ પ્રારંભ આવતીકાલથી થવા જઈ રહ્યો છે. આવતીકાલે આઈપીએલનો રંગારંગ પ્રારંભ હૈદરાબાદ ખાતે  થશે  આ ઉદ્‌ઘાટન સમારોહમાં બોલીવુડના અનેક ખ્યાતનામ કલાકારો ધમાકેદાર પર્ફોમન્સ રજુ…

1 85 86 87 88 89 99