Breaking News
0

દ્વારકા જિલ્લામાં ૩૫૦૦થી વધુ લોકો સલામત સ્થળે ખસેડાયા, દરિયાકાંઠા ઉપર પોલીસ ગોઠવાઈ

લોકોની સલામતી માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોનું સતત નિરીક્ષણ : કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા ૧૩મી જૂને દ્વારકા પહોંચશે : જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય,…

Breaking News
0

બિપરજાેય વાવાઝોડાનો સામનો કરવા સમયની મર્યાદા હોવાથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના સ્પષ્ટ નિર્દેશો

જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકાના પ્રવાસ બાદ અધિકારીઓ સાથે બેઠક યોજી, લોકો માટે જરૂરી સુવિધા અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપતા મંત્રી : દરિયાકાંઠા નાળિયેરી સહિતની બાગાયત…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં ભારે પવનના કારણે રૂક્ષ્મણી મંદિર ઉપરના શિખરની ધ્વજા તૂટી પડી

દેવભૂમિ દ્વારકામાં ચક્રવાતની ભારે અસર જાેવા મળી રહી છે ભારે પવનના લીધે રૂક્ષ્મણી મંદિરની ધ્વજા તૂટી હવામાં ઉડી તેજ પવન ચાલી રહ્યો હોવાથી સલામતીના ભાગરૂપે બીજી ધ્વજા ચઢાવવાનુ પુજારી દ્વારા…

Breaking News
0

પ્રભાસ-પાટણ પોલીસે રોડ ખુલ્લો કરાવ્યો

ભીડીયાથી સોં. મરીન પોસ્ટે જતા રોડ ઉપર એક વૃક્ષ બાજુમાં પાર્ક કરેલ ફોર વ્હિલ કાર ઉપર પડેલ હોય જેથી રોડ બ્લોક થયેલ હોય જેની જાણ થતા પ્રભાસ-પાટણ પોલીસ તાત્કાલિક પહોંચી…

Breaking News
0

વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમીધારે ચાર ઈંચ સુધી વરસાદ

ખંભાળિયામાં ચાર, ભાણવડમાં પોણા ચાર, કલ્યાણપુરમાં અઢી ઈંચ વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજાેય વાવાઝોડાના પગરવ સંભળાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે તેજ ફૂકાતા પવન સાથે ખંભાળિયા સહિત…

Breaking News
0

કુદરતના કરિશ્માં સામે વિજ્ઞાનના સહારે તંત્રનો કરિશ્મા

રાજ્યમાં આફ્ત સર્જનાર મનાતા બિપોરાયજાેય વાવાઝોડાના આગમનના એંધાણ યાત્રાધામ દ્વારકામાં થયેલ હોય તેમ આ વાવાઝોડાની સંભવિત ગંભીરતાને ધ્યાનમાં લઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેની અસર હેઠળ આવતા જે તે જિલ્લા માટેની…

Breaking News
0

શ્રી લોહાણા પરિષદના અધ્યક્ષએ પ્રભાવ વેવિશાળ કેન્દ્રની શુભેચ્છા મુલાકાત લીધી

શ્રી લોહાણા મહા પરિષદના અધ્યક્ષ રશ્મિબેન વિઠલાણી પ્રભાવ વેવિશાળ કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે શુક્રવારે તારીખ ૨ના રોજ આવ્યા હતા. સમગ્ર રઘુવંશી સમાજના હોનહાર ડાયનેમિક પર્સનાલિટી ધરાવતા જૂનાગઢના દીકરી એવા રશ્મિબેન જૂનાગઢમાં…

Breaking News
0

ખંભાળિયામાં અગાઉ ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમાં જેતપુરના વધુ એક આરોપીને ઝડપી લેતી એસઓજી પોલીસ

મુંબઈ કનેક્શન ધરાવતા શખ્સ પાસેથી રૂપિયા સાડા ચાર લાખનો એમડી ડ્રગ્સ ઝડપાયો ખંભાળિયા નજીકના દાતા ગામ પાસેથી ગત તારીખ ૨૭ મે ના રોજ જામનગરના કટલેરીના ધંધાથી એવા મોહસીન ઉર્ફે છોટુ…

Breaking News
0

જૂનાગઢની જાણીતી શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંસ્થાના ગડબડ ગોટાડાનું મસમોટું કૌભાંડ બહાર આવતા શિક્ષણ જગતમાં ચકચાર

ગ્રાન્ટેડમાંથી ખાનગી શાળાઓમાં છાત્રાઓને ખસેડવા માટે હિલચાલની સામે ભારે મોટો વિવાદ : આજે ભવનાથ ખાતે આ બાબતે મળી રહેલ બેઠક શિક્ષણ ક્ષેત્રે હબ ગણાતા જૂનાગઢમાં કોઈએ કલ્પના ન કરી હોય…

Breaking News
0

જૂનાગઢની ઇલેક્ટ્રોનિક એજન્સીમાં વીજ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું, મીટર ધીમુ ચાલતુ હોવાથી ઉતારી લેવાયું

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સામે આવેલ સાંકેત ઇન્ડિયા નામની ઇલેકટ્રીક આઇટમોની એજન્સીમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી અને મિટર ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં મિટર ૮૦થી ૮૫ ટકા જેટલું સ્લો ચાલતું…

1 158 159 160 161 162 1,266