Monthly Archives: February, 2018

Breaking News
0

શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ સંપન્ન થતાં તંત્રએ લીધો રાહતનો દમ

શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે મહાશિવરાત્રીની રવાડી સરઘસ, મહાપૂજા બાદ ભાવિકો વતન તરફ રવાનાં થયા હતા. રેલ્વે, બસ તેમજ ખાનગી વાહનો દ્વારા ભાવિકો રવાનાં થઈ રહ્યાં હતા અને…

Breaking News
0

રાજકોટમાં સ્ટેમ સેલ થેરાપીનો ફ્રી ચેકઅપ કેમ્પ યોજાશે

સ્ટેમ સેલ થેરાપીની સારવાર જટીલ રોગોનાં દર્દીઓને નવું જીવન બક્ષે છે અને તેનું ઉત્કર્ષ ઉદાહરણ વિરાલી મોદી છે ગઈકાલે હોટલ Âક્લક ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ન્યુરોર્જન…

Breaking News
0

જૂનાગઢનાં વડાલ-કાથરોટા રોડ ઉપર પુષ્ટિસંસ્કારધામનો ભુમિ પૂજન ઉત્સવ યોજાશે

પૂજયપાદ ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રી મોટી હવેલી જૂનાગઢની પ્રેરણાથી જૂનાગઢનાં વડાલ કાથરોટા રોડ ઉપર પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સંકલ્પ કરવામાં આવેલ છે. આધુનિક આવશ્યકતાઓ તેમજ સંશાધનોની સાથે સંસ્કૃતિનાં સમન્વય માટે આ પુષ્ટિ…

Breaking News
0

જય દશનામ ગોસ્વામી સમાજ વેરાવળ દ્વારા શિવ શોભાયાત્રા તથા મહાશિવરાત્રી મહોત્સવની થયેલ ઉજવણી

શ્રી દશનામ ગોસ્વામી સમાજ વેરાવળ દ્વારા શિવ શોભાયાત્રા તથા મહાશિવરાત્રી મહોત્સવ-ર૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. શિવરાત્રીનાં પાવન પર્વે તા.૧૩-ર-ર૦૧૮ને મંગળવાર બપોરે ૩ કલાકે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શ્રી…

Breaking News
0

મહાનગરપાલિકા દ્વારા માહિતી કેન્દ્રો શરૂ કરાયા

ભવનાથ ખાતે આજે શિવરાત્રીનાં મેળાનો ધ્વજા રોહણ સાથે પ્રારંભ થયો છે ત્યારે આ મેળા દરમ્યાન એકતરફ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો બીજી તરફ…

Breaking News
0

શિવરાત્રી મેળાનાં પ્રારંભ સાથે ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ

શિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે માનવ મહેરામણ ભવનાથ તરફ શરૂ થયો છે. ભવનાથ વિસ્તારમાં એક તરફ સંતોએ ધુણા ધખાવીને અલખનો નાદ જગાવવા આસન જમાવીને બેસી ગયા છે તો…

Breaking News
0

હર..હર..મહાદેવ..હર..નાં નાદ સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ

જૂનાગઢમાં ભવનાથ તળેટી વિસ્તારમાં આજે હર..હર..મહાદેવ..હર..નાં નાંદ સાથે ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો ભકિતભાવપૂર્વક શુભારંભ કરવામાં આવેલ છે આ તકે મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ, વહીવટીતંત્રનાં પદાધિકારીઓ અને સંતો મહંતો,…

Breaking News
0

કૃષિ પંચની માંગ સાથે ૧૪ ફ્રેબુઆરીએ સૌરાષ્ટ્રનાં ખેડુતોની હડતાલ

આગામી તા.૧૪ ફ્રેબુઆરીએ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરનાં ખેડુતો હડતાલ ઉપર ઉતરનાર છે કૃષિપંચની માંગ સાથે આ હડતાલનું એલાન કરવામાં આવેલ છે.

Breaking News
0

ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે અનેકવિધ પગલાં લેવાયા

ભવનાથ તળેટી ખાતે યોજાઈ રહેલાં શિવરાત્રી મેળામાં ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ડીઆઈજી શ્રી રાજકુમાર પાંડિયન તથા જીલ્લા પોલીસવડા નિલેશ જાંજડીયાનાં માર્ગદર્શન હેઠળ ચુસ્ત…

Breaking News
0

શિવરાત્રીનાં દિવસે મુખ્યમંત્રી રહેશે ખાસ ઉપસ્થીત

ભવનાથ તળેટી ખાતે આવતીકાલે શિવરાત્રી મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે આ મેળામાં આગામી તા.૧૩ ફ્રેબુઆરીનાં મહાશિવરાત્રીનાં પાવનકારી પર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ખાસ ઉપÂસ્થત રહેનાર હોવાનું જાણવા મળે છે.

1 2