Monthly Archives: February, 2018

Breaking News
0

આવતીકાલથી શિવરાત્રી મહામેળાનો થશે પ્રારંભ

૩૩ કરોડ દેવતાનો જયાં વાસ છે તેવા ભવનાથ ક્ષેત્રમાં આવતીકાલથી શિવરાત્રી મેળાનો ભકિતભાવપૂર્વક પ્રારંભ થશે. પાંચ દિવસ ચાલનારા દસેક લાખ ભાવિકો ઉમટી પડે તેવી ધારણાં છે.

Breaking News
0

જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળીની યોજાઈ પ્રેસ કોન્ફરન્સ

જૂનાગઢમાં ગઈકાલે જે.બી.કોમ્પ્લેક્ષ ત્રીજા માળે શ્રી જૂનાગઢ મહીલા શરાફી સહકારી મંડળીનાં પ્રમુખ જાહ્નવીબેન ઉપાધ્યાયની ઉપÂસ્થતિમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી શ્રી જૂનાગઢ શરાફી સહકારી મંડળીનો પ્રગતિ અહેવાલ રજુ કરવામાં…

મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડ ટેક્ષ ચોરીની ફરીયાદથી ચકચાર

જૂનાગઢ મહાનગરપાલિકાનાં ગઈકાલે મળેલાં જનરલ બોર્ડમાં ટેક્ષ ચોરી થતી હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. ગઈકાલે જનરલ બોર્ડમાં વિરોધપક્ષનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ મનપાનાં કર્મચારીઓ દ્વારા જ ટેક્ષ ચોરી થતી હોવાનો…

Breaking News
0

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાયો

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ગઈકાલે મહોત્સવનો પ્રારંભ થયો હતો અને સિધ્ધનાથ મંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા…

Breaking News
0

આવતીકાલે રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા સ્પર્ધકોમાં ઉત્સાહ

આવતીકાલે રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી રહી છે જેને લઈને સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે રાજયનાં યુવક સાંસ્કૃતિક વિભાગ અને જીલ્લા વહીવટી તંત્રનાં ઉપક્રમે યોજાનાર આ સ્પર્ધાને સફળ…