Monthly Archives: August, 2018

Breaking News
0

જન્માષ્ટમીનાં પર્વે દેવ મંદિરોમાં અનેરી સજાવટો

આગામી જન્માષ્ટમી પર્વને લઈને દેવ મંદિરોમાં અનેરી સજાવટ કરવામાં આવી રહી છે. મંદિરોમાં ભગવાન કૃષ્ણનાં જન્મોત્સવને વધાવવા પણ તૈયારી થઈ રહી છે.

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આવતીકાલે રાંધણ છઠ્ઠની ઉજવણી થશે

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આવતીકાલે રાંધણ છઠ્ઠની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે દરેક ઘરોમાં અવનવાં ફરસાણ બનાવવામાં આવશે. થેપલા, પુરી, ગાંઠીયા, સેવ સહિતની ચીજવસ્તુઓ ઘરઆંગણે બનાવવામાં આવતી હોય છે. જા…

Breaking News
0

વરસાદી ઝાંપટા યથાવત

જૂનાગઢમાં આજે સવારે વરસાદનું જારદાર ઝાપટું પડી જતાં રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતા. જા કે ત્યારબાદ વરસાદ અટકી ગયો હતો અને વાદળછાયાં વાતાવરણ વચ્ચે મેઘાવી માહોલ યથાવત રહ્યો છે.

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નાગપંચમીની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે નાગપંચમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નાગદેવતાનાં મંદિરે પુજન, અર્ચન, આરતી, પ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

Breaking News
0

મજેવડી-પત્રાપસર-આંબલીયા રોડને રિસરફેસિંગ કરવા ધારાસભ્ય ભીખાભાઈ જાષીએ કરી દરખાસ્ત

રાજય સરકાર હસ્તક ધારાસભ્ય દ્વારા દર વર્ષે પોતાનાં મત વિસ્તારમાં માર્ગ-મકાન હસ્તકનાં રોડને રિસરફેસિંગ કરવા માટે એસ.આર.યોજના અંતર્ગત રૂ.૧પ૦ લાખનાં કામો સુચવવાનાં થતાં હોય છે ત્યારે જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાં આવેલ…

Breaking News
0

આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બોળચોથની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે બોળચોથ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ગાયમાતાનું પુજન કરી અને સર્વનાં કલ્યાણની કામનાં કરવામાં આવી હતી. કુમકુમ તિલક, નાગલાં તેમજ ગાયમાતાની પુજા…

Breaking News
0

જૂનાગઢમાં ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કનો થશે શુભારંભ

જૂનાગઢ શહેરમાં ઈÂન્ડયા પોસ્ટ પેમેન્ટ બેન્કને શરૂ કરવાનો કાર્યક્રમ પ્રારંભ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧-૯-ર૦૧૮ શનિવારે બપોરનાં ર.૩૦ વાગ્યે પ્રેસિડેન્ટ હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે…

Breaking News
0

જૂનાગઢમાં નરસિંહ વંદના નરસિંહ ચરિત આખ્યાનનું આયોજન

જૂનાગઢમાં નરસિંહ વંદના નરસિંહ ચરિત આખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે. ભકત કવિ નરસિંહ મહેતાં વિશ્વ વિદ્યાલય જૂનાગઢ સંચાલિત નરસિંહ મહેતાં †ોત સંશોધન કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનાં સંયુકત ઉપક્રમે…

Breaking News
0

જન્માષ્ટમી નિમિતે સૌરાષ્ટ્રમાં શોભાયાત્રા નીકળશે

નટખટ કનૈયાનાં જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી પર્વ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર શોભાયાત્રાનાં આયોજન કરવામાં આવેલ છે અને જન્માષ્ટમી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.

Breaking News
0

જૂનાગઢમાં પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી અપાઈ

ભુતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીને ગઈકાલે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ હતા. અક્ષરવાડી ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ આ તકે વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, આગેવાનો, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં…

1 2 3 8