Daily Newspapers, Junagadh, Gandhinagar, Gujarat, TV News, Video News, Samachar, Daily Weekly, Monthly, Online News, 24x7 News, સમાચાર, ટીવી સમાચાર, કેબલ સમાચાર, જુનાગઢ, ગાધીનગર, ગુજરાત, ગુજરાતી, દૈનીક, સાપ્‍તાહિક, માસીક,

Search By Date
 

જૂનાગઢ જિલ્‍લો પ્રથમ નજરે

ક્ષેત્રફળ ચો.કિ.મી. - ૮૭૮૨.૦૭ ચો.કિ.મી.
ભૌગોલિક સ્‍થાન -
૨૦.૪૪ થી ૨૧.૪૦ ઉતર અક્ષાંશ અને ૬૯.૪૦ થી ૭૧.૦પ પૂર્વ અક્ષાંશ આ જિલ્‍લાની પૂર્વમાં અમરેલી, ઉતરમાં જામનગર અને રાજકોટ, પશ્ર્ચિમમાં પોરબંદર તેમજ દક્ષિપે અરબી સમુદ્ર આવેલો છે.

તાલુકા -
જૂનાગઢ, વિસાવદર, વંથલી, ભેંસાણ, માણાવદર, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, કેશોદ, માળિયા, માંગરોળ અને મેંદરડા.

ગામોની સંખ્‍યા - ૧૦૩૨.

વસતિ -
કુલ - ર૪,૪૮,૧૭૩.
પુરુષ - ૧૨,પ૨,૩પ૦.
સ્‍ત્રી - ૧૧,૯પ,૮૨૩.

જાતિ પ્રમાણ - દર હજાર પુરુષે ૯પપ સ્‍ત્રીઓની સંખ્‍યા છે.

વસતિ વૃધ્‍િધ દર - ૧૭.૦૮ ટકા છે.

શહેરી વસતિ - ૭,૨પ,૪પ૮.

ગ્રામ્‍ય વસતિ - ૧૭,૨૨,૭૧પ.

સાક્ષરતા દર - મહિલાઓ - પ૬.૯૨, પુરુષ - ૭૯.૩૭

મુખ્‍ય વસતિ -
પટેલ, કોળી, આહિર, કારડીયા, મેર, રબારી, મુસ્‍લીમ, દલીત.

મુખ્‍ય પાક -
મગફળી, શેરડી, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, ચણા, મકાઇ અને કઠોળ.

મુખ્‍ય ખનીજો -
ચોક, લાઇમ સ્‍ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્‍થર.

મુખ્‍ય વ્‍યવસાય - કૃષિ, પશુપાલન અને માછીમાર

રેલ્‍વે - ૪૨૧ કિ.મી.

રસ્‍તા - ૪૮૧૦ કિ.મી.

બંદરો -
વેરાવળ અને માંગરોળ ઉપરાંત માછીમાર માટે શીલ, ચોરવાડ, કોડીનાર, નવાબંદર.

એરપોર્ટ - કેશોદ

પોષ્‍ટ ઓફીસ - ૯૭૪.

બેન્‍ક -
રાષ્‍ટ્રીયકૃત બેન્‍કની શાખા - ૧૨૬.
સહકારી ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્‍કની શાખા - ૧૩.
કો-ઓપરેટીવ બેન્‍કની શાખા - ૬૩.
જૂનાગઢ જિલ્‍લો ગ્રામિપ બેન્‍કની શાખા - ૨૨

ઔધોગિક વસાહતો -
જૂનાગઢ, વેરાવળ, વિસાવદર, શીલ, સુત્રાપાડા.

લઘુ ઉધોગ એકમો - ૬૪૮૬.

મધ્‍યમ, મોટા ઔધોગિક એકમો - ૪૪.

ઔધોગિક સહકારી મંડળી - ૨૭પ.

શિક્ષણ સંસ્‍થાઓ -
પ્રાથમિક શાળાઓ - ૧૨૯૦.
માધ્‍યમિક શાળાઓ - ૩૪૩.
ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ - ૧૧૪
કોલેજ - ૧૬

યુનિવર્સિટી -
ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી

લોકમેળા -
મહાશીવરાત્રી, ગિરનારની પરિક્રમા, અષાઢી બીજનો પરબનો મેળો, સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ચોરવાડ ખાતે ઝુંડનો મેળો, ખોરાસા, વ્‍યંકટેશ્ર્વર મંદિરનો મેળો, ઉપલા દાતારનો ઉર્સનો મેળો.

જોવાલાયક સ્‍થળો -
જૂનાગઢ શહેરમાં - સકકર બાગ પ્રાણી સંગ્રહાલય, નરસિંહ મહેતાનો ચોંરો, ઉપરકોટપ દરબાર હોલ મ્‍યુઝીયમ, મકબરા, ગિરનાર પર્વત અને તળેટીના ધા‍ર્મિક સ્‍થાનો, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, ઉપરાંત સાસણગિર અને ગિરના જંગલોમાં એશીયાટીક લાયન, પ્રસિધ્‍ધ સોમનાથ મંદિર, પરબવાવડી, તુલશીશ્‍યામ, ગિર મધ્‍યે કનકાઇ, નવું ચેખર, બાણેજ, હોલીડે-કેમ્‍પ અને અહેમદપુર માંડવી.

Copyright (C) 2008. Saurashtrabhoomi.com Design By : Perfect Marketing.