Monthly Archives: April, 2018

Breaking News
0

સોરઠમાં સવારે વાદળો છવાયો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીથી પાર કરી જાય છે ત્યારે અગનવર્ષા સામે ગરમીનો તાપ વરસી રહ્યો છે આ દરમ્યાન આજે સવારે વાદળો છવાયા હતા જેને કારણે ઠંડક…

Breaking News
0

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ૩જી મે થી કેસર કેરીની હરરાજી શરૂ થશે

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ૩જી મેથી કેસર કેરીની હરરાજીનો શુભારંભ થશે આ વર્ષે ગત વર્ષ કરતાં ૧પ દિવસ સીઝન મોડી શરૂ થશે તેમ જાણવા મળે છે.

Breaking News
0

આગામી દિવસોમાં બટેટાનાં ભાવમાં થશે વધારો

શાકભાજીનાં રાજા ગણાતા બટેટા જાન્યુઆરી-ફ્રેબુઆરી દરમ્યાન રૂ.૧૦નાં કિલો મળતાં હતા હવે આગામી દિવસોમાં બટેટાનાં ભાવોમાં તોતીંગ વધારો ઝીંકાશે અને હવે રૂ.રપ થી લઈને રૂ.૩૦નાં ભાવે વેચવામાં આવશે

Breaking News
0

જૂનાગઢમાં આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિની ઉજવણી થશે

જૂનાગઢ શહેરમાં વડનગરા નાગર સમાજ અને નરસિંહ મહેતાં ચોરા ટ્રસ્ટ દ્વારા વૈશાખી પુનમ અને નરસિંહ મહેતાજીની ૬૧૦મી જન્મજયંતિની ઉજવણી થનાર છે તે અંતર્ગત ર૯ એપ્રિલ અને રવિવારે હાટકેશ શિવાલયે પદ્મશ્રી…

Breaking News
0

રાજયમાં ૧૮૮ તળાવ ઉંડા ઉતારવામાં આવશે

રાજય સરકાર દ્વારા પાણીની સમસ્યા ધ્યાનમાં લઈ આજ તા.૧ થી ૩૧ મે સુધી સુઝલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન હેઠળ તળાવો અને ચેકડેમો ઉંડા કરવા કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તળાવ ઉંડા…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરનાં બે પિલરને સોનેથી મઢવામાં આવ્યા

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનાં બે પિલરને ૬ કિલો સોનાથી મઢવામાં આવ્યા છે અને હજુ ૮ પિલરને સુર્વણજડિત બનાવવાની કામગીરી દિલ્હીની અંબાલક્ષ્મી જેવલર્સ દ્વારા કરવામાં આવી રહી છે.

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આ વર્ષે ઉનાળું પાકનું વાવેતર ઓછું થયું

જૂનાગઢ જીલ્લામાં આ વર્ષે ગત વર્ષ કરતાં ઉનાળું પાકનું વાવેતર ૧૬૭૦૩ હેકટરમાં થયું છે ઉનાળું પાકમાં બાજરી, મકાઈ, મગ, તલ, અડદ, જુવાર સહિતનાં પાકોનો સમાવેશ થાય છે.

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવરનો સર્વાંગી વિકાસ કયારે ?

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનાં વિકાસની વાતો વર્ષો થયા થઈ રહી છે અને બ્યુટીફિકેશન માટે ૬૧ કરોડની ગ્રાન્ટ મંજુર થઈ છે. ૧૦ કરોડ રૂપિયા આપી ગયા છે ત્યારે…

Breaking News
0

સાસણમાં લાયન શોની માત્ર રપ ટકા પરમીટનું જ બુકીંગ થયું

ગીર જંગલમાં સિંહ દર્શન માટે પડાપડી બોલતી હોય છે ખાસ કરીને વેકેશન દરમ્યાન સિંહ દર્શન માટેની ઓનલાઈન બુકીંગ થતી પરમીટો મોટા ભાગે બુક થઈ જાય છે પરંતુ આ વખતે માત્ર…

1 2 3 8