Monthly Archives: May, 2018

Breaking News
0

પેટ્રોલમાં માત્ર ૧ પૈસાનો જ ઘટાડો

પેટ્રોલ-ડિઝલ અને અન્ય ચીજવસ્તુઓનાં કમરતોડ ભાવવધારાથી પીડાય રહેલી જનતા સાથે ફરીએકવાર ક્રુર મજાક થઈ છે. ગઈકાલે પેટ્રોલમાં ૧ પૈસાનો ઘટાડો થતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

Breaking News
0

ગુજરાત સહિત આઠ રાજયોમાં ૧૦૦ ટકા વરસાદ થશે

ચોમાસાનાં આગમનને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે જુદી-જુદી આગાહીઓ જાહેર થઈ રહી છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે છ જુન સુધીમાં મહારાષ્ટ્ર અને ૧૦ જુન…

Breaking News
0

ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦૧૮માં લેવાયેલી ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની પરિક્ષાનું આજરોજ પપ.પપ ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ ખુશખુશાલ બની ગયા છે. આજે નિર્ધારીત સમયે પરિણામ…

Breaking News
0

સૌરાષ્ટ્રની રાષ્ટ્રીયકૃત બેન્કનાં ૭ હજાર કર્મચારીઓની બે દિવસની હડતાલ

ભારતીય બેંક સંઘ અને બેંક કર્મચારી સંગઠનો વચ્ચે તમામ મંત્રણાઓ નિષ્ફળ જતાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી દેશવ્યાપી બેન્ક કર્મચારીઓની હડતાલ યોજાઈ છે.

Breaking News
0

ચોમાસાનાં આગમનનો નિર્દેશરૂપી વાદળો છવાયા

સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમીનાં પ્રકોપ વચ્ચે છેલ્લાં ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવેલ છે અને વહેલી સવારનાં વાદળો છવાય જાય છે અને ચોમાસું હવે નજીક આવી રહ્યું હોય તેવો અહેસાસ થાય છે.

Breaking News
0

ગીરનાં પૂર્વ વિસ્તારમાં આઠ સિંહણે ર૦ સિંહબાળને જન્મ આપ્યો

ગીરનાં પૂર્વ વિસ્તારમાં આઠ જેટલી સિંહણોએ ર૦ જેટલાં સિંહબાળને જન્મ આપ્યો છે. સમગ્ર ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરીમાં ખાંભા ફરીએકવાર મોખરે રહ્યું છે.

Breaking News
0

ધોરણ-૧૦નું પરિણામ જાહેર થતાં જ ધોરણ-૧૧ની પ્રવેશ પ્રક્રિયાનો થયો પ્રારંભ

માર્ચ-ર૦૧૭માં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર થયા બાદ સૌરાષ્ટ્ર-કચ્છનું સરેરાશ પરિણામ ૭૦ ટકા જેવું રહ્યું છે અને આજથી જ ધોરણ-૧૧ની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

Breaking News
0

શ્રી દશનામ ગોસ્વામી સમાજ માંગરોળ દ્વારા શિવકથાનું આયોજન

સર્વ જગતનાં કલ્યાણ માટે શ્રી દશનામ ગોસ્વામી સમાજ માંગરોળ દ્વારા શ્રી મુરલીધર વાડી લીમડા ચોક ખાતે શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. આ નવ દિવસીય શિવકથાનો પ્રારંભ તા.ર૩-પ-ર૦૧૮ને બુધવારનાં રોજ પોથીયાત્રા…

Breaking News
0

કેરળમાં આજથી નેઋત્યનાં ચોમાસાનાં થશે શ્રી ગણેશ

દેશમાં પડી રહેલ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આજે સાંજે સુધીમાં શકય કેરળનાં કિનારે ચોમાસાનું આગમન થશે. પ૦ વર્ષની સરેરાશ પ્રમાણે ચોમાસું ૯૭ ટકા જેટલું…

Breaking News
0

ઉબેણમાં દુષિત પાણી ઠાલવવા મુદ્દે ઝાલણસર ગામે ચક્કાજામ થયો

ઉબેણમાં દુષિત પાણી ઠાલવવા મુદ્દે ગઈકાલે ઝાલણસર ગામે ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેતપુર ડાંઈગ એસોસીએશનનાં માલિકો દ્વારા ઉપરવાસથી કેમિકલયુકત પાણી ઠાલવવામાં આવતું હોવાનાં વિરોધમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.…

1 2 3 8