Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ સરોવરનો ૪૦ કરોડનાં ખર્ચે વિકાસ થશે

જૂનાગઢનાં ૧.પ૦ લાખ ચોરસ મીટરમાં પથરાયેલાં નરસિંહ સરોવરનાં વિકાસ માટેની રૂપરેખા ગઈકાલે શામળદાસ ગાંધી ટાઉનહોલમાં રજુ કરવામાં આવી હતી આગામી દિવસોમાં રૂ.૪૦ કરોડનાં ખર્ચે નરસિંહ મહેતાં સરોવરનો સર્વાંગી વિકાસ કરવામાં…

Breaking News
0

ભારતીય રિઝર્વ બેન્કનો આજે સ્થાપનાદિન

ભારતીય રિઝર્વ બેન્કનો આજે સ્થાપનાદિવસ છે ૧ એપ્રિલ ૧૯૩પનાં દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઈÂન્ડયા એકટ ૧૯૩૪ મુજબ થઈ હતી બાબા સાહેબ આંબેડકરે ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં મહત્વની ભુમિકા ભજવી હતી.

Breaking News
0

જૂનાગઢમાં ઉનાળામાં પાણીની સમસ્યા

જૂનાગઢમાં ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે અને ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા પણ સર્જાવાની છે ગત વર્ષે પાણીની અછતવાળાં વિસ્તારમાં પાણીનાં ટાંકા મુકવામાં આવ્યા હતા. ત્યારે આ…

Breaking News
0

વાધેશ્વરી મંદિરે બેઠા ગરબા

જૂનાગઢનાં ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ વાધેશ્વરી માતાજીનાં મંદિરે આજે ચૈત્રી નવરાત્રી નિમિતે જેસીઆઈ જે.જે.વીંગ દ્વારા બેઠા ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ચૈત્રી નવરાત્રીની ભાવભેર ઉજવણી થઈ રહેલી છે.

Breaking News
0

અયોધ્યા કેસની વહેલી સુનાવણી કરવાનો સુપ્રિમ કોર્ટનો ઈન્કાર

 અત્યંત સંવેદનશીલ અયોધ્યા કેસની વહેલી સુનાવણી કરવાનો દેશની સર્વોચ્ચ અદાલતે ઈન્કાર કરી દીધો છે આજે આ અંગેની સુનાવણી હાથ ધરતા સુપ્રિમ કોર્ટે ભાજપનાં વરીષ્ઠ નેતા અને એડવોકેટ સુબ્રમણ્યમ સ્વામીની અરજીને…

Breaking News
0

શંકરસિંહ વાઘેલાને દિલ્હી હાઈકમાન્ડનું તાકિદનું તેડું કોંગ્રેસ ચૂંટણી સમિતિનાં ચેરમેન બનાવાય તેવી વકી

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હોવા છતા હાઈકમાન્ડનું તેડુ આવતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા છે.  તેમજ દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રભારી ગુરૂદાસ કામતને…

Breaking News
0

સોરઠમાંથી બે દિવસમાં દુધનાં ૯૦ સેમ્પલો લેવાયા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં નકલી દુધનાં કાળા કારોબાર અંગેની ફરીયાદો બાદ આખરે રાજય સરકારનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગી ઉઠયું હતું અને બે દિવસમાં સોરઠભરમાંથી દુધ અને તેની બનાવટનાં…

Breaking News
0

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરનું બ્યુટીફિકેશન અદ્‌ભુત થશે

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરને નવા કલેવર ધારણ કરવામાં આવી રહ્યાં છે રાજય સરકારે બ્યુટીફિકેશન માટે ૧૦ કરોડ ફાળવ્યાં છે અને કુલ ૪પ કરોડનાં ખર્ચે કામગીરી હાથ ધરાશે…

Breaking News
0

શ્રી કનકેશ્વરી માતાજીનાં મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણી

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાના પ્રેમપરામાં કનકાઇ ગીર ખાતે શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રાજ રાજેશ્વરી કનકેશ્વરી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. આદ્યશકિત પરાબીંકા રાજ રાજેશ્વરી…

Breaking News
0

ઉત્તરપ્રદેશમાં જબલપુર – નિઝામુદીન ટ્રેન પાટા ઉપરથી ખડી પડી ર૦૦ મુસાફરો ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશમાં આજે સવારે વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાતા તંત્ર સાબદું થઈ ગયું છે. આ વખતની દુર્ઘટનામાં પણ ત્રાસવાદી કૃત્ય છે કે નહી તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી પરંતુ દુર્ઘટનાનાં…

1 121 122 123 124 125 172