Monthly Archives: July, 2018

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં છેલ્લાં ર૪ કલાકમાં ૭ તાલુકામાં અડધાથી પા ઈંચ વરસાદ

જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં આજે સવારે પુરા થતાં છેલ્લાં ર૪ કલાક દરમ્યાન અડધાથી પા ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.

Breaking News
0

નરસિંહ મહેતાં યુનિવર્સિટીનાં માર્ગનું નામકરણ કરાશે

જૂનાગઢનાં ખડીયા રોડ ઉપર આવેલ નરસિંહ મહેતાં યુનિવર્સિટી કાર્યરત છે ત્યારે આગામી તા.ર૧ જુલાઈ ર૦૧૮ને બપોરે ૧૧ કલાકે નરસિંહ મહેતાં સ્મૃતિવંદનાં કાર્યક્રમ અંતર્ગત યુનિર્સિટીનાં નામે માર્ગનાં નામકરણનો કાર્યક્રમ યોજવામાં આવશે.…

Breaking News
0

સોરઠનાં ૧૧ ડેમમાંથી પ૬ર૩પ કયુસેક પાણી છોડાયું

જૂનાગઢ અને સોરઠમાં અનરાધાર વરસેલા ભારે વરસાદનાં પગલે જળાશયો પાણીથી ભરપુર બની ગયા છે આ દરમ્યાન ૧૧ ડેમમાંથી પ૬ર૩પ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી થશે

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આગામી ગુરૂપુર્ણિમા મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવશે અને પુજન-અર્ચન-આરતી સહિતનાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Breaking News
0

ગિર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદ

ગિર-સોમનાથ જીલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉના અને ગીરગઢડા પંથકમાં અનરાધાર ૧૪ થી ૧૬ ઈંચ વરસાદ પડયો હતો અને અનેક ગામો બેટમાં ફેરવાયા છે.

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈને તડામાર તૈયારી

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.ર૦ મી જુલાઈનાં રોજ જૂનાગઢ આવી રહ્યાં છે ત્યારે તેને લઈને તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યોછે. જૂનાગઢ મેડીકલ કોલેજ, સિવિલ હોÂસ્પટલનું લોકાર્પ્ણ તેમજ વિવિધ વિકાસ…

Breaking News
0

જૂનાગઢ અને જીલ્લામાં બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી

જૂનાગઢ અને સોરઠ પંથકમાં સોમવારથી શરૂ થયેલી મેઘસવારી યથાવત રહી છે ત્યારે આજે પણ સવારથી જ હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી…

Breaking News
0

જૂનાગઢ વિલીંગ્ડન ડેમ ખાતે લોકો ઉમટી પડયાં

જૂનાગઢ અને સોરઠ પંથકમાં મેઘાવી માહોલ વચ્ચે સીઝનનો સારો વરસાદ પડી જતાં ફરવાલાયક સ્થળોએ ગઈકાલે મોટી સંખ્યામાં લોકો જાવા મળ્યા હતાં ખાસ કરીને જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતાં વિલિંગ્ડન…

Breaking News
0

જૂનાગઢમાં મેઘાવી માહોલ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં છેલ્લાં ૪ દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી દિધી હતી અને આજે વિરામ વચ્ચે મેઘાવી માહોલ છવાયો છે.

Breaking News
0

જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ

ગત શનિવારે અષાઢી બીજનાં પર્વ પ્રસંગે જૂનાગઢ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૬મી રથયાત્રા ભારે ઉત્સાહભેર યોજાઈ હતી આ તકે અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં હતાં. મેઘવર્ષા ચાલુ હોવા છતાં…

1 2 3 6