Monthly Archives: January, 2018

Breaking News
0

જૂનાગઢમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ

જૂનાગઢ શહેરમાં લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી જયારે બપોરે ગરમ વાતાવરણ રહે છે અને હજુ ચારેક દિવસ મિશ્ર વાતાવરણ રહેવાની સંભાવના…

Breaking News
0

શિવરાત્રી મેળા અંગે તૈયારીનો દૌર શરૂ – વિવિધ આયોજનો

આગામી તા.૯ થી ૧૩ ફ્રેબુઆરી દરમ્યાન ભવનાથ ખાતે પરંપરાગત રીતે શિવરાત્રી મેળો યોજવામાં આવનાર છે ત્યારે આ મેળાને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે જયારે શિવરાત્રી મેળામાં રજુ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં આવેલી પ્રથમ ટ્રેનને આવતીકાલે ૧૩૦ વર્ષ પૂર્ણ થશે

જૂનાગઢ શહેરમાં આવેલી પ્રથમ ટ્રેનને આવતીકાલે ૧૯ જાન્યુઆરી ર૦૧૮ ના રોજ ૧૩૦ વર્ષ પૂર્ણ થશે. જૂનાગઢની રેલ્વે લાઈન સવાસો વર્ષ વટાવી ગઈ છે. નવાબ મહાબતખાનજી બીજાના શાસન દરમ્યાન ૧૮૬૭માં રેલ્વે…

Breaking News
0

અક્ષર મંદિર, ગોંડલ ખાતે સાર્ધ શતાબ્દીની ઉજવણી

ગોંડલ ખાતે આવેલા અક્ષર મંદિર ખાતે તા. ર૦-૧-ર૦૧૮ થી તા. ૩૦-૧-ર૦૧૮ દરમ્યાન બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા શ્રી અક્ષરદેશી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો…

Breaking News
0

શિવરાત્રી મેળા અંગે આયોજન માટે બેઠકનો દૌર

જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી તા.૯ થી ૧૩ દરમ્યાન શિવરાત્રીનો મહામેળો યોજાનાર છે ત્યારે આ મેળાને સફળ બનાવવા માટે તૈયારીનો દૌર શરૂ થયો છે. દરવર્ષે શિવરાત્રી મેળામાં ૧૦ લાખ ઉપરાંત…

Breaking News
0

આગામી તા.૪ ફ્રેબુઆરીએ રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે

રાજયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાયા બાદ હવે રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાશે આગામી તા.૪ ફ્રેબુઆરીનાં રોજ યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા અંગે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.

Breaking News
0

જૂનાગઢમાં સંગ્રહાલય સપ્તાહની આવતીકાલથી ઉજવણી થશે

જૂનાગઢમાં આવતીકાલ તા.૧૮ જાન્યુઆરીથી રપ જાન્યુઆરી દરમ્યાન સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તેમજ ઉજવણી દરમ્યાન નવાબીકાળની ઝાંખી દર્શાવતું તસ્વીર પ્રદર્શન પણ રાખવામાં આવશે અને જેનો લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો…

Breaking News
0

જાન્યુઆરી માસમાં જૂનાગઢમાં ગરમી લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી

જૂનાગઢમાં વાતાવરણમાં આવેલાં પરિવર્તન બાદ આકાશમાં વાદળ છવાયા હતા અને આ વાદળો થતાં ઠંડી ગાયબ થઈ ગયેલી છે અને જાન્યુઆરી માસમાં ગરમાગરમ વાતાવરણ સર્જાયું છે. ગઈકાલે તાપમાનનો પારો ૧૯ ડિગ્રી…

Breaking News
0

ઉપલેટા નજીક આવેલાં પ્રાંસલા ખાતે શિબિરનાં ટેન્ટમાં આગ લાગતાં ત્રણ કિશોરીનાં મૃત્યું

ઉપલેટાથી ૩૦ કિલોમીટર દુર આવેલાં પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થીનીઓનાં ટેન્ટમાં શુક્રવારે રાત્રીનાં આગ લાગતાં ત્રણ શિબિરાર્થી કિશોરીઓનાં મૃત્યું થયા છે જયારે ૧પ થી વધુ ઘાયલ થતાં તેને સારવાર…

1 2 3 4 6