Breaking News
0

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરનું બ્યુટીફિકેશન અદ્‌ભુત થશે

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરને નવા કલેવર ધારણ કરવામાં આવી રહ્યાં છે રાજય સરકારે બ્યુટીફિકેશન માટે ૧૦ કરોડ ફાળવ્યાં છે અને કુલ ૪પ કરોડનાં ખર્ચે કામગીરી હાથ ધરાશે…

Breaking News
0

શ્રી કનકેશ્વરી માતાજીનાં મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણી

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાના પ્રેમપરામાં કનકાઇ ગીર ખાતે શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રાજ રાજેશ્વરી કનકેશ્વરી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. આદ્યશકિત પરાબીંકા રાજ રાજેશ્વરી…

Breaking News
0

ઉત્તરપ્રદેશમાં જબલપુર – નિઝામુદીન ટ્રેન પાટા ઉપરથી ખડી પડી ર૦૦ મુસાફરો ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશમાં આજે સવારે વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાતા તંત્ર સાબદું થઈ ગયું છે. આ વખતની દુર્ઘટનામાં પણ ત્રાસવાદી કૃત્ય છે કે નહી તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પરંતુ દુર્ઘટનાનાં…

Breaking News
0

મે મહિનામાં મોદી સરકારનાં ત્રણ વર્ષ પુરા થશે સિધ્ધીઓનાં પ્રચાર માટે વ્યાપક અભિયાન ચલાવાશે

આગામી મે મહિનામાં નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ વર્ષ પુર્ણ કરી રહી છે ત્યારે મોદી સરકારની સિÂધ્ધઓનાં પ્રચાર માટે વ્યાપક જન અભિયાન ચલાવવામાં આવશે તેવું મોદી સરકારનાં ટોચનાં સુત્રોને ટાંકતા અહેવાલમાં…

Bollywood
0

સલમાનની ફિલ્મ ટયુબલાઇટના મ્યુઝિક રાઇટ્‌સ ૨૦ કરોડમાં વેચાયા

 ટોચના ફિલ્મ સર્જક કબીર ખાનની સુપર સ્ટાર સલમાન ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ટયુબલાઇટના મમ્યુઝિક રાઇટ્‌સ વીસ કરોડમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું હતું. ટયુબલાઇટ એક પોલિટિકલ Ìšમર ફિલ્મ છે જે…

Bollywood
0

પરિણિતીએ ગાયેલા ગીત પર બહેન પ્રિયંકા ફિદા,પોસ્ટ લખી

 પરિણીતી ચોપરાએ તેની આગામી ફિલ્મ મેરી પ્યારી બિંદુનું માના કે હમ યાર ગીત ગાઇને સિગિંગમાં ડેબ્યૂ કર્યુ છે ત્યારે બહેન પ્રિયંકાએ તેના ઘણા વખાણ કર્યા હતા અને  પરિણીતીને પ્રોત્સાહિત કરી…

Bollywood
0

૭૦૦ કરોડની ફિલ્મમાં અમિતાભ બચ્ચન કરશે ભીષ્મ પિતાની ભૂમિકા

બોલિવૂડમાં અત્યાર સુધીની સૌથી મોટી મેગા બજેટ ફિલ્મ મહાભારત પર બનશે. આ ફિલ્મની ખાસ વાત એ હશે કે આ ફિલ્મમાં ભીષ્મ પિતાની ભૂમિકા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન નજર આવશે. તમને જણાવી…

Breaking News
0

સક્કરબાગ ઝુ માં પ્રાણીઓ માટે છાંયડો ઉભો કરાયો

જૂનાગઢ શહેરમાં આવેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ગરમીનાં સમયમાં ત્યાં વસવાટ કરતાં પશુ-પ્રાણી માટે ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે નાળીયેરીનાં પાન તેમજ કુદરતી સંસાધનોની મદદથી નેટ બનાવી પાંજરા ફરતે ગોઠવવામાં…

Breaking News
0

જૂનાગઢમાં આકરી ગરમીથી રાજમાર્ગો સુમસામ બન્યાં

જૂનાગઢ શહેરમાં છેલ્લાં એક અઠવાડીયા થયાં અતિશય ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો ૪ર.ર ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે ભારે ગરમીનાં કારણે બપોરનાં સમયે લોકોની અવરજવર ઓછી થાય…

Breaking News
0

જૂનાગઢનાં ૭૦૦ વકિલો આવતીકાલે કામ નહીં કરે

જૂનાગઢ બાર એસોસીએશનનાં પ્રમુખ ડી.વી.કુંભાણીએ જણાવ્યું હતું કે લોકસભામાં વકિલ વિરોધી બિલ મુકાયું છે તેનો વિરોધ ઉઠયો છે. અને જેનાં ભાગરૂપે જૂનાગઢનાં ૭૦૦ વકિલો આવતીકાલ તા.૩૧મીએ કામકાજ બંધ રાખી બિલનો…

1 113 114 115 116 117 164