Monthly Archives: June, 2018

Breaking News
0

ભારે વરાસદનાં પગલે અમરનાથયાત્રા રોકાય

જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે અમરનાથયાત્રાને રોકી દેવામાં આવી હતી. તેમજ હિમાચલમાં ભુસ્ખલનને કારણે ર હજાર જેટલાં વાહનો ફસાયા હતા. અને રસ્તો કલીયર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

Breaking News
0

રાજકોટમાં મેઘાની સટાસટ્ટી – બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ

રાજકોટ શહેરમાં ગઈકાલે મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા અને બે કલાકમાં ત્રણ ઈંચ જેવો વરસાદ તુટી પડયો હતો આ વરસાદને પગલે રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા અને રાજકોટવાસીઓએ પ્રથમ વરસાદની મોજ…

Breaking News
0

૩૦ જુનથી ર જુલાઈ સુધી તમામ પોસ્ટ ઓફિસો બંધ રહેશે

જૂનાગઢ ડીવીઝનની તમામ પોસ્ટ ઓફિસોમાં કોર સીસ્ટમ ઈન્ટીગ્રેટર રોલ આઈટકામગીરી કરવાની થતી હોય જેથી આવતીકાલ તા-૩૦ જુનથી ર જુલાઈ સુધી તમામ પોસ્ટ ઓફિસો બંધ રહેશે જેની ગ્રાહકોએ નોંધ લેવી

Breaking News
0

ઈન્દોર-વેરાવળ ટ્રેનને જૂનાગઢમાં સ્ટોપ આપવાની થઈ રહેલી રજુઆત

ઈન્દોર-વેરાવળ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવાની માંગણી સાથે જુદાં-જુદાં સંગઠનો દ્વારા સંબંધિત વિભાગોને રજુઆતો કરવામાં આવી છે અને જૂનાગઢમાં સ્ટોપ આપવામાં નહીં આવે તો પ્રથમ ટ્રીપે જ ટ્રેન રોકી આંદોલન કરવામાં…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ખેડુત મહાશિબિરનું આયોજન

જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લીમીટેડ દ્વારા ગઈકાલે સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં ચેરમેન એલ.ટી.રાજાણી દ્વારા જૂનાગઢ જીલ્લા સહકારી બેન્કની સતત વિકાસની કામગીરીનો અહેવાલ…

Breaking News
0

જૂનાગઢમાં બેટી બચાવો, બેટી પઢાઓ ઝુંબેશ અંતર્ગત કેન્ડલ માર્ચ યોજાઈ

જૂનાગઢમાં બેટી બચાવો, બેટી પઢાઓ ઝુંબેશ અંતર્ગત ગઈકાલે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. અને આ કેન્ડલ માર્ચનું ત્રણ વિભાગમાં વિભાજન કરવામાં આવેલ હતું. જૂનાગઢનાં મેયર આદ્યશકિતબેન મજમુદાર તથા જીલ્લા કલેકટર…

Breaking News
0

લકઝરી સુવિધાયુકત ઈન્દોર-વેરાવળ મહાકાલ એકસપ્રેસ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ જ નહીં !

ઈન્દોર-વેરાવળ સુપર ફાસ્ટ મહાકાલ એકસપ્રેસ ટ્રેન કે જે યાત્રિકોને માટે ખુબ જ કમ્ફર્ટેબલ અને સુવિધાજનક છે પરંતુ દુઃખની બાબત એ છે કે સોરઠનું ઐતિહાસીક નગરી અને નેતાઓનો જયાં રાફડો ફાટયો…

Breaking News
0

ગિરનાર વિકાસ સતા મંડળની આવતીકાલે બેઠક અનેક વિકાસ કાર્યો અંગે ચર્ચા

જૂનાગઢમાં આવતીકાલે કલેકટર કચેરી ખાતે ગિરનાર વિકાસ સતા મંડળની એક મહત્વની બેઠક ગિરનાર વિકાસ સતા મંડળનાં ચેરમેન અને રાજયમંત્રી વિભાવરીબેન દવેનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે અને આ બેઠકમાં અનેક મુદ્દે…

1 2 3 7