Monthly Archives: January, 2018

Breaking News
0

મકરસંક્રાંતિ પર્વની સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર દ્વારા શુભકામનાં !!

મકરસંક્રાંતિ પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અને ન્યુઝ ચેનલ પરિવાર દ્વારા સર્વેને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાં પાઠવી છે.

Breaking News
0

આવતીકાલે પતંગનાં રસિયાઓ ઉડાવશે પતંગ

મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે આવતીકાલે લોકો સવારથી જ પતંગ ઉડાવવાનો આનંદ અનુભવશે જા કે સાનુકુળ પવન હશે તો લોકોને ભારે મોજ પડી જશે પરંતુ હાલ ધાબડીયું વાતાવરણ હોય જેથી પવનની ગતિ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થશે

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવશે. દાન, પુણ્યનો મહિમા વર્ણવતા આ તહેવારની ઉજવણીમાં લોકો વિવિધ પ્રકારનાં ગોળ અને ખાંડની વસ્તુઓ જેવી કે તલપાપડી, ગોળપાપડી, ખજુર પાક, ચિક્કી,…

Bollywood
0

મકરસંક્રાતિનાં પર્વે બજારોમાં ખરીદીનો દૌર

મકરસંક્રાતિનાં પર્વ એટલે દાન-પુણ્યનું આ પર્વ ગણાય છે લોકો તલનાં લાડુ, મમરાનાં લાડુ, ખજુરપાક, ચિક્કી, ગોળપાપડી જેવી વસ્તુઓ ઘરે બનાવી અને તેનું દાન કરતાં હોય છે. હવે તો બજારોમાં પણ…

Breaking News
0

મકરસંક્રાતિ પર્વ ઉજવવા જૂનાગઢ અને સોરઠમાં ઉત્સાહ

મકરસંક્રાતિનાં પર્વને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકમાં આ પર્વને ઉજવવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. મકરસંક્રાતિનાં પર્વે પતંગોત્સવ પણ ઠેર-ઠેર યોજાઈ રહ્યાં છે…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની આજે ભાવભેર ઉજવણી

‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો’ નું સુત્ર આપનાર યુવાનોનાં માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદજીની આજે જન્મ જયંતિ હોય જેની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને શ્રધ્ધા-સુમન અર્પણ…

Breaking News
0

જૂનાગઢનાં માંગનાથ વિસ્તારમાં એક સાથે બે રસ્તા તોડીને કામગીરી શરૂ થતાં હાલાકી

જૂનાગઢનાં માંગનાથ રોડ વિસ્તારમાં વિકાસ કામો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ એક સાથે બે રસ્તા તોડીને કામગીરી શરૂ થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે.

Breaking News
0

સાવરકુંડલાનાં અમૃતવેલ નજીક પેસેન્જર ટ્રેન હડફેટે સિંહ બાળનું મૃત્યું

સાવરકુંડલા તાલુકાનાં અમૃતવેલ ગામ નજીક ગઈકાલે સાંજે આઠેક વાગ્યાનાં સુમારે પેસેન્જર ટ્રેન હડફેટે સિંહ બાળ આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું.

Breaking News
0

જૂનાગઢમાં વીર દાદા જશરાજ શોર્ય દિનની ઉજવણી થશે

જૂનાગઢમાં લોહાણા મહાજન તેમજ લોહાણા વિદ્યાર્થી ભુવન અને સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના દ્વારા તા.૧૮ થી રર જાન્યુઆરીનાં વીરદાદા જશરાજ શોર્ય દિન નિમિતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.

Breaking News
0

રિલાયન્સ ફ્રેશ મોલમાં મનપાની ટીમ દ્વારા સઘન ચેકીંગ

જૂનાગઢ મહાનગર પાલિકાનાં ટેકસ વિભાગનાં આસિસ્ટન્ટ કમિશ્નર પ્રફુલ કનેરીયા અને તેમની ટીમે ગઈકાલે રિલાયન્સ ફ્રેશ મોલમાં ચેકીંગ હાથ ધર્યું હતું અને શાકભાજી, દુધ-દહી, ફ્રુટનો ૩૦૦ કિલો જથ્થાનો સ્થળ ઉપર જ…