Breaking News
0

ઉપરકોટમાં શૌચાલયને લાગ્યાં તાળાં !

જૂનાગઢનાં સુપ્રસિધ્ધ એવા ઉપરકોટનાં ઐતિહાસીક સ્થળની મુલાકાતે પ્રવાસીઓનો મોટો પ્રવાહ આવતો હોય છે પરંતુ ઉપરકોટમાં આવેલાં શૌચાલય છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં છે. જેને કારણે અહીં આવતાં પ્રવાસીઓને ભારે મુશ્કેલી…

Breaking News
0

જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડ ઉપર હુમલો

જૂનાગઢનાં બિલખા રોડ વિસ્તારમાં રહેતાં અને શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડ હિતેશભાઈ વિજયભાઈ સોંદરવા ગઈકાલે સરદાર ચોક ખાતે ફરજ બજાવતાં હતા તે દરમ્યાન એક શખ્સ ત્યાં ઘસી આવ્યો…

Breaking News
0

જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર ફરી એકવાર ગંદકી ગ્રસ્ત બન્યું

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં ગાંડી વેલ અથવા તો ગંદકીનાં સામ્રાજયને કારણે દર વર્ષે સમસ્યા સર્જાય છે આ સરોવરને સુંદરતાનાં વાઘા પહેરાવવાની વાતો થાય છે પરંતુ પરિÂસ્થતિ કંઈક…

Breaking News
0

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી

ગુજરાતનાં સ્થાપના દિન નિમિતે ગઈકાલે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કાળવા ચોકમાં આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી આ તકે મહાનગરપાલિકાનાં મેયર આદ્યશકિતબેન મજમુદાર તેમજ…

Breaking News
0

સમસ્ત બ્રહ્મ સમાજનાં કાર્યકતાઓનું કરાયું બહુમાન

જૂનાગઢ શહેરમાં ગઈકાલે મનોરંજન સર્કિટ હાઉસ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની એક મહત્વની બેઠક મળી હતી જેમાં તાજેતરમાં ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની ઉજવણી અને બ્રહ્મ સમાજની એકતા અને ઉત્કર્ષ માટે સતત…

Breaking News
0

સાસણ ગીરમાં ગીર સમર ફેસ્ટીવલનો થયો પ્રારંભ

સાસણ ગીરની બાજુમાં આવેલાં ભાલછેલ ગામનાં પાદરે ગીર સમર ફેÂસ્ટવલનો પ્રારંભ થયો છે આ કાર્યક્રમ ૧ મહિના સુધી ચાલનાર છે જેમાં ગીરની ઓળખ કેસર કેરી અને સિંહ સહિતનાં વન્ય જીવોની…

Breaking News
0

ગીરમાં વન્યજીવો ઉપર નજર રાખવા પ૦ થી વધુ કેમેરા ગોઠવાશે

ગીરનાં મોટાભાગનાં પ્રવેશ દ્વારો ઉપર સીસીટીવી કેમેરાઓ લગાડયા બાદ વન વિભાગ દ્વારા નેશનલ પાર્કનાં જંગલ વિસ્તારમાં દરેક વન્યજીવોની હિલચાલ ઉપર નજર રાખવા માટે પ૦ થી વધુ કેમેરા ગોઠવાયા છે.

Breaking News
0

જૂનાગઢમાં આહિર દંપતિએ લગ્નજીવનનાં ૩ર વર્ષ પૂર્ણ થતાં તળાવ ઉડું ઉતારવા અનુદાન આપ્યું

જૂનાગઢનાં આહિર દંપતિ હમીરભાઈ રામ અને તેમનાં પત્ની નયનાબેન રામે સમાજને એક નવો રાહ ચિંધ્યો છે તેમનાં લગ્નજીવનને ૩ર વર્ષ આવતીકાલ તા.ર જી મેનાં રોજ પૂર્ણ થશે ત્યારે આ નિમિતે…

Breaking News
0

ભવનાથમાં શંકરાચાર્યજીની જયંતિની ઉજવણી

ભવનાથ તિર્થક્ષેત્રમાં ગઈકાલે શંકરાચાર્યજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી તે નિમિતે ભવનાથ તિર્થક્ષેત્રમાં એક શોભાયાત્રા નીકળી હતી જેમાં સાધુ-સંતો મોટીસંખ્યામાં જાડાયા હતા.

Breaking News
0

જૂનાગઢ બસ સ્ટેશનમાં મુસાફરોને સરબતનું કરાયું વિતરણ

જૂનાગઢ એસટી વિભાગમાં આહિર સંગઠન દ્વારા બસ સ્ટેશનમાં મુસાફરોને પાણી અને સરબત વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

1 131 132 133 134 135 195