Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા પાસે પાણીપેટે રૂ.૩.૩૯ કરોડનું પાણી પુરવઠા વિભાગનું લેણું

જૂનાગઢ સહિત સોરઠમાં ઉનાળાનાં દિવસોમાં પાણીનો પ્રશ્ન મુશ્કેલજનક બની રહ્યો છે કોર્પોરેશન, નગરપાલિકા તેમજ ગ્રામપંચાયતને પાણી જાઈએ છે પરંતુ સિંચાઈ વિભાગને પાણીનાં પૈસા ચુકવવામાં આવતાં નથી. જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડ…

Breaking News
0

મુખ્યમંત્રી ૧૪મીએ ભેંસાણ લેઉઆ પટેલ સમાજ આયોજીત સમુહલગ્નોત્સવમાં રહેશે હાજર

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે આગામી તા.૧૪ મે ર૦૧૭નાં રોજ ભેંસાણ લેઉઆ પટેલ સમાજ આયોજીત દ્રિતીય સમુહલગ્નોત્સવનો કાર્યક્રમ યોજાનાર છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહેશે આ ઉપરાંત ભેંસાણ સરકારી કોલેજનાં…

Breaking News
0

રાજયકક્ષાએ ચારસો મીટર દોડમાં જૂનાગઢની મુકબધીર બાળાએ સ્થાન પ્રાપ્ત કર્યુ

જૂનાગઢની બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતી ડોડીયા જયોતીબેન સુભાષભાઈએ ચારસો મીટર દોડમાં રાજયકક્ષાએ દ્વીતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ માતા-પિતાનું નામ રોશન કરેલ છે. આ બાળાને અભિનંદનની વર્ષા કરવામાં આવી…

Breaking News
0

મજેવડી ગામના વૃધ્ધનું સ્વાઈનફલુથી મૃત્યુ થયુ

જૂનાગઢ તાલુકાના મજેવડીના પીપરવાડી પ્લોટમાં રહેતા ગોરધનભાઈ પ્રેમજીભાઈ ચોથાણીની તબીયત લથડતા તેમને જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન તેમને સ્વાઈન ફલુ હોવાની જાણ થતા તેમને વધુ સારવાર માટે રાજકોટ…

Breaking News
0

જૂનાગઢના ઐતિહાસિક મજેવડી દરવાજાને નવીનીકરણ કરવા કામગીરી

જૂનાગઢ શહેર એટલે ઐતિહાસિક નગરી છે અને નવાબી શાસન સમયની યાદગીરી તાજી કરતા દરવાજાઓ ઉભેલા છે ત્યારે ઐતિહાસિક બાંધકામ વાળો મજેવડી ગેઈટને દેશી પધ્ધતિથી ટ્રીટમેન્ટ આપીને નવા રંગરૂપ આપવામાં આવી…

Breaking News
0

સોરઠમાં ગરમીનો પ્રકોપ જારી, જનજીવન પ્રભાવીત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગરમીનો પ્રકોપ સતત જારી છે ગઈકાલે તાપમાનનો પારો ૪ર.ર ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેને કારણે જનજીવન પ્રભાવીત બન્યુ હતુ અને કાળઝાળ ગરમીથી બપોરે કફર્યુ જેવો માહોલ…

Breaking News
0

પોરબંદર નજીક જમીનમાંથી સુવર્ણના બે ઘોડા નીકળ્યા

પોરબંદરથી આઠ કીમી દુર આવેલા ઓડેદર ગામ નજીક જમીનમાંથી સુવર્ણના બે ઘોડા નીકળ્યા છે. પોરબંદરમાં રહેતા ભીખુભાઈ વાછડાદાદાના ભુવા છે અને તેઓ પોરબંદરથી આઠ કીમી દુર આવેલ ખેતીની જમીન પાસે…

Breaking News
0

બેન્કો દ્વારા ગ્રાહકોને ઉપાડદીઠ રૂ.૧૦થી રૂ.૩૦ ચાર્જ વસુલાય છે

વિવિધ બેન્કો દ્વારા ગ્રાહકો પાસેથી ઉપાડ દીઠ ચાર્જ વસુલવામાં આવતો હોવાની ફરીયાદ ઉઠી છે. બેન્કો દ્વારા જાણે ગ્રાહકો પાસેથી વિવિધ ચાર્જના નામે કોઈ કસર ન છોડવા માંગતું હોય તેમ લાગી…

Breaking News
0

નરસિંહ મહેતા સરોવરને શુધ્ધ બનાવવા માંગણી

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરમાં ગંદકી સામ્રાજય ફેલાયેલુ છે ત્યારે આ સરોવરને શુધ્ધ બનાવવા માટે ખાસ કરીને કાળવાના વહેણમાં ભડતી ગટરને અટકાવવામાં આવે તો સરોવર શુધ્ધ બની શકે…

Breaking News
0

જૂનાગઢમાં ફરી એકવાર આકરો તાપ વરસ્યો

જૂનાગઢ શહેરમાં છેલ્લાં એક અઠવાડિયા થયાં ગરમીમાં રાહત મળી છે પરંતુ ગઈકાલથી ફરી અંગ દઝાડતી ગરમી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે તાપમાનનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જૂનાગઢ કૃષિ…

1 122 123 124 125 126 187