Monthly Archives: December, 2018

Breaking News
0

સિંહોના સંરક્ષણમાં માલધારી મદદરૂપ બને

ગિરના ઈતિહાસમાં સૌપ્રથમ માલધારી અને વન વિભાગ દ્વારા એક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગીરમાં વસવાટ કરતાં માલધારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. આ તકે સિંહોના રક્ષણમાં માલધારીઓ મદદરૂપ બને…

Breaking News
0

જૂનાગઢમાં નરસિંહ મહેતાની પ૬૩મી હારમાળા જયંતિ ઉજવાઈ

જૂનાગઢમાં આઝાદ ચોક Âસ્થત ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના મધ્યસ્થ ખંડમાં ગઈકાલે આધ્યકવિ નરસિંહ મહેતાની પ૬૩મી હારમાળા જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે અગ્રણી, આગેવાનો, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.

Breaking News
0

જો પરેજી ન રાખવામાં આવે તો બેરીયાટીક સર્જરી પછી પણ વજન વધી શકે છે.

જૂનાગઢ ખાતે જીએમઈઆરએસ હોસ્પીટલ ખાતે ગુજરાત સર્જન કોન્ફરન્સનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગઈકાલે પ્રથમ દિવસે ટોચના બેરીયાટીક સર્જન ડો. મુજફફર લાકડાવાળા સહિતના સર્જનોએ દર્દીઓ ઉપર સર્જરી કરી હતી. ગઈકાલે…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠમાં પવનનું ફુકાયું વાવાઝોડુ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલથી ઠંડીમાં ઘટાડો થયો છે પરંતુ સુકુ વાતાવરણ સર્જાયું છે અને આ સાથે જારદાર પવન ફુકાવો શરૂ થયો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ગુજરાત સર્જન કોન્ફરન્સ

જૂનાગઢમાં જીએમઈઆરએસ મેડીકલ કોલેજ ખાતે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાત સર્જન કોન્ફરન્સનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. નિષ્ણાંત સર્જનો દ્વારા ૧૬ જેટલી સર્જરી કરવામાં આવશે અને બે દિવસ માટે લેકચર…

Breaking News
0

સોરઠના ૧ર પૈકી ઉબેણ અને ઓઝત ડેમમાંથી ચાલુ વર્ષે પાણી નહીં ઉપાડી શકાય

સોરઠના ૧ર પૈકી ઉબેણ અને ઓઝત ડેમમાંથી આ વર્ષે પાણી નહીં ઉપાડી શકાય તેમ જાણવા મળેલ છે. અપુરતા વરસાદને કારણે આ પરિÂસ્થતી સર્જાયેલ હોવાનું મનાય છે.

Breaking News
0

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનો માટે બેરીના સેમીનારનું આયોજન

જૂનાગઢ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૬ ડિસેમ્બરના રોજ મીરાનગર ખાતેના બોલબાલા કાર્યાલય ખાતે બહેનો માટે બેરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા બોલબાલા કાર્યાલયનો સંપર્ક સાધવા જણાવેલ…

Breaking News
0

પાણીની તંગીથી કંટાળી વોર્ડ નં.ર ની મહિલાઓએ મનપા કચેરીએ કરી જારદાર રજુઆત

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.ર ની મહિલાઓએ પાણીની તંગીથી કંટાળી ગઈકાલે મનપા કચેરી ધામા નાખ્યા હતા અને જારદાર રજુઆતો કરી હતી.

Breaking News
0

જૂનાગઢ – જરૂરીયાતમંદોને ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું

લોટસ સ્પોટર્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ જીલ્લાના વિવિધ વિસ્તારમાં ઝુપડ પટ્ટીમાં રહેતા જરૂરીયાતમંદ લોકોને કપડા, બુટ, ચંપલ, સાડી, નાના બાળકોના રમકડા વગેરે જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢની આદિત્ય કલીનીકમાં રવિવારે વિનામૂલ્યે મેડીકલ કેમ્પ યોજાશે

જૂનાગઢ આદિત્ય કલીનીકની ડો. સુબાની હોÂસ્પટલ ખાતે આગામી તા.૧૬ ડિસેમ્બર રવિવારના રોજ સવારેના ૧૦ થી ૧ સુધી વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

1 2 3 4