Monthly Archives: January, 2018

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકામાં લીફટની સેવા કાર્યરત બની

જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે ગઈકાલે લીફટની વધારાની સુવિધા કાર્યરત કરવામાં આવી છે મેયર આદ્યશકિતબેન મજમુદાર, કમિશ્નર વી.જે.રાજપુત, સ્થાયી સમિતિનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા સહિતનાં મહાનુભાવો ઉપÂસ્થત રહ્યાં હતાં.

Breaking News
0

ગોંડલ ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં રાષ્ટ્રપતિ ખાસ ઉપÂસ્થત રહ્યાં

ગોંડલ ખાતે અક્ષર મંદિર ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તેમજ રાજયપાલ…

Breaking News
0

જૂનાગઢમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ

જૂનાગઢ શહેરમાં લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી જયારે બપોરે ગરમ વાતાવરણ રહે છે અને હજુ ચારેક દિવસ મિશ્ર વાતાવરણ રહેવાની સંભાવના…

Breaking News
0

શિવરાત્રી મેળા અંગે તૈયારીનો દૌર શરૂ – વિવિધ આયોજનો

આગામી તા.૯ થી ૧૩ ફ્રેબુઆરી દરમ્યાન ભવનાથ ખાતે પરંપરાગત રીતે શિવરાત્રી મેળો યોજવામાં આવનાર છે ત્યારે આ મેળાને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે જયારે શિવરાત્રી મેળામાં રજુ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં આવેલી પ્રથમ ટ્રેનને આવતીકાલે ૧૩૦ વર્ષ પૂર્ણ થશે

જૂનાગઢ શહેરમાં આવેલી પ્રથમ ટ્રેનને આવતીકાલે ૧૯ જાન્યુઆરી ર૦૧૮ ના રોજ ૧૩૦ વર્ષ પૂર્ણ થશે. જૂનાગઢની રેલ્વે લાઈન સવાસો વર્ષ વટાવી ગઈ છે. નવાબ મહાબતખાનજી બીજાના શાસન દરમ્યાન ૧૮૬૭માં રેલ્વે…

Breaking News
0

અક્ષર મંદિર, ગોંડલ ખાતે સાર્ધ શતાબ્દીની ઉજવણી

ગોંડલ ખાતે આવેલા અક્ષર મંદિર ખાતે તા. ર૦-૧-ર૦૧૮ થી તા. ૩૦-૧-ર૦૧૮ દરમ્યાન બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા શ્રી અક્ષરદેશી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો…

Breaking News
0

શિવરાત્રી મેળા અંગે આયોજન માટે બેઠકનો દૌર

જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી તા.૯ થી ૧૩ દરમ્યાન શિવરાત્રીનો મહામેળો યોજાનાર છે ત્યારે આ મેળાને સફળ બનાવવા માટે તૈયારીનો દૌર શરૂ થયો છે. દરવર્ષે શિવરાત્રી મેળામાં ૧૦ લાખ ઉપરાંત…

Breaking News
0

આગામી તા.૪ ફ્રેબુઆરીએ રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે

રાજયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાયા બાદ હવે રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાશે આગામી તા.૪ ફ્રેબુઆરીનાં રોજ યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા અંગે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.

Breaking News
0

જૂનાગઢમાં સંગ્રહાલય સપ્તાહની આવતીકાલથી ઉજવણી થશે

જૂનાગઢમાં આવતીકાલ તા.૧૮ જાન્યુઆરીથી રપ જાન્યુઆરી દરમ્યાન સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તેમજ ઉજવણી દરમ્યાન નવાબીકાળની ઝાંખી દર્શાવતું તસ્વીર પ્રદર્શન પણ રાખવામાં આવશે અને જેનો લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો…

1 2 3 5