Breaking News
0

ધોરણ-૧ર સાયન્સનું આજે પરિણામ જાહેર

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ-ર૦૧૭માં લેવાયેલી ધોરણ-૧ર સાયન્સ સેમેસ્ટર-૪ની પરિક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. સફળ થયેલાં ઉમેદવારોને અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

Breaking News
0

જૂનાગઢ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વિકાસનાં ઠરાવો થયા

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે મળી હતી આ બેઠકમાં કમિનર વી.જે.રાજપુત, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા તેમજ સભ્યશ્રીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં. આ બેઠકમાં વિવિધ વિકાસના કામો માટે ઠરાવો મંજુર…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિર ખાતે પંચરત્ન મહોત્સવનો પ્રારંભ

જૂનાગઢમાં સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણદેવનાં ૧૮૮માં વાર્ષિક પાટોત્સવની ઉજવણી અંતર્ગત આજથી પંચરત્ન મહોત્સવનો પ્રારંભ થયો છે સંતો અને હરિભકતો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં છે. ભાવિકોને આ ધાર્મિક…

Breaking News
0

જૂનાગઢમાં રામદેવજી મહારાજનો મંડપ મહોત્સવ યોજાયો

જૂનાગઢનાં સાબલપુર ચોકડી પાસે રામદેવજી મહારાજનાં મંડપ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું પાંચ દિવસનાં આ કાર્યક્રમમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. પર ફુટનો મંડપ માત્ર ૧ મીનીટમાં ઉભો થઈ…

Breaking News
0

જૂનાગઢમાં તાપમાનમાં ઘટાડો

જૂનાગઢ શહેર અને સોરઠમાં છેલ્લા ૧પ દિવસ થયાં કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત બનેલ છે ઉનાળાનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનો પુરો થતાં ચોમાસું શરૂ થઈ જશે…

Breaking News
0

સાવરકુંડલા પંથકનાં ખેડુતો કાળઝાળ સેંકડો મણ ડુંગળી રસ્તે ઠાલવી દિધી

ગત વર્ષે ડુંગળીનાં સારા ભાવ આવતાં આ વર્ષે ખેડુતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ ડુંગળીનો ભાવ તળિયે જતાં ડુંગળી વાવનારા ખેડુતો પાયમાલ થઈ ગયા છે દરમ્યાન સાવરકુંડલા તાલુકાનાં ખડસલી સહિતનાં…

Breaking News
0

બિહારમાં વાવાઝોડાથી ૧પથી વધુનાં મોત

બિહારમાં ગઈકાલે ત્રાટકેલા વાવાઝોડા અને તોફાની વરસાદે કાળો કેર વર્તાવ્યો છે ત્યારે આ ઓચિંતાની આવેલી આફતમાં ૧પથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે બચાવ અને રાહતની કામગીરી પુરજાશથી હાથ ધરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં ફાયરપ્રિવેન્શન કમાન્ડ સ્ટેશન બનાવવા તૈયારી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેની લેબોરેટરીમાં આગ અને ભુકંપ જેવી ઘટનામાં બચાવ કઈ રીતે કરી શકાય તેની જાણકારી આપતી મોકડ્રીલ યોજાઈ હતી તેમજ યુનિવર્સિટીમાંજ ફાયર પ્રિવેન્શન કમાન્ડ સ્ટેશન બનાવવાની તૈયારી પણ…

Breaking News
0

દ્વારકાનાં જગત મંદિરે સ્વર્ગદ્વારનું નિર્માણ

દેવભુમિ દ્વારકાનાં દ્વારકાધીશ મંદિરનું પાયાથી લઈને ધ્વજારોહણનાં શિખર સુધીનાં જીર્ણોધ્ધારની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ અસલ સાગનાં કાસ્ટબ્રાસનાં જાઈન્ટ દ્વારા કંડારીને ૧૩ ફુટની ઉંચાઈ અને ૮ ફુટની પહોળાઈ ધરાવતાં…

Breaking News
0

આંબરડી નજીક ખુલ્લા કુવાએ સિંહણનો ભોગ લીધો

ધારી ગીર પૂર્વ વનવિભાગમાં આવેલાં આંબરડીમાં ખુલ્લા કુવામાં પડી જવાથી એક સિંહણનું મોત થયું છે આ અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતાં વનવિભાગનાં સ્ટાફે તપાસ હાથ ધરી છે.

1 104 105 106 107 108 172